- આમચી મુંબઈ

મહારાષ્ટ્રના લાતુરમાં હાઇ-વે પર એસટી બસ પલટીઃ 38 જણ ઘાયલ
મુંબઈઃ લાતુર જિલ્લામાં હાઇવે પર એક બાઇકને ટક્કરથી બચાવવા જતા એસટી બસ પલટી ખાઇ ગઇ હતી જેમાં ઓછામાં ઓછા 38 જણ ઘાયલ થયા હતા, એમ પોલીસે જણાવ્યું હતું. આ અકસ્માત ચાકુર તહેસિલના બપોરે બે કલાકે નંદગાંવ પાટી નજીક નાગપુર-રત્નાગિરી હાઇ-વે…
- મનોરંજન

પિતાના નિધનના છ દિવસ પછી પ્રિયંકાએ પાર્ટીનું કર્યું હતું આયોજનઃ માતાએ કરી નાખ્યું રિવીલ
બોલિવૂડની સેન્સેશનલ બ્યુટી પ્રિયંકા ચોપરા હવે બોલીવુડ બાદ હોલીવુડ ઈન્ડસ્ટ્રી પર રાજ કરી રહી છે. પ્રિયંકા ઘણી મુશ્કેલીઓ અને પ્રયત્નો પછી સફળતાના શિખરે પહોંચી છે. પ્રિયંકા હવે ઈન્ટરનેશનલ સ્ટાર બની ગઈ છે. આ દિવસોમાં પ્રિયંકા તેની આગામી ફિલ્મને લઈને ચર્ચામાં…
- ભુજ

કમનસીબીઃ અંજારમાં પુત્ર દ્વારા દુષ્કર્મનો ભોગ બનેલી માતાનું મોત, હત્યાનો નોંધાયો કેસ
ભુજ: કચ્છના અંજારમાં 50 વર્ષના પુત્રએ તેની 80 વર્ષની સગી માતા સાથે દુષ્કર્મ ગુજાર્યા બાદ મોત થયું હતું. આ બનાવમાં હત્યાનો પણ કેસ નોંધાયો હોવાનું પોલીસે જણાવ્યું હતું. ઘરમાં એકલી રહેતી 80 વર્ષીય વૃદ્ધ અશકત માતા સાથે તેના ૫૦ વર્ષના…
- નેશનલ

PM Modi પછી કેન્દ્રીય ઉદ્યોગ પ્રધાન અમેરિકા જવા રવાના, નવા ટેરિફ મુદ્દે થઈ શકે ચર્ચા
નવી દિલ્હી: ભારત અમેરિકા વચ્ચે હાલ ટેરિફ સહિત અનેક મુદ્દે ચાલી રહેલા વિવાદની વચ્ચે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલ અમેરિકાનાં પ્રવાસે રવાના થયા છે. તેઓ 4 થી 6 માર્ચ દરમિયાન વોશિંગ્ટન ડીસીની મુલાકાતે છે. તે માટે આજે સોમવારે…
- સ્પોર્ટસ

આસામે હૉકી ઈન્ડિયા સિનિયર મહિલા રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં બિહારને 2-1થી હરાવ્યું
પંચકૂલા: આસામે 15મી હૉકી ઈન્ડિયા સિનિયર મહિલા રાષ્ટ્રીય ચેમ્પિયનશિપની ડિવિઝન-બી મેચમાં અહીંના તાઉ દેવીલાલ સ્ટેડિયમમાં બિહારને 2-1થી હરાવ્યું હતું. પ્રથમ ક્વાર્ટરમાં ભારે સંઘર્ષ બાદ આસામના કેપ્ટન મુનમુની દાસે (29મી મિનિટે) પેનલ્ટી કોર્નરને ગોલમાં ફેરવીને ટીમનું ખાતું ખોલાવ્યું હતું. ખુશ્બુ પ્રજાપતિ…
- નેશનલ

Mayawati એ નારાજ થઇ આખરે ભત્રીજા આકાશ આનંદની પક્ષમાંથી હકાલપટ્ટી કરી
નવી દિલ્હી : ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીમાં ઉભો થયેલો વિવાદ હજુ શમ્યો નથી. જેમાં માયાવતીએ (Mayawati)રવિવારે ભત્રીજા આકાશ આનંદને તમામ જવાબદારીમાંથી મુક્ત કર્યો હતો. જોકે, તેની બાદના ઘટનાક્રમમાં આકાશ આનંદના નિવેદનથી નારાજ થઈને માયાવતીએ આખરે આજે આકાશ આનંદને પાર્ટીમાંથી હાંકી…
- નેશનલ

Aadhar Cardને લઈને આવ્યું મહત્ત્વનું અપડેટ, હવેથી…
ભારતમાં રહેતાં નાગરિકો માટે આધાર કાર્ડ (Aadhaar Card)એ ખૂબ જ મહત્ત્વનો દસ્તાવેજ માનવામાં આવે છે અને હવે આ આધાર કાર્ડને લઈને જ મહત્ત્વની માહિતી સામે આવી છે. સરકાર દ્વારા આધાર કાર્ડ માટે એક નવું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. સરકારે…
- Uncategorized

PM Modi એ રાષ્ટ્રીય વન્ય-જીવન બોર્ડની બેઠકમાં સિંહોની ગણતરી માટેની જાહેરાત કરી
અમદાવાદ : ગુજરાતના જૂનાગઢના સાસણમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ(PM Modi)વિશ્વ વન્યજીવન દિવસે રાષ્ટ્રીય વન્ય જીવન બોર્ડની સાતમી બેઠકની અધ્યક્ષતા કરી હતી . આ બેઠકમાં તેમણે આ વર્ષે મે મહિનામાં યોજાનાર એશિયાઈ સિંહોની વસ્તી ગણતરીની જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે, સિંહોના…
- આમચી મુંબઈ

ઈન્સ્પેક્શન માટે આવેલા વીજ કંપનીના અધિકારીઓને ફટકાર્યા: ત્રણની ધરપકડ
થાણે: ભિવંડીમાં ઈન્સ્પેક્શન માટે આવેલા મહારાષ્ટ્ર સ્ટેટ ઈલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડ (એમએસઈડીસીએલ)ના અધિકારીઓ પર કથિત હુમલો કરવા બદલ પોલીસે ત્રણ જણની ધરપકડ કરી હતી.ગણેશપુરી પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર સંદીપન સોનાવણેએ જણાવ્યું હતું કે ઘટના ભિવંડી તાલુકાના કુંદે ગામમાં શુક્રવારે બની હતી.…
- સ્પેશિયલ ફિચર્સ

જિન્સ કેટલી વખત ધોવી જોઈએ? જાણીતી બ્રાન્ડના સીઈઓએ આપ્યો સાચો જવાબ…
આજકાલના સમયમાં જિન્સનો ઉપયોગ ખૂબ જ કોમન થઈ ગયો છે અને મોટાભાગના લોકો દરરોજ જિન્સ પહેરવાનું પસંદ કરે છે. પરંતુ શું તમને ખબર છે કે આ જિન્સ કેટલા સમયમાં ધોવી જોઈએ? 99 ટકા લોકોને આનો સાચો જવાબ નથી ખબર. પરંતુ…









