- મનોરંજન

Working Hoursને લઈને આકાશ અંબાણીએ આ શું કહ્યું? વિવાદ વચ્ચે કમેન્ટ થઈ વાઈરલ…
છેલ્લાં કેટલાક સમયથી દેશમાં જાણીતા ઉદ્યોગપતિઓ વચ્ચે કામના કલાકોને લઈને એક અલગ જ બહેસ છેડાયેલી જોવા મળી રહી છે અને આ બધા વચ્ચે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી (Mukesh Ambani) અને રિલાયન્સ જિયો ઈન્ફોકોમના ચેરમેન આકાશ અંબાણી (Akash Ambani)એ કામના…
- રાશિફળ

આજનું રાશિફળ (04-03-25): આ બે રાશિના જાતકોની આવકમાં આજે થશે વૃદ્ધિ, જાણી લો શું છે બાકીની રાશિના હાલ…
મેષ રશિના જાતકો માટે આજનો દિવસ ચિંતાજનક રહેશે. સંતાનના સ્વાસ્થ્યમાં બગાડને કારણે તમે થોડા ચિંતિત રહેશો. આજે તમારે કોઈને આપેલું વચન પૂરું કરવું પડશે. કામના સ્થળે આજે તમારા વિરોધીઓ તમારા કામને બગાડવાનો પ્રયાસ કરશે. નોકરી કરતા લોકોને બીજી નોકરીની ઓફર…
- સ્પેશિયલ ફિચર્સ

આ છે દુનિયાનું સૌથી મોંઘુ ટોઈલેટ, બનાવવા માટે કરાયો છે અબજોનો ખર્ચ…
આજકાલ જમાનો શો-શાઈનિંગનો છે અને પહેલાંની સરખામણીએ આજકાલ લોકો ઘરનું રિનોવેશન કરાવતી ઘરના ઈન્ટિરિયરની સાથે સાથે જ વોશરૂમ બનાવવા પર પણ ખાસ્સો એવો ખર્ચ કરી રહ્યા છે. પરંતુ જો તમને કોઈ પૂછે કે દુનિયાનું સૌથી મોંઘું ટોઈલેટ બનાવવા માટે કેટલો…
- ઇન્ટરનેશનલ

જર્મનીમાં આતંકવાદી હુમલાની શંકા: કારચાલકે ભીડ પર કાર ચઢાવી દેતા એકનું મોત
નવી દિલ્હી : જર્મનીમાં (Germany) બેફામ કાર ચાલકે ભીડ પર કાર ચલાવી દેતા એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. પોલીસે સમગ્ર વિસ્તારનો કોર્ડન કરી લીધો છે. ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ જર્મનીના મેનહાઇમમાં પૂરઝડપે આવી રહેલી કાર ચાલકે ભીડ પર કાર ફેરવી…
- IPL 2025

અજિંક્ય રહાણે બન્યો કોલકત્તા નાઇટ રાઇડર્સનો નવો કેપ્ટન, વેંકટેશ ઐય્યર વાઇસ કેપ્ટન
કોલકત્તાઃ કોલકાતા નાઈટ રાઈડર્સે (કેકેઆર) ઇન્ડિયન પ્રિમિયર લીગ 2025 સીઝન પહેલા બેટ્સમેન અજિંક્ય રહાણેને ટીમનો કેપ્ટન બનાવ્યો છે. જ્યારે ઓલરાઉન્ડર વેંકટેશ ઐય્યરને ટીમના વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. રહાણેની કેપ્ટનશીપમાં કેકેઆર ટીમ ટાઇટલ બચાવવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. છેલ્લી સીઝનમાં…
- મનોરંજન

નોરા ફતેહી અને કરણ જોહરે ઓસ્કર આફ્ટર-પાર્ટીની માણી મોજ, જાણો બીજું કોણ હતું?
ઓસ્કર 2025 સમારંભમાં શ્રેષ્ઠ મૂવીઝની ઉજવણી કર્યા પછી સેલિબ્રિટીઓ આ વર્ષના નોમિનીઝ અને વિજેતાઓ સાથે ઉજવણી કરવા વેનિટી ફેર પાર્ટીમાં પહોંચ્યા હતા. ઓસ્કરની ગેસ્ટ લિસ્ટમાં ભારતની ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝની જાણીતી હસ્તીઓ પહોંચી હતી. ફિલ્મ નિર્માતા કરણ જોહર પણ સામેલ હતો સાથે…
- આમચી મુંબઈ

મહારાષ્ટ્રના લાતુરમાં હાઇ-વે પર એસટી બસ પલટીઃ 38 જણ ઘાયલ
મુંબઈઃ લાતુર જિલ્લામાં હાઇવે પર એક બાઇકને ટક્કરથી બચાવવા જતા એસટી બસ પલટી ખાઇ ગઇ હતી જેમાં ઓછામાં ઓછા 38 જણ ઘાયલ થયા હતા, એમ પોલીસે જણાવ્યું હતું. આ અકસ્માત ચાકુર તહેસિલના બપોરે બે કલાકે નંદગાંવ પાટી નજીક નાગપુર-રત્નાગિરી હાઇ-વે…
- મનોરંજન

પિતાના નિધનના છ દિવસ પછી પ્રિયંકાએ પાર્ટીનું કર્યું હતું આયોજનઃ માતાએ કરી નાખ્યું રિવીલ
બોલિવૂડની સેન્સેશનલ બ્યુટી પ્રિયંકા ચોપરા હવે બોલીવુડ બાદ હોલીવુડ ઈન્ડસ્ટ્રી પર રાજ કરી રહી છે. પ્રિયંકા ઘણી મુશ્કેલીઓ અને પ્રયત્નો પછી સફળતાના શિખરે પહોંચી છે. પ્રિયંકા હવે ઈન્ટરનેશનલ સ્ટાર બની ગઈ છે. આ દિવસોમાં પ્રિયંકા તેની આગામી ફિલ્મને લઈને ચર્ચામાં…









