- Champions Trophy 2025
દુબઈમાં ભારતની મૅચ વખતે સ્ટેન્ડમાં આ ‘મિસ્ટ્રી ગર્લ’ કોણ હતી?
દુબઈ: મંગળવારે અહીં ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની રોમાંચક સેમિ ફાઇનલ દરમ્યાન એક સ્ટેન્ડમાં ઇન્ડિયા જર્સીમાં સજ્જ થઈને બેઠેલી એક છોકરી પર વારંવાર કેમેરા તાકવામાં આવ્યો હતો અને એ ‘મિસ્ટ્રી ગર્લ’ કોણ હતી એ હવે જાહેર થઈ ગયું છે. ભારતે સેમિ…
- મનોરંજન
પોતાની શરતો પર મિસ વર્લ્ડનો તાજ જિત્યો હતો આ જાણીતી બી-ટાઉન એક્ટ્રેસે…
બોલીવૂડમાં એકથી ચઢિયાતી એક સુંદર હસીન એક્ટ્રેસ છે અને આજે અમે અહીં તમને એક એવી બી-ટાઉન એક્ટ્રેસ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેણે પોતાની શરતો પર મિસ વર્લ્ડનો તાજ પોતાના નામો કર્યો હતો. આવો જોઈએ કોણ છે આ એક્ટ્રેસ……
- અમદાવાદ
બેવડી ઋતુથી અમદાવાદમાં રોગચાળો વકર્યો: સોલા સિવિલ હોસ્પિટલ OPDમાં 7,744 કેસ નોંધાયા
અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા 10 દિવસથી બેવડી ઋતુ અનુભવાઈ રહી છે. જેના કારણે અમદાવાદ સહિત રાજ્યના વિવિધ શહેરોમાં રોગચાળો વકર્યો છે. તેમાં પણ ગત સપ્તાહે દિવસ દરમિયાન અમદાવાદના રહેવાસીઓ કાળઝાળ ગરમીમાં શેકાયા હતા અને સાંજ થતા જ આંશિક ઠંડક અનુભવાતી હતી.…
- અમદાવાદ
ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાઓમાં કેટલા ઓરડાની ઘટ છે? વિધાનસભામાં સરકારે કરી ચોંકાવનારી કબૂલાત
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન પ્રશ્નોત્તરી કાળમાં સરકારે આપેલી વિગતોમાં જાણવા મળ્યું હતું કે, ગુજરાતની સરકાર શાળાઓમાં ઓરડાની ઘટ છે. સરકારે ધારાસભ્યએ પૂછેલા સવાલનો જવાબ આપતાં કહ્યું હતું કે, દ્વારકા અને જામનગર જિલ્લામાં 628 ઓરડાઓની ઘટ છે. દ્વારકાની સરકારી…
- આમચી મુંબઈ
જોગેશ્વરીમાં બાળકી પર સામૂહિક બળાત્કાર: પાંચ જણની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પુણેના સ્વારગેટ પરિસરમાં બસમાં યુવતી સાથે દુષ્કર્મની ઘટના તાજી છે ત્યાં જોગેશ્વરીમાં રહેતી 12 વર્ષની બાળકી પર કથિત સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. જોગેશ્વરીની જ એક રૂમમાં લઈ ગયા પછી બાળકી સાથે કુકર્મ…
- આણંદ (ચરોતર)
ક્યાં સુધી ચાલશે નકલીઃ હવે ગુજરાતમાં ‘બનાવટી DySp’નો ફૂટ્યો ભાંડો, આણંદના સોજીત્રામાં નોંધાયો ગુનો
આણંદ: ગુજરાતમાં વધુ એક નકલીનો પર્દાફાશ થયો હતો. આણંદના સોજીત્રાની નિશા વ્હોરા DySP હોવાનો અને અમદાવાદ સાયબર ક્રાઈમમાં કાર્યરત હોવાનો દાવો કર્યો હતો. જે બાદ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આક્ષેપ લગાવ્યો છે કે નિશા વ્હોરાના તમામ દાવા ખોટા છે. તેમણે…
- Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીઃ ન્યૂ ઝીલેન્ડે સાઉથ આફ્રિકાને 50 રનથી હરાવ્યું, ફાઇનલમાં ભારત સામે થશે ટક્કર
લાહોરઃ ચેમ્પિયન્સ ટ્રોફીની બીજી સેમિફાઇનલમાં ન્યૂ ઝીલેન્ડ અને સાઉથ આફ્રિકાનો મુકાબલો થયો હતો. સાઉથ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરતાં 50 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 362 રન બનાવ્યા હતા. ટાર્ગેટ હાંસલ કરવા મેદાને ઉતરેલી સાઉથ આફ્રિકાની ટીમ 50 ઓવરમાં 9 વિકેટના…
- નેશનલ
ઓબીસી અનામતનો મુદ્દો ફરી ઊઠતા મહારાષ્ટ્રમાં પાલિકાની ચૂંટણીઓ રખડી શકે
નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં મુંબઈ સહિત 29 મહાનગરપાલિકા તથા સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં ઓબીસી અનામતનો મુદ્દો યથાવત છે અને તેનો ઉકેલ હજી સુધી આવ્યો નથી, એવી દલીલ મંગળવારે સુપ્રીમ કોર્ટમાં હસ્તક્ષેપ અરજદારે કરી હતી, પરંતુ ઓબીસી અનામતનો વિષય પૂરો થયો હોવાનો દાવો…
- અમદાવાદ
અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલનાં 11 માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર
અમદાવાદ: શહેર ક્રાઇમ બ્રાન્ચે ખ્યાતિ હોસ્પિટલ પીએમજય કૌભાંડ મામલે આરોપી કાર્તિક પટેલને મેટ્રો કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મહત્ત્વનાં 8 મુદ્દે 14 દિવસનાં રિમાન્ડની માગ કરવામાં આવી હતી. કોર્ટે આરોપી કાર્તિક પટેલના 11 માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર…