- આમચી મુંબઈ
સાયબર ઠગોએ હાઇ સિક્યુરિટી રજિસ્ટ્રેશન પ્લેટ્સ માટે ફૅક લિંક બનાવી: ગુનો દાખલ
મુંબઈ: વાહનો માટેની હાઇ સિક્યુરિટી રજિસ્ટ્રેશન પ્લેટ (એચએસઆરપી)ના રજિસ્ટ્રેશન માટે હાલ પડાપડી ચાલી રહી છે અને આ નોંધણી ઓનલાઇન કરાવવાની હોવાથી અનેક લોકો મૂંઝવણમાં છે. આનો લાભ ઉઠાવવા સાયબર ઠગોએ રજિસ્ટ્રેશન માટે પણ ફૅક લિંક બનાવીને ઠગાઇ કરવાનું શરૂ કર્યું…
- મહારાષ્ટ્ર
ફડણવીસની મુલાકાત પહેલાં વિરોધ પ્રદર્શનની યોજના: એમવીએના 50 કાર્યકર તાબામાં
પુણે: છત્રપતિ શિવાજી મહારાજ માટે નાગપુરના રહેવાસીએ કરેલી કથિત વાંધાજનક ટિપ્પણીને મામલે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની કોલ્હાપુર મુલાકાત પહેલાં જ વિરોધ પ્રદર્શનની યોજના બનાવનારા મહાવિકાસ આઘાડી (એમવીએ)ના 50 જેટલા કાર્યકરને પોલીસે ગુરુવારે તાબામાં લીધા હતા.ઈતિહાસકાર ઈન્દ્રજીત સાવંતને કથિત ધમકી આપી…
- મનોરંજન
ચેક બાઉન્સ કેસ: રામ ગોપાલ વર્મા વિરુદ્ધ કોર્ટે બિનજામીનપાત્ર વૉરન્ટ જારી કર્યું
મુંબઈ: બોલીવૂડમાં રામુ તરીકે જાણીતા પ્રોડ્યુસર-ડિરેક્ટર રામ ગોપાલ વર્માની મુશ્કેલી વધી છે. ચેક બાઉન્સ કેસમાં થયેલી જેલની સજા વિરુદ્ધ વર્માએ કરેલી અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી અને તેની સામે બિનજામીનપાત્ર વૉરન્ટ જારી કરવામાં આવ્યું છે.અગાઉ 21 જાન્યુઆરીએ અંધેરીમાં જ્યુડિશિયલ…
- આમચી મુંબઈ
લેન્ડ રૅકોર્ડ વિભાગના અધિકારી, કર્મચારીની લાંચના કેસમાં ધરપકડ
થાણે: જમીન સંબંધી કામ પૂર્ણ કરવાના બદલામાં એક શખસ પાસેથી 2.70 લાખ રૂપિયાની લાંચ માગવા અને સ્વીકારવા બદલ થાણે એન્ટિ-કરપ્શન બ્યૂરો (એસીબી)એ લેન્ડ રૅકોર્ડ વિભાગના અધિકારી અને કર્મચારીની ધરપકડ કરી હતી.બંને આરોપીની ઓળખ ડિસ્ટ્રિક્ટ લેન્ડ રૅકોર્ડ વિભાગના ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ચગદેવ…
- મહારાષ્ટ્ર
જાલનામાં ‘બાબા’ના ત્રાસથી કંટાળી શખસે કરી આત્મહત્યા
જાલના: જાલના જિલ્લામાં બની બેઠેલા બાબાના ત્રાસથી કંટાળીને 30 વર્ષના શખસે આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી હતી.પોલીસ ઇન્સ્પેક્ટર કિરણ બિડવેએ જણાવ્યું હતું કે ભોકરદાન તહેસીલના વાસલા વડાલા ગામમાં સોમવારે આ ઘટના બની હતી અને પોલીસે 45 વર્ષના ‘બાબા’ની ધરપકડ…
- મનોરંજન
બોલીવૂડનું આ ક્યુટ કપલ બનશે બીજી વખત પેરેન્ટ્સ, વિચારી રાખ્યું છે દીકરાનું નામ પણ…
બોલીવૂડની ક્યુટ અને હાઈએસ્ટ પેઈડ એક્ટ્રેસમાંથી એક એટલે આલિયા ભટ્ટ (Alia Bhatt). આલિયા ભટ્ટ પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે પર્સનલ લાઈફને કારણે પણ ચર્ચામાં રહે છે. આલિયા ભટ્ટ અને રણબીર કપૂર (Ranbir Kapoor)ની ગણતરી ઈન્ડસ્ટ્રીના પાવર કપલમાં કરવામાં આવે છે.…
- રાશિફળ
સૂર્ય અને મંગળ બનાવશે શક્તિશાળી રાજયોગ, સોનાની જેમ ચમકી ઉઠશે ત્રણ રાશિના લોકોનું ભાગ્ય…
48 કલાક બાદ એટલે કે આઠમી માર્ચના ગ્રહોના રાજા સૂર્ય અને લાલ ગ્રહ તરીકે ઓળખાતા મંગળ મળીને શક્તિશાળી રાજયોગનું નિર્માણ કરી રહ્યા છે. આ યોગને કારણે અમુક રાશિના જાતકોને ખૂબ જ લાભ થઈ રહ્યો છે. આ રાશિના જાતકોનું ભાગ્ય જાગી…
- અમદાવાદ
વડોદરાની ચોંકાવનારી ઘટનાઃ માતાએ ઠપકો આપતા 13 વર્ષના વિદ્યાર્થીએ ભર્યું અંતિમ પગલું
અમદાવાદ: વડોદરા જિલ્લાથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહી CBSE ધોરણ 7માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા પંથકમાં ચકચાર મચી ગઈ છે. હાલમાં પરીક્ષા ચાલતી હોય પરિવારનાં સભ્યો દ્વારા વિદ્યાર્થીને ઠપકો આપવામાં આવતા તે બાબતનું…