- આમચી મુંબઈ
સીએસએમટીના બાથરૂમમાં થાણેની ગુજરાતી તરુણીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો
મુંબઈ: મધ્ય રેલવેના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી)ના બાથરૂમમાં ગુરુવારે બપોરે થાણેની ગુજરાતી તરુણીએ હાથની નસ કાપીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તરુણીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હોઇ તેની હાલત સ્થિર છે. તરુણી હતાશ રહેતી હતી અને તેને આત્મહત્યાના…
- રાશિફળ
આજનું રાશિફળ (07-03-25): ત્રણ રાશિના જાતકોને આજે થશે ભરપૂર લાભ, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સંતુષ્ટિ લઈને આવશે. આજે તમારે કોઈ પર પણ આક્ષેપો લગાવતા પહેલાં ખૂબ જ સમજી વિચારીને આગળ વધવું પડશે. આ રાશિના જાતકો માટે આજનો દિવસ પોતાના સ્વાસ્થ્યને લઈને સાવધાની રાખવાનો રહેશે. સેલ્ફ લવ પર ફોકસ…
- નેશનલ
શરૂ થઈ રહ્યા છે હોળાષ્ટક, આ કામ કરવાથી બચો નહીંતર…
ફાગણ મહિનો શરૂ થઈ ગયો છે અને આ મહિનો ભગવાન શિવને સમર્પિત હોવાને કારણે વધારે પડતો અધ્યાત્મિક મહત્ત્વ ધરાવે છે. ફાગણ મહિનો હિંદુ કેલેન્ડરનો અંતિ મહિનો છે અને ત્યાર બાદ ચૈત્ર મહિનો શરૂ થશે. જે હિંદુ નવવર્ષની શરૂઆતનું પ્રતિક છે.…
- અમદાવાદ
સોશિયલ મીડિયાની દેખાદેખીથી વિદ્યાર્થીઓ અનુભવે છે માનસિક દબાણ; બોર્ડની પરીક્ષા પર સર્વે
અમદાવાદ: બોર્ડની પરીક્ષાનું નામ સાંભળીને જ વિદ્યાર્થીઓમાં ડર જોવા મળતો હોય છે. આ દરમિયાન વિદ્યાર્થીઓને અનેક પ્રકારની માનસિક અને શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ સમસ્યાઓ તણાવ, ચિંતા અને શારીરિક દબાણને કારણે ઊભી થાય છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં મનોવિજ્ઞાન ભવનના…
- આમચી મુંબઈ
મધ્ય રેલવેના પ્રવાસીઓ માટે ગુડ ન્યૂઝ: 15 ડબ્બાની સર્વિસ વધશે!
મુંબઈ: છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી)થી કલ્યાણ સુધી 15 ડબ્બાની લોકલની ફેરીઓ વધારવા માટે મધ્ય રેલવેના મુંબઈ વિભાગે હિલચાલ શરૂ કરી દીધી છે. આ માટે સીએસએમટીના પ્લેટફોર્મ નંબર પાંચ અને છની લંબાઈ વધારવાનો નિર્ણય પ્રશાસને લીધો છે. પ્લેટફોર્મ વધારવા માટે…
- આમચી મુંબઈ
પહેલાથી નવમા ધોરણની પરીક્ષા પચીસ એપ્રિલ સુધીમાં, વિદ્યાર્થીઓનું વેકેશનનું પ્લાનિંગ બગડશે!
મુંબઈ: એપ્રિલના બીજા અઠવાડિયા સુધીમાં છોકરાઓની વાર્ષિક પરીક્ષા પૂરી થાય કે જે લોકો બહારગામ જવાનો પ્લાન કરી રહ્યા છે એ થોડા થોભી જજો. સ્ટેટ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગે (એસસીઈઆરટી) રાજ્યની તમામ શાળામાં ધોરણ પહેલાથી નવમાની વાર્ષિક પરીક્ષા અને…
- નેશનલ
માનો યા ના માનો: દેશની સૌથી પહેલી હાઈડ્રોજન ટ્રેન આ મહિનાથી થશે શરુ
નવી દિલ્હીઃ વંદે ભારત એક્સપ્રેસથી લઈને બુલેટ ટ્રેન દોડાવવા માટે થનગનતી ભારતીય રેલવે આગામી મહિનાઓ દરમિયાન સૌથી પહેલી હાઈડ્રોજન ટ્રેન દોડાવવા માટે તૈયારી હાથ ધરી છે. યસ, 31 માર્ચ સુધીમાં દેશની પહેલી હાઈડ્રોજન ટ્રેન શરુ કરવા માટે તૈયારી કરી છે.…
- નેશનલ
મધ્ય પ્રદેશના બૈતુલની ખાણમાં સ્લેબ તૂટતા ઘટી મોટી દુર્ઘટના, અનેક શ્રમિકો દટાયા
ભોપાલ: મધ્યપ્રદેશના બેતુલમાં કોલસાની ખાણમાં દુર્ઘટના સર્જાય છે. અહી સ્લેબ તૂટી પડવાથી શ્રમિકો ફસાયા હોવાના અહેવાલો છે. આ દુર્ઘટનામાં 3 શ્રમિકોના મોત થયા હોવાની પણ વિગતો છે. જ્યારે કેટલાક શ્રમિકોની હાલત ગંભીર છે. માહિતી મળતાં જ જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ…
- આપણું ગુજરાત
જીપીએસસીના ઉમેદવારો માટે સારા સમાચાર, આયોગે 240 જગ્યા પર ભરતી કરવાની કરી જાહેરાત
અમદાવાદ: સરકારી ભરતીની તૈયારી કરતાં ઉમેદવારો માટે સરા સમાચાર આવ્યા છે. ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા 240 જગ્યાઓ પરની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આયોગ દ્વારા વર્ગ-1 અને 2ની જગ્યાઓ પરની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ પણ વાંચો:…