- નેશનલ
હરિયાણામાં એર ફોર્સનું ફાઈટર વિમાન ક્રેશ, પાઈલટનો આબાદ બચાવ
નવી દિલ્હીઃ હરિયાણાના અંબાલામાં ઈન્ડિયન એરફોર્સના એક ફાઈટર એરક્રાફટને ભયંકર અકસ્માત નડ્યો છે. આ અકસ્માત હરિયાણાના પહાડી વિસ્તાર મોરનીના બાલદવાલા ગામ નજીક થયો હતો. વિમાનના અકસ્માત પછી સદ્નસીબે વિમાનના પાઈલોટે પેરાશૂટની મદદથી પોતાનો જીવ બચાવી લેવામાં સફળ રહ્યો હતો. આ…
- Uncategorized
બદલાપુરમાં એક્સિડન્ટઃ લોકલ ટ્રેનમાં ચઢવા જતી વખતે મહિલા પડી રેલવે ટ્રેક પર…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ મધ્ય રેલવેના બદલાપુર રેલવે સ્ટેશને તાજેતરમાં ટ્રેનમાં ચઢવા જતી વખતે મહિલાએ સંતુલન ગુમાવતા ગંભીર ઈજા પહોંચી હતી. કર્જતથી મુંબઈ જનારી લોકલ ટ્રેન બદલાપુર સ્ટેશને પહોંચેલી લોકલ ટ્રેનમાં ચઢવા જતી વખતે મહિલા પ્રવાસી રેલવેના પાટા પર પડતા માથામાં…
- આપણું ગુજરાત
Gujarat એ મેળવી વધુ એક સિદ્ધિ, રાજ્યનો વ્યાજ ખર્ચ માત્ર 11. 21 ટકા નોંધાયો
અમદાવાદ: ગુજરાતે(Gujarat)દેશના અન્ય રાજ્યોની સરખામણીએ નાણાકીય વ્યવસ્થાપન અંગે અનોખી સિદ્ધિ મેળવી છે. જેમાં 13 માં નાણાપંચની ભલામણ મુજબ વ્યાજનો ખર્ચ મહેસૂલી આવકના પ્રમાણમાં 20 ટકાથી અંદર રહેવો જોઇએ. જે અન્વયે વર્ષ 2024-25ના સુધારેલા અંદાજ પ્રમાણે ગુજરાતની મહેસૂલી આવકના પ્રમાણમાં વ્યાજનો…
- નેશનલ
ઝારખંડમાં ભાજપ નેતા સીતા સોરેન પર ગોળીબારનો પ્રયાસ, જાણો કોણે કર્યો હુમલો
રાંચી: ઝારખંડના ધનબાદમાં ભાજપ નેતા અને ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેનના ભાભી સીતા સોરેન હુમલો (Attack on Sita Soren) થયો હતો. સીતા સોરેન ધનબાદમાં એક લગ્ન સમારોહમાં હાજરી આપવા પહોંચ્યા હતાં, ત્યારે હોટેલમાં ગોળીબારનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સદભાગ્યે, હુમલામાં…
- મહારાષ્ટ્ર
અખબારથી લઈને વેબસાઇટ પર રહેશે નજર: મહારાષ્ટ્ર સરકારે 10 કરોડની બનાવી યોજના
મુંબઈ: મહારાષ્ટ્ર સરકાર (Maharashtra Government) દ્વારા પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને ડિજિટલ મીડિયાની સમાચાર સામગ્રી પર નજર રાખવા અને વિશ્લેષણ માટેની એક યોજના બનાવી છે. આ માટે સરકાર 10 કરોડ રૂપિયાનાં ખર્ચે મીડિયા મોનિટરિંગ સેન્ટરની (Media Monitoring center)સ્થાપના કરશે. આ અંગે સરકારી…
- Champions Trophy 2025
આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતનું પ્રદર્શન કેવું રહ્યું છે, જાણો ભવ્ય ભૂતકાળ?
મુંબઈ: ગત મંગળવારે ઓસ્ટ્રેલીયાને હરાવીને ભારતીય ટીમાં ICC Champions Trophy 2025ની ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. હવે રવિવારે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ન્યુઝીલેન્ડ અને ભારતની ક્રિકેટ ટીમો વચ્ચે ટાઈટલ માટે જંગ (IND vs NZ Final Match, Dubai) જામશે. રોહિત શર્માની આગેવાની…
- મનોરંજન
Happy Birthday: 500થી વધુ ફિલ્મ, 400 કરોડથી વધુની નેટવર્થ, બે લગ્ન બાદ પણ નિઃસંતાન છે આ દિગ્ગજ કલાકાર…
40 વર્ષથી ઈન્ડસ્ટ્રી પર રાજ કરીને 500થી વધુ ફિલ્મો કરનાર બોલીવૂડના દિગ્ગજ કલાકારનો આજે 70મો જન્મ દિવસ છે. બે લગ્ન બાદ નિઃસંતાન એવા આ કલાકાર આજે 405 કરોડથી વધુ સંપત્તિના માલિક છે અને પોતાની લાઈફને ખૂબ જ સારી રીતે એન્જોય…
- ભુજ
હાશ ગૌમાતા બચી ગઈ ને કોઈ જાનહાનિ પણ ન થઈઃ આદિપુરમાં ગૌશાળામાં લાગી આગ
ભુજ: આ વર્ષે લાંબા સમય સુધી વરસેલા કમોસમી વરસાદના પગલે લીલા ઘાસચારાને નુકસાન પહોંચતાં હાલ લખપત સહિતના વિસ્તારોમાં લીલા ઘાસચારાની તંગી ઉભી થઇ છે તેવામાં અંજાર-આદિપુર માર્ગ પર બીમાર ગૌવંશની ચાકરી કરતી કામધેનુ ગૌશાળાના બે ગોદામોમાં રાતના લગભગ આઠેક વાગ્યે…
- મનોરંજન
હવે આ જાણીતો ક્રિકેટર ક્રિકેટ બાદ ગ્લેમરની દુનિયામાં અજમાવશે નસીબ…
ક્રિકેટ અને બોલીવૂડનો સાથ તો ચોલી દામનનો સાથ છે. આપણી સામે અનેક ક્રિકેટરોએ બોલીવૂડ એક્ટ્રેસ સાથે લગ્ન કર્યા હોય એવી હિસ્ટ્રી છે, પણ અત્યાર સુધી કોઈ ક્રિકેટરે એક્ટિંગમાં હાથ અજમાવ્યો હોય એવું સાંભળ્યું છે? આવું હકીકતમાં બન્યું છે. આ ક્રિકેટર…