- મહારાષ્ટ્ર
લાડકી બહેનની રકમ 2,100 રૂપિયા કરવાના ચૂંટણી વચનને પૂર્ણ કરવાની યોજના બનાવી રહ્યા છીએ: શિંદે
મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શનિવારે જણાવ્યું હતું કે સરકાર ‘લાડકી બહેન’ યોજના હેઠળ માસિક આર્થિક સહાયની રકમ વધારીને 2,100 રૂપિયા કરવાના તેના ચૂંટણી વચનને અમલમાં મૂકવાની યોજના બનાવી રહી છે.‘મુખ્યમંત્રી માઝી લાડકી બહીણ યોજના’ હેઠળ પાત્ર મહિલાઓને…
- આપણું ગુજરાત
પોલીસ ભરતી અંગે મહત્વના સમાચાર; આ તારીખે લેવાશે PSI લેખિત પરીક્ષા
અમદાવાદ: તાજેતરમાં ગુજરાત પોલીસમાં પોલીસ સબ ઇન્સ્પેકટરની જગ્યાઓ માટે લેવામાં આવેલી શારીરિક કસોટીને પાસ કરનારા ઉમેદવારો માટે સારા સમાચાર છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટરની પ્રાથમિક કસોટીની જાહેરાત કરવામાં આવી છે. ક્યારે યોજાશે પરીક્ષા? ગુજરાત…
- આપણું ગુજરાત
કોંગ્રેસ નેતા અહમદ પટેલની પુત્રી Mumtaz Patel નો પ્રહાર, કહ્યું મોટા નેતાઓ નાના કાર્યકર્તાઓનું ધ્યાન નથી રાખતા
અમદાવાદ: ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત કરવાના મિશન સાથે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બે દિવસની મુલાકાતે આવ્યા હતા. તેવો વર્ષ 2027માં વિધાનસભા ચૂંટણી પહેલા પક્ષને મજબૂત કરવાના પ્રયાસ કરી રહ્યા છે. તેમણે રાજ્યના નેતાઓને પક્ષને મજબૂત કરવા હાકલ કરી હતી. તો બીજી…
- મહારાષ્ટ્ર
સ્ત્રી-પુરુષ સમાનતા ફક્ત કાગળો પર: દેવેન્દ્ર ફડણવીસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શનિવારે જણાવ્યું હતું કે અત્યારે સ્ત્રી-પુરુષ સમાનતા ફક્ત કાગળો પર જોવા મળે છે અને આવશ્યકતા છે કે દરેક પરિવારમાં છોકરી અને છોકરાઓ સમાન હોવાના મુલ્યોને ઉતારવામાં આવે.આંતરરાષ્ટ્રીય મહિલા દિને પત્રકારોને સંબોધતાં તેમણે…
- મહારાષ્ટ્ર
મીડિયાને કંટ્રોલ કરવાનો ઈરાદો નથી: ફડણવીસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શનિવારે જણાવ્યું હતું કે મોનિટરિંગ સેન્ટરના માધ્યમથી મીડિયા પર નિયંત્રણ રાખવાનો મહારાષ્ટ્ર સરકારનો કોઈ હેતુ નથી. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે આ યંત્રણા કાર્યરત કરવાનો હેતુ ફક્ત શું છપાયું/બ્રોડકાસ્ટ થયું છે તેની…
- Uncategorized
Bangaladesh માં મહિલાઓની સ્થિતિ ચિંતાજનક, હિંસા અને દુષ્કર્મના કેસોમાં વધારો થયાનો દાવો
નવી દિલ્હી : સમગ્ર વિશ્વ આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરી રહી છે. તેવા સમયે બાંગ્લાદેશમાં (Bangaladesh)મહિલાઓની સ્થિતિ ચિંતાજનક છે. બાંગ્લાદેશમાં સતત વધી રહેલી અરાજકતાથી લોકો ત્રસ્ત છે. બાંગ્લાદેશ મહિલા પરિષદના પ્રમુખ ફૌઝિયા મોસલેમે જણાવ્યું હતું કે સરકાર કાયદો અને…
- વીક એન્ડ
શરદ જોશી સ્પીકિંગ : NRI લોકોની દુનિયા: કિતને પાસ… કિતને દૂર
સંજય છેલ (આજે ગેરકાયદે ઘૂસેલા NRI લોકોને અમેરિકાથી બેડીઓ પહેરાવીને પાછા મોકલામાં આવી રહ્યા છે ત્યારે 36 વરસ પહેલાનાં શરદજીના આ લેખમાં વ્યકત થયેલી ત્યારની પરિસ્થિતિ અને આજની સ્થિતિ તમને અદલોદલ લાગશે!) જે NRI અર્થાત્ વિદેશ વસતા ભારતીય લોકો અને…
- વીક એન્ડ
અરાઉન્ડ ધ વર્લ્ડ : પાલ્મિટોસ પાર્કનાં ઓલમોસ્ટ આઝાદ પક્ષીઓ…
પ્રતીક્ષા થાનકી કેનેરી ટાપુઓના માસપાલોમાસના રણમાં જ્યારે અમે અઘરો રસ્તો ખેડી રહૃાાં હતાં ત્યારે રેતીમાં એક ચળકતું બ્લુ પીંછું મળ્યું હતું. ત્યાં ગરમીમાં આમ તો ખાસ ઊડતાં પક્ષીઓ દેખાતાં ન હતાં, પણ જ્યારે એક બિલ ભરતી વખતે મારા વોલેટમાંથી એ…
- નેશનલ
“PM મોદી દેશમાં કરે છે સિંહ ગર્જના, બહાર બની જાય માટીના સિંહ!” કોંગ્રેસનાં પ્રહાર
નવી દિલ્હી: અમેરિકાથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને પાછા મોકલવાની કાર્યવાહી બાદ હવે ટેરિફ વોરનો મુદ્દો ચર્ચામાં છે. અમેરિકા દ્વારા ભારતનાં નાગરિકોને હાથકડી સાથે પરત મોકલવા, ટેરિફની ધમકીઓ સહિતનાં મુદ્દે કોંગ્રેસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આક્ષેપ કર્યા છે. તેમણે કહ્યું કે નરેન્દ્ર…