- સુરત
Surat એરપોર્ટ પરથી શિયાળ અને બિલાડી પકડાયા, વન વિભાગે 5 પાંજરા મૂક્યા
સુરત: સુરત(Surat)ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રન-વે પાસે એર સાઈડ એરિયામાં એક સાથે બે શિયાળ દેખાતા એરપોર્ટના અધિકારીઓ હરકતમાં આવી ગયા હતાં. ફ્લાઈટ લેન્ડ કે ટેકઓફ કરતી વખતે કોઈ સમસ્યા નહી સર્જાય માટે એર સાઈડ એરિયામાં પાંચ પાંજરા મુકી દેવાયા હતાં. આ…
- નેશનલ
Parliament Session:સંસદના બજેટ સત્રના બીજા તબક્કામાં હંગામાની શક્યતા, વિપક્ષ સરકારને અનેક મુદ્દે ઘેરશે
નવી દિલ્હી : દેશના સંસદના બજેટ સત્રનો(Parliament Session)બીજો તબક્કો સોમવારથી શરૂ થઈ રહ્યો છે. જેમાં સરકાર અને વિપક્ષ વચ્ચે અનેક મુદ્દાઓ પર હંગામાની શકયતા છે. જેમાં વિપક્ષ મતદાર યાદીઓમાં કથિત હેરાફેરી, મણિપુરમાં હિંસા અને ટ્રમ્પ વહીવટીતંત્ર સાથે ભારતના સંબંધો જેવા…
- મનોરંજન
આઈફા એવોર્ડમાં કરીના શાહિદ કપૂરને કેમ ઈગ્નોર કરી શકી નહીં, સુપરસિક્રેટ શું હતું?
જયપુરઃ ‘જબ વી મેટ’ની હીટ જોડી કરીના કપૂર અને શાહિદ કપૂરની ગણતરી એક સમયે બોલીવુડના સૌથી વધુ ચર્ચિત ‘લવ બર્ડ્સ’ તરીકે થતી હતી. બંને વર્ષો સુધી એકબીજાને ડેટ કરતા રહ્યા હતા, પરંતુ પછી ૨૦૦૬માં બંને અલગ થઈ ગયા. જોકે, બ્રેકઅપ…
- આમચી મુંબઈ
ફિલ્મ સિટીમાં દીપડાનો ‘આતંક’: સિને વર્કર્સની સરકાર પાસે તાત્કાલિક પગલાં લેવાની માંગ
મુંબઈઃ હાલમાં જ આવેલી ‘છાવા’ ફિલ્મમાં હીરો ખતરનાક સિંહ સામે બાથ ભીડતા દેખાય છે. પરંતુ અત્યારે રિલને બદલે રિયલમાં ફિલ્મ સિટીમાં દીપડાએ મચાવેલા આતંકથી ફિલ્મ સિટીમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. ૫ માર્ચના રાતના ૮ વાગ્યે, ટીવી સિરિયલ “પોકેટ મેં…
- Champions Trophy 2025
કુલદીપના જાદુઈ બૉલનો રચિન પાસે કોઈ જવાબ નહોતો, પોતે જ સ્તબ્ધ થઈ ગયો
દુબઈઃ ભારતના બોલર્સને આજે અહીં ચૅમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ન્યૂ ઝીલૅન્ડના વિલ યંગ (15 રન) અને રચિન રવીન્દ્ર (37 રન)ની ઓપનિંગ જોડીએ શરૂઆતની સાત ઓવરમાં ખૂબ પરેશાન કર્યા હતા અને ખાસ કરીને પેસ બોલર્સ મોહમ્મદ શમી તથા હાર્દિક પંડ્યાને કોઈ સફળતા…
- નેશનલ
પશ્વિમ બંગાળમાં ટ્રેનમાં મહિલાની છેડતીઃ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવા મહિલા પંચની માંગ
કોલકત્તાઃ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં એક એક્સપ્રેસ ટ્રેનમાં એક મહિલા મુસાફર સાથે છેડતી અને ગુપ્ત રીતે મોબાઇલ ફોનમાં તેનો વીડિયો રેકોર્ડ કરવાના અહેવાલોની નોંધ લેતા રાષ્ટ્રીય મહિલા આયોગ (એનસીડબલ્યૂ) એ આરોપીઓ સામે એફઆઇઆર નોંધવાની માંગ કરી છે. કમિશને સોશિયલ મીડિયા…
- નેશનલ
મણિપુરમાં ફરી હિંસાઃ ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ, સુરક્ષા વ્યવસ્થા વધારાઈ
મણિપુરમાં ફ્રી મૂવમેન્ટ દિવસે શનિવારે થયેલી હિંસામાં કુકી પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે. કુકી સંગઠનોએ સુરક્ષા દળોની કાર્યવાહીના વિરોધમાં અનિશ્ચિતકાળ માટે બંધનું એલાન આપ્યું હતું. જેમાં શનિવારે કાંગપોક્પી જિલ્લામાં કુકી વિરોધીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી…
- Champions Trophy 2025
ભારતીય સ્પિનર્સના ધમાકા બાદ મિચલ-બે્રસવેલની હાફ સેન્ચુરીઃ ભારતને 252 રનનો પડકારરૂપ લક્ષ્યાંક
દુબઈઃ ભારતના સ્પિનર્સે અહીં આજે ચૅમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ન્યૂ ઝીલૅન્ડની સાતમાંથી પાંચ વિકેટ લેવા ઉપરાંત એના બૅટર્સને અંકુશમાં પણ રાખ્યા હતા. બૅટિંગ પસંદ કર્યા બાદ ન્યૂ ઝીલૅન્ડે 50 ઓવરમાં સાત વિકેટે 251 રન બનાવીને ભારતને 252 રનનો સાધારણ છતાં પડકારરૂપ…