- આપણું ગુજરાત

Ahmedabad માં વધતી ગરમી વચ્ચે કોર્પોરેશને હીટ એક્શન પ્લાન અમલ મૂક્યો
અમદાવાદ : ગુજરાતમાં માર્ચ મહિનાથી શરૂઆતથી જ ગરમીનો પ્રકોપ ધીરે ધીરે વધી રહ્યો છે. જેમાં અમદાવાદ (Ahmedabad)શહેરમાં પણ છેલ્લા બે દિવસમાં તાપમાનનો પારો 40 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યો છે. તેવા સમયે ગરમીની અસરથી શહેરીજનોને બચાવવા માટે અમદાવાદ કોર્પોરેશને હીટ એક્શન…
- મહારાષ્ટ્ર

લોકોએ ઊંચા વ્યાજ દરની લાલચ આપતી યોજનાઓનો શિકાર ન બનવું જોઈએ: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રાજ્યના નાગરિકોને ઊંચા વ્યાજ દર આપવાની લાલચ આપતી યોજનાઓનો શિકાર ન બનવાની અપીલ કરી હતી.ટોરેસ કૌભાંડ કેસ અંગે સભ્ય શશિકાંત શિંદે દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્ર્નનો જવાબ આપતા ફડણવીસ બોલી રહ્યા હતા.ફડણવીસે જણાવ્યું હતું…
- સ્પોર્ટસ

વન-ડેના રૅન્કિંગમાં કુલદીપની છલાંગ, જાડેજા પણ ટૉપ-ટેનમાં
દુબઈઃ અહીં હેડ ક્વૉર્ટર ધરાવતા આઇસીસીએ વન-ડેના નવા ક્રમાંકો જાહેર કર્યા છે જે અનુસાર ચૅમ્પિયન્સ ટ્રોફીના ભારતના ચારમાંથી બે સ્ટાર સ્પિનર કુલદીપ યાદવ તથા રવીન્દ્ર જાડેજાને ઘણો ફાયદો થયો છે. ગયા વખતે રૅન્કિંગ જાહેર કરાયા ત્યારે કુલદીપ ત્રણ સ્થાન નીચે…
- સ્પોર્ટસ

ટીમ ઇન્ડિયાના ભવિષ્ય માટે ગૌતમ ગંભીરનો માસ્ટર પ્લાન! ખાલી સમય દમિયાન કરશે આ કામ
મુંબઈ: ગૌતમ ગંભીરના કોચિંગ હેઠળ ભારતીય ક્રિકેટ ટીમે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું ટાઈટલ જીત્યું, હવે અગામી ત્રણ મહિના માટે ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) એક પણ આંતરરાષ્ટ્રીય મેચ નહીં રમે. ભારતીય ટીમ જુન મહિનામાં પાંચ ટેસ્ટ મેચની સિરીઝ રમવા…
- મહારાષ્ટ્ર

ફડણવીસ સરકારના વધુ એક પ્રધાન વિવાદોમાંઃ જયકુમાર ગોરે મામલે ઠાકરેસેનાએ ઘેરી મહાયુતીને
મુંબઈઃ મહાયુતી સરકારમાં ગૃહ પ્રધાનપદ પોતાની પાસે રાખવાનું મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ માટે દિવસે ને દિવસે અઘરું બની રહ્યું છે. વધતી ગુનાખોરી તો ખરી જ પણ પોતાની સરકારના પ્રધાનોના જ કારનામા મહાયુતી સરકાર માટે મોટી અડચણ બની ગયા છે.માત્ર ખોબા…
- આમચી મુંબઈ

મહેસાણાથી આવેલા દંપતીના સવા મહિનાના પુત્રનું ગોરેગામથી અપહરણ: ચાર પકડાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રમજાન મહિનો ચાલતો હોવાથી ચાદર વેચવા ગુજરાતના મહેસાણાથી આવેલા દંપતીના સવા મહિનાના બાળકનું ગોરેગામથી અપહરણ કરવાના કેસમાં પોલીસે બે મહિલા સહિત ચારની ધરપકડ કરી હતી. વેચવા માટે બાળકીની શોધમાં રહેલા આરોપી ભૂલથી બાળકનું અપહરણ કરી ગયા હોવાનું…
- રાશિફળ

આજનું રાશિફળ (12-03-25): આ ત્રણ રાશિના જાતકોને આજે થશે આર્થિક લાભ, જોઈ લો શું છે તમારી રાશિના હાલ?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક દ્રષ્ટિએ સારો રહેશે. આજે તમારે તમારા વ્યાવસાયિક કામોને પ્રાથમિકતા આપવી પડશે. આજે તમારે કોઈના બિનજરૂરી કામમાં પડવાથી બચવાનો રહેશે. મિત્રો જ આજે તમારા માટે દુશ્મનોનું કામ કરશે. પરિવારના લોકોનો સંપૂર્ણ સાથ-સહકાર મળશે. આજે…









