- ભુજ
કચ્છમાં ‘એઠવાડ’નો થાય છે સદુપયોગ; યુવાનોની ખાસ ટુકડી કરે છે એકઠો….
ભુજ: કચ્છી હસ્તકળાને વૈશ્વિક ઓળખ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવતી આવતી અને પોતાના ખમીર માટે જાણીતી આહીર જ્ઞાતિ દ્વારા યોજાતા જમણવારમાં એકઠા થતા એઠવાડનો સદુપયોગ થાય એ માટે એક ખાસ વ્યવસ્થા ગોઠવવાની પ્રણાલિકા પ્રશંશનીય છે. જમણવાર બાદ થાળી પરત મુકવા જતા…
- આમચી મુંબઈ
રાજ્ય સરકાર પ્રદૂષણને રોકવા માટે પ્રિ-કાસ્ટ મટિરિયલનો ઉપયોગ કરવા મુંબઈના બિલ્ડરોને ફરજ પાડશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં વધતા વાયુ પ્રદૂષણના સ્તરને રોકવા માટે રાજ્ય સરકાર બાંધકામમાં પ્રિ-કાસ્ટ ઘટકોના ઉપયોગને પ્રોત્સાહન આપવાની યોજના ધરાવે છે. રાજ્યના પર્યાવરણ મંત્રી પંકજા મુંડેએ જણાવ્યું હતું કે સરકાર એક નીતિ બનાવી રહી છે જે હેઠળ રિયલ એસ્ટેટ કંપનીઓ…
- સ્પેશિયલ ફિચર્સ
આ છે દુનિયાના સૌથી મોંઘા ફળ, આટલામાં તો આવી જશે…
ફળોને આરોગ્ય માટે ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે. ફૂડ એક્સપર્ટ્સ પણ સિઝન પ્રમાણેના ફૂડનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં તમે જાત જાતના અલગ અલગ ફળો ખાધા હશે પણ જો કોઈ તમને કહે કે અત્યાર સુધીમાં તમે…
- આમચી મુંબઈ
નવી મુંબઈમાં સગીર વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ: સ્કૂલ વૅનનો ડ્રાઇવર પકડાયો
થાણે: નવી મુંબઈમાં પંદર વર્ષની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચરવા પ્રકરણે સ્કૂલ વૅનના ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.પનવેલ વિસ્તારમાં ત્રીજી માર્ચના રોજ આ ઘટના બની હતી અને આ પ્રકરણે નોંધાયેલી ફરિયાદને આધારે પોલીસે ગુરુવારે આરોપી ડ્રાઇવર વિરુદ્ધ ભારતીય…
- આમચી મુંબઈ
ન્યૂ ઇન્ડિયા કો-ઓપ. બૅંકના 122 કરોડની ઉચાપત: સિવિલ કોન્ટ્રેક્ટર વડોદરાથી પકડાયો
મુંબઈ: ન્યૂ ઇન્ડિયા કો-ઓપ. બૅંકના 122 કરોડ રૂપિયાની ઉચાપતના કેસની તપાસ કરી રહેલી મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ શુક્રવારે વડોદરાથી ફરાર સિવિલ કોન્ટ્રેક્ટરની ધરપકડ કરી હતી. આરોપીની ઓળખ કપિલ દેઢિયા તરીકે થઇ હોઇ બૅંક ખાતામાં 12 કરોડ રૂપિયા જમા થયા…
- સ્પોર્ટસ
પાકિસ્તાનના ગુજરાતી હિન્દુ ક્રિકેટરનો આક્ષેપ, `ઇસ્લામ ધર્મ અપનાવી લેવા શાહિદ આફ્રિદી મને વારંવાર દબાણ કરતો હતો’
વૉશિંગ્ટનઃ પાકિસ્તાનના ભૂતપૂર્વ ગુજરાતી-વૈષ્ણવ સમાજના લેગ-સ્પિનર દાનિશ કનેરિયાએ કહ્યું છે કે ભૂતકાળમાં તેના સાથી ખેલાડી શાહિદ આફ્રિદીએ તેને ઇસ્લામ ધર્મ અપનાવી લેવા ઘણી વાર સલાહ આપી હતી, પણ તે ટસનો મસ ન થયો અને આ દબાણ તેમ જ અન્ય પ્રકારના…
- આમચી મુંબઈ
વિરારમાં સૂટકેસમાંથી માથું મળવાનો કેસ ઉકેલાયો: પતિની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિરારમાં સૂટકેસમાંથી મહિલાનું માથું મળી આવ્યા પછી પોલીસે જ્વેલરી શૉપના એક પાઉચ પરથી 24 કલાકમાં કેસ ઉકેલી મહિલાના પતિની ધરપકડ કરી હતી. કૌટુંબિક કંકાસથી કંટાળીને પતિએ ગળું દબાવી પત્નીની હત્યા કર્યા પછી માથું ધડથી અલગ કરી નાખ્યું…
- રાશિફળ
ધનના દાતા શુક્રનો થશે ઉદય, આ રાશિના જાતકો થશે માલામાલ…
વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં દાનવોના સ્વામી શુક્રનો સંબંધ ધન, સમૃદ્ધિ, સુખ, સૌંદર્ય, પ્રેમ અને આકર્ષણ સાથે જોડવામાં આવ્યો છે. પરિણામે શુક્રની હિલચાલની અસર 12-12 રાશિ પર જોવા મળે છે. 48 કલાક બાદ એટલે કે 17મી માર્ચના શુક્ર ગોચર કરી રહ્યા છે, જેને…
- સ્પેશિયલ ફિચર્સ
રંગપંચમીના રંગ હજુ તાજા છે ત્યાં જાણો રંગીન હીરાના રહસ્ય
રંગપંચમી આકર્ષક રંગો, ઉત્સાહ અને એકતાનું પ્રતીક રહ્યું છે. ધૂળેટી કૃત્રિમ રંગોથી મનાવવામાં આવે છે, એ જ રીતે પ્રકૃતિ પણ અબજો વર્ષોથી પોતાની શ્રેષ્ઠ કૃતિ, એટલે કે કુદરતી રંગીન હીરાની રચના કરતી આવી છે.આ દુર્લભ રત્નો પ્રકૃતિના કલાકૌશલ્યનું પ્રતિબિંબ દર્શાવતા…