- ઉત્સવ

સ્પોટ લાઈટ : ઈશ્વર ધ્યાન પણ રાખે ને કસોટી પણ કરે!
-મહેશ્વરી આપણી સંસ્કૃતિમાં દીકરી વિદાય વખતે વાતાવરણ એકદમ ઈમોશનલ, એકદમ ભારેખમ બની જતું હોય છે. દીકરી વિદાયનાં ગીતોમાં કરુણરસ છલકાતો હોય છે. કબૂલ કે હૈયાનો હાર, કાળજાનો કટકો જેવી દીકરી કાયમ માટે ઘર છોડી જવાની હોય ત્યારે ખાલીપાનો અહેસાસ થાય,…
- ઉત્સવ

મિજાજ મસ્તી: વિચાર- ખયાલ – થોટ્સ…: વિશ્વાસ-વિદ્રોહ- વિધ્વંસ
-સંજય છેલ ટાઇટલ્સ:સારું વિચારવા પર હજી ‘સેલ્સ ટેક્સ’ નથી. (છેલવાણી)એક 24 વર્ષનો છોકરો ટ્રેનની બારીમાંથી બહાર જોઈને બૂમ પાડી રહ્યો હતો… ‘પપ્પા, જુઓ પેલા ઝાડ પાછળ જઈ રહ્યા છે! પપ્પા… જુઓ પેલો સૂરજ ને વાદળો આપણી સાથે દોડી રહ્યા છે!’…
- ઉત્સવ

સુખનો પાસવર્ડ: જો એવા બોજ હેઠળ ન દબાઈએ તો…
-આશુ પટેલ ગયા રવિવારે લેખિકા વંદના શાંતુઇંદુના કૅન્સર વિષેની વાત અધૂરી રહી ગઈ હતી. હવે આગળ જાણીએ એમની કૅન્સરમાંથી ફરી ઊભાં થઈને સામાન્ય જીવન જીવવાની વાત…. નવરાત્રીના દિવસો હતા. એ દરમિયાન એક દિવસ કાંઈ ગમતું નથી એવી લાગણી અનુભવી. મારા…
- ઉત્સવ

ઈકો-સ્પેશિયલ: હજી બહુ મોટી સંખ્યામાં રોકાણકારો આવવાના બાકી છે!
-જયેશ ચિતલિયા શેરબજારમાં પ્રવેશેલા અને પ્રવેશતા નવા રોકાણકારોનું ધ્યાન ક્યાં વધુ હોય છે? આ વર્ગની પસંદગી શું હોય છે અને શું હોવી જોઈએ? એની જોઈએ, એક ઝલક… એક નાના શહેરમાં એક સાહસિક વેપારીએ ચપ્પલ બનાવવાનું કારખાનું શરૂ કરવાનું નક્કી કર્યું…
- ઉત્સવ

કવર સ્ટોરી: ત્રણ ભાષાનાં ભૂત ફરી કેમ ધૂણી રહ્યાં છે?.!
-વિજય વ્યાસ વિદ્યાર્થીને ફરજિયાત ત્રણ ભાષા શીખવવાના મુદ્દે કેન્દ્ર સરકાર અને દક્ષિણનાં રાજ્યો – ખાસ કરીને તમિળનાડુની ડીએમકે સરકાર ઘણા સમયથી બાધી રહ્યાં છે. તાજેતરમાં આ વિખવાદ એવો ઉગ્ર બન્યો કે, તમિળનાડુની સરકારે રાષ્ટ્રીય ચલણ રૂપિયાના પ્રતીકને ખસેડીને તમિળ ભાષામાં…
- ઉત્સવ

ઓપિનિયન : જીડીપીમાં મહિલાઓનો ફાળો આટલો ઓછો?
-સી. એ. પ્રકાશ દેસાઈ મેકેન્ઝી ગ્લોબલ ઇન્સ્ટિટયૂટના વૈશ્વિક અર્થવ્યવસ્થામાં નારીના રોલ અંગે જે રિપોર્ટ છે તેમાં જાણવા મળે છે કે સાઉથ એશિયામાં અને વિશ્વમાં નારીનો રોલ શું છે. શું હોવો જોઇએ અને તેનાથી વૈશ્વિક અર્થવ્યવસ્થામાં શું ફરક પડી શકે છે.…
- સ્પોર્ટસ

WPL ટ્રોફી જીત્યા બાદ MIના ખેલાડીઓએ કરી શાનદાર ઉજવણી, નીતા અંબાણી પણ જોડાયા
મુંબઈ: ગઈ કાલે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં વિમેન્સ પ્રીમિયર લીગ(WPL)ની ત્રીજી સિઝનની ફાઈનલ મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ(MI vs DC)ની ટીમ વચ્ચે રમાઈ, કેપ્ટન હરમનપ્રીત કૌર (Harmanpreet Kaur) ની આગેવાની હેઠળ MIએ DCને 8 રનથી હરાવીને બીજી વાર WPL ટ્રોફી…
- રાશિફળ

આજનું રાશિફળ (16-03-25): આજનો દિવસ કેવો હશે મેષથી મીન રાશિના જાતકો માટે જાણી લો એક ક્લિક પર…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક દ્રષ્ટિએ સારો રહેશે. આજે તમારે તમારા વ્યાવસાયિક કામોને પ્રાથમિકતા આપવી પડશે. આજે તમારે કોઈના બિનજરૂરી કામમાં પડવાથી બચવાનો રહેશે. મિત્રો જ આજે તમારા માટે દુશ્મનોનું કામ કરશે. પરિવારના લોકોનો સંપૂર્ણ સાથ-સહકાર મળશે. આજે…









