- ઇન્ટરનેશનલ
નોર્થ મેસેડોનિયાના નાઈટક્લબમાં આગ લાગતા 51 લોકોના મોત, 100થી વધુ ઘાયલ
સ્કોપયે: દક્ષિણપૂર્વ યુરોપમાં સ્થિત દેશ નોર્થ મેસેડોનિયાના શહેર કોકાની(Kocani, North Macedonia) એક ભયાનક દુર્ઘટના સર્જાઈ છે. સ્થાનિક સમય મુજબ રવિવારે વહેલી સવારે શહેરના એક નાઈટક્લબમાં આગ લાગી (Fire in nightclub) હતી. આ ઘટનામાં 51 લોકોના મોત થયા છે, જ્યારે 100…
- ભુજ
બેફામ વાહનો ચલાવતાનો ભોગ માણસ જ નહીં, મૂંગા જીવો પણ બને છેઃ જાણો કચ્છની ઘટના
ભુજઃ વડોદરામાં બેફામ બનેલા કારચાલકે એકસાથે ચારને ફંગોળી દીધા અને એક મહિલાનું મોતચ નિપજાવ્યાની ઘટનાએ દેશભરમાં રોષ ફેલાવ્યો છે. અભિનેત્રી જ્હાનવી કપૂરે પણ આ ઘટનાને ઘૃણાસ્પદ ગણાવી છે ત્યારે રોજ સતત અકસ્માતની ઘટનાઓમાં માણસોના તો મોત નિપજે છે, પરંતુ સાથે…
- ઉત્સવ
ટ્રાવેલ પ્લસ : ભારતનાં નિસર્ગમાં વસંતનાં વધામણાં – પ્રકૃતિનો વાસંતી વૈભવ
-કૌશિક ઘેલાણી ધરા આળસ મરડીને કેસૂડાંનાં રંગબેરંગી લૂગડાં પહેરીને મહાલવા નીકળી પડે. ઝૂમર જેવાં તાજાં જ પીળાં વર્ણનાં ફૂલડાંઓ સાથે આરગવધ જાણે મહામૂલાં ઘરેણાની ગરજ સારે છે. જારુલનાં જાંબલી રંગોનો અસબાબ જાણે ધરાને રૂપરૂપનાં અંબાર સમી સજાવે છે. કાંચનારના મનમોહક…
- ઉત્સવ
ફોકસઃ સમય આવી ગયો છે શીખવાનો ક્રાઉડ મૅનેજમેન્ટની દેશી ટેકનોલૉજી…!
-સંજય શ્રીવાસ્તવ વસ્તી વધારાને જોતા દેશમાં ભીડની સમસ્યા હંમેશાં રહેવાની જ અને ભીડ એ નાસભાગની જનની છે. દેશ દરેક ક્ષેત્રમાં ઝડપથી વિકાસ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં ભીડ નિયંત્રણ અને વ્યવસ્થાપન માટે નવી ફૂલપ્રૂફ સ્વદેશી ટેકનોલોજી અને સિસ્ટમ વિકસાવવી જરૂરી…
- ઉત્સવ
આજે આટલું જ: ધમ્મમ શરણં ગચ્છામિ
-શોભિત દેસાઈ મજા આવી. 3 સપ્તાહ સુધી તમને ભગવાન બુદ્ધની ઓશોવાણીને વાચા આપતી એમના અનુયાયીની ભાષા પહોંચાડવાની બહુ મજા આવી. एस धम्मो सनंतनो નામની બુદ્ધ ઉપર 120 વ્યાખ્યાનની શ્રેણી મારા હિસાબે ઓશોનું જગતને બહુ મોટું પ્રદાન છે. મને આ શ્રેણી…
- ઉત્સવ
આકાશ મારી પાંખમાં : ન્યુ લાઈફ- ન્યૂ વિઝન, સાચી ઘટનાઓ પર આધારિત છે આ કથા
-ડૉ. કલ્પના દવે દશે દિશાઓ ઘૂમી જાણું છું, ઊંચા આકાશને આંબી જાણું છું. આ દરિયો શું ડૂબાડે મને, અગાધ દરિયાને તરી જાણું છું. હું, પ્રતિમા શાહ, 70 વર્ષે મારી સત્યકથા કહી રહી છું. યસ, આય એમ અ કેન્સર વોરીયર, આય…
- ઉત્સવ
સ્પોટ લાઈટ : ઈશ્વર ધ્યાન પણ રાખે ને કસોટી પણ કરે!
-મહેશ્વરી આપણી સંસ્કૃતિમાં દીકરી વિદાય વખતે વાતાવરણ એકદમ ઈમોશનલ, એકદમ ભારેખમ બની જતું હોય છે. દીકરી વિદાયનાં ગીતોમાં કરુણરસ છલકાતો હોય છે. કબૂલ કે હૈયાનો હાર, કાળજાનો કટકો જેવી દીકરી કાયમ માટે ઘર છોડી જવાની હોય ત્યારે ખાલીપાનો અહેસાસ થાય,…