- મહારાષ્ટ્ર
ઔરંગઝેબની કબર હટાવવા મુદ્દે સુપ્રિયા સુળેએ આપ્યું નિવેદન, સરકારે બધાની શ્રદ્ધાનો…
મુંબઈ: ઔરંગઝેબની કબરના મુદ્દે લાંબા સમયથી રાજ્યના રાજકારણમાં સળવળાટ થઈ રહ્યો છે. બીજી તરફ છત્રપતિ શિવાજી મહારાજ સહિત મહાપુરુષોના અપમાનને મુદ્દે મોટો વિવાદ ચાલી રહ્યો છે. આ દરમિયાન ઇતિહાસકારોએ ઈતિહાસનો અભ્યાસ કરીને ઔરંગઝેબની કબર હટાવવાનો રાજ્યનું માર્ગદર્શન કરવું જોઈએ એવો…
- ગાંધીનગર
Gujarat માંથી વિદેશ જવાની ઘેલછા ભારે પડી, સબંધીએ જ લગાવ્યો 20.46 લાખનો ચૂનો
ગાંધીનગર : ગુજરાતમાંથી(Gujarat)વિદેશ જવાની ઘેલછામાં વધુ એક વ્યક્તિ છેતરાયો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં ગાંધીનગર જિલ્લામાં એક વ્યક્તિને તેના સબંધીએ જ યુકે જવા માટે રૂપિયા 20.46 લાખની ચૂનો લગાવ્યો છે. ગાંધીનગર પોલીસે પંકજ પટેલની ફરિયાદના આધારે સબંધી હસમુખ પટેલ…
- મહારાષ્ટ્ર
શરદ પવારે જ ધનંજય મુંડેને પાઠ ભણાવવો જોઇતો હતોઃ કોણે આપ્યું નિવેદન?
મુંબઇ: સંતોષ દેશમુખની હત્યાના કેસ પછી સામાજિક કાર્યકર અંજલિ દમાનિયા આક્રમક ભૂમિકા હાથ ધરી હતી. એટલું જ નહીં, ધનંજય મુંડે પર પણ તેમણે ગંભીર આક્ષેપો કર્યા હતા અને તેમના રાજીનામાની માંગ કરી હતી. તેમણે ધનંજય મુંડેના રાજીનામા અંગે મુખ્ય પ્રધાન…
- આમચી મુંબઈ
ઍરપોર્ટના સ્ટોર્સના કર્મચારીઓ સોનાની દાણચોરીમાં પકડાયા
મુંબઈ: મુંબઈના ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ પર કસ્ટમ્સના અધિકારીઓએ અલગ અલગ ઑપરેશનમાં એક જ રાતમાં 3.67 કરોડ રૂપિયાનું સોનું જપ્ત કર્યું હતું. સોનાની દાણચોરી સાથે સંકળાયેલા ઍરપોર્ટના સ્ટોર્સના કર્મચારીઓ સહિત ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.કસ્ટમ્સના અધિકારીના જણાવ્યા મુજબ મહિલા સહિત ચાર…
- શેર બજાર
Sovereign Gold Bond એ રોકાણકારોને કર્યા માલામાલ, મળ્યું આટલા ટકા વળતર
મુંબઇ: સોવેરિન ગોલ્ડ બોન્ડ(Sovereign Gold Bond)યોજનાના રોકાણકારોને મોટો ફાયદો થયો છે. જેમા આ બોન્ડના રોકાનકારોને 300 ટકાનું રિર્ટન મળ્યું છે. જેમા નાણાકીય વર્ષ 2016-17 માટે 17 માર્ચ 2017 ના રોજ જાહેર કરાયેલા સોવરિન ગોલ્ડ બોન્ડ્સની શ્રેણી IV માં રોકાણકારોને રોકાણ…
- સ્પોર્ટસ
ગિલક્રિસ્ટની ઑલટાઇમ આઇપીએલ બેસ્ટ ઇલેવનમાં એકેય ઑસ્ટ્રેલિયન નહીં અને ભારતીય કેટલા છે જાણો છો?
સિડનીઃ ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વિકેટકીપર-બૅટર ઍડમ ગિલક્રિસ્ટે આઇપીએલના 18 વર્ષના ઇતિહાસની પોતાની પસંદગીની ઑલટાઇમ બેસ્ટ ઇલેવન’ પસંદ કરી છે જેમાં તેણે 11માંથી સાત ભારતીય ખેલાડીઓને સ્થાન આપ્યું છે. નવાઈની વાત એ છે કે ગિલીએ આ ઇલેવનમાં પોતાના જ દેશ ઑસ્ટ્રેલિયાનો એકપણ…
- મનોરંજન
અનંત અંબાણીના લગ્ન અંગે હવે કિમ કાર્દશિયને કરી ચોંકાવનારી વાતો, જાણો શું કહ્યું?
મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીના લગ્ન ભારતમાં જ નહીં, પરંતુ વિદેશોમાં પણ ચર્ચાનો વિષય બન્યા હતા. તેમના લગ્ન થયાને ખાસ્સો સમય વીતી ગયો છે, તે છતાં લગ્ન પ્રસંગની નાની-નાની વાતોની હજી ચર્ચાઓ ચાલે છે. અનંત અંબાણીએ જુલાઈ ૨૦૨૪માં રાધિકા મર્ચન્ટ…
- વડોદરા
Vadodara અકસ્માત કાંડનો આરોપી પહેલા પણ થઇ છે પોલીસ અટક, માફી માંગતા થયો હતો છૂટકારો
વડોદરા : ગુજરાતના વડોદરાના(Vadodara)ગુરુવારે રાત્રે થયેલા અકસ્માતનો આરોપી રક્ષિત રવીશ ચૌરસિયા અંગે મોટો ખુલાસો થયો છે. આ આરોપી આ પૂર્વે પણ એક કેસમાં પોલીસ પકડમાં આવ્યો હતો. જોકે, માફી માગ્યા બાદ તેને ચેતવણી આપીને છોડી દેવામાં આવ્યો હતો. આ ઘટનાની…
- મનોરંજન
એક્સ વાઈફ કહેશો નહીંઃ રહેમાનની તબિયત લથડ્યા પછી સાયરા બાનોએ કરી અપીલ
બોલીવુડના પ્રખ્યાત સંગીતકાર અને ગાયક એઆર રહેમાનની પત્નીએ એક નિવેદન આપ્યું છે. એઆર રહેમાનની પત્ની સાયરા બાનોએ કહ્યું કે, મહેરબાની કરીને કોઈ તેને રહેમાનની એક્સ પત્ની કહીને બોલાવે નહીં. તેણે કહ્યું હતું કે હજી સુધી અમારા તલાક થયા નથી. મીડિયાને…
- સ્પોર્ટસ
ન્યૂ ઝીલૅન્ડમાં પહેલી જ મૅચમાં પાકિસ્તાનનું નાક કપાઈ ગયું
ક્રાઇસ્ટચર્ચઃ મોહમ્મદ રિઝવાન અને બાબર આઝમ વિના અહીં ટી-20 સિરીઝ રમવા આવેલી પાકિસ્તાનની ટીમનો શનિવારે પહેલી જ મૅચમાં શરમજનક પરાજય થયો હતો. સલમાન આગા નામના નવા કૅપ્ટનના સુકાનમાં પાકિસ્તાનની ટીમ ન્યૂ ઝીલૅન્ડની ધરતી પર એના સૌથી નીચા 91 રનના સ્કોર…