- રાશિફળ
આજનું રાશિફળ (17-03-2025): આજે ત્રણ રાશિના જાતકો માટે સોમવારનો દિવસ રહેશે શુભ
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેવાનો છે, પરોપકારના કાર્યોમાં સારી એવી સફળતા મળી શકે છે. આર્થિક લાભ થવાની પણ શક્યતાઓ છે. જો કોઈને રૂપિયા ઉધારે આપેલા છે, તો તેને પાછા માંગી શકો છો. જીવનસાથી તરફથી કામમાં…
- ગાંધીનગર
Gujarat માં આંદોલનની તૈયારી, પંચાયત હસ્તકના આરોગ્યકર્મીઓ સોમવારથી અચોક્કસ મુદતની હડતાલ પર
ગાંધીનગર : ગુજરાતના(Gujarat)પંચાયત વિભાગ હસ્તકના આરોગ્ય શાખા હેઠળના તમામ કર્મચારીઓ 17 માર્ચથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરશે તેવી જાહેરાત જિલ્લા આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા કરવામાં આવી હતી. છેલ્લા કેટલાક સમયથી રાજ્યભરના પંચાયત હસ્તકના આરોગ્ય કર્મીઓના પ્રશ્નોનો ઉકેલ ન આવતા ઠેર…
- આમચી મુંબઈ
નવી મુંબઈ એરપોર્ટના ઉદ્ધાટન અંગે ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ કરી મહત્ત્વની વાત…
મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટનું ભારણ ઓછું કરવા વિકલ્પ રૂપે તૈયાર થઇ રહેલું નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જૂન ૨૦૨૫માં કાર્યરત થવાની અપેક્ષા છે. નવનિર્મિત એરપોર્ટ વિકસિત કરી રહેલા અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ આજે આ અંગે જાહેરાત કરી હતી.…
- સ્પોર્ટસ
રોહિતની ટેસ્ટ કૅપ્ટન્સી ખરેખર સલામત છે? સિલેક્ટરોમાં એકમત ન હોવાનો અહેવાલ
નવી દિલ્હીઃ 2024માં રોહિત શર્માના સુકાનમાં ભારત ટી-20નો વર્લ્ડ કપ જીત્યું અને ગયા અઠવાડિયે તેની જ કૅપ્ટન્સીમાં ભારતે વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફી જીતી લીધી તેમ જ તેના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયા છેલ્લી લાગલગાટ ત્રણ આઇસીસી ટ્રોફીની ફાઇનલમાં પહોંચ્યું છે એ જોતાં ટેસ્ટ…
- મનોરંજન
વિદ્યા બાલને છ મહિના સુધી મિરરમાં પોતાનો ચહેરો જોયો નહોતો, કારણ શું હતું?
વિદ્યા બાલને બોલિવૂડમાં ભલે ગણીગાંઠી ફિલ્મો કરી હોય, પરંતુ દરેક ફિલ્મમાં તેણે પોતાના અભિનયથી દર્શકોના દિલોદિમાગ પર ઊંડી છાપ છોડી છે. તેના નામે કેટલીક આઇકોનિક ફિલ્મો પણ બોલે છે. ‘કહાની’, ‘ધ ડર્ટી પિક્ચર’ અને ‘ઈશ્કિયાં’થી તેણે પોતાની અદાકારીનું હુનર સાબિત…
- સ્પોર્ટસ
ભારતીય ક્રિકેટરોના મેડિકલ-હેડ નીતિન પટેલે કેમ રાજીનામું આપી દીધું?
નવી દિલ્હીઃ બેન્ગલૂરુમાં બીસીસીઆઇ દ્વારા તાજેતરમાં જ શરૂ કરવામાં આવેલા સેન્ટર ઑફ એક્સેલન્સ (સીઓઇ)ના સ્ટાફમાં આવનારા થોડા મહિનાઓ દરમ્યાન મોટા ફેરફારો જોવા મળી શકે. પીટીઆઇના અહેવાલ મુજબ સ્પોર્ટ્સ સાયન્સ ઍન્ડ મેડિકલ ટીમના હેડ નીતિન પટેલે ત્રણ વર્ષ સુધી ફરજ બજાવ્યા…
- નેશનલ
હાઈ કોર્ટના આદેશ પછી સંભલમાં જામા મસ્જિદને રંગવાનું કામ શરૂ
સંભલઃ ઉત્તર પ્રદેશના સંભલમાં શાહી જામા મસ્જિદની બહારની દીવાલને રંગરોગાન કરવાનું કામ રવિવારે સવારે શરૂ થઇ ગયું હતું, એમ મસ્જિદ પક્ષના એક વકીલે માહિતી આપી હતી. અલાહાબાદ હાઇ કોર્ટે ૧૨ માર્ચે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ(એએસઆઇ)ને એક અઠવાડિયાની અંદર મસ્જિદને રંગવાનું કામ…
- મહારાષ્ટ્ર
શિરડીમાં ભક્તોને લૂંટનારા સામે સરકારની મોટી કાર્યવાહીઃ ત્રણ દુકાનને સીલ કરાઈ
અહિલ્યાનગરઃ મહારાષ્ટ્રના પ્રખ્યાત તીર્થસ્થળ શિરડીમાં સાઇબાબાના દર્શને દેશ-વિદેશથી મોટા પ્રમાણમાં લોકો આવતા હોય છે. પરંતુ અમુક સ્થાનિકો દ્વારા શ્રદ્ધાળુઓની લૂંટ ચલાવવામાં આવતી હોય છે. સાઇબાબાના ચરણે જે વસ્તુઓ અને સામગ્રી ચઢાવવામાં આવે છે તેના ભાવ વધુ લઇને ભક્તોની છેતરપિંડી કરવામાં…