- આમચી મુંબઈ

પેસેન્જર જેટી અને ટર્મિનલ બિલ્ડિંગના ભૂમિપૂજનનો સમારોહ: પ્રોજેક્ટ સામે સ્થાનિકોનો વિરોધ
મુંબઈઃ મહારાષ્ટ્રના પોર્ટ અને મત્સ્યોદ્યોગ પ્રધાન નીતેશ રાણેએ ગયા અઠવાડિયે રેડિયો ક્લબ નજીક પેસેન્જર જેટી અને ટર્મિનલ બિલ્ડિંગના ભૂમિપૂજન કર્યું હતું. જોકે આ સમારોહ બાદ કોલાબાના રહેવાસીઓનો આ પ્રોજેક્ટ સામે પોતાનો વિરોધ વધુ તીવ્ર બનાવ્યો હતો. તેઓ હવે બાંધકામ તાત્કાલિક…
- આમચી મુંબઈ

જૂનથી ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીક પ્રિ-પેઈડ રિક્ષા શરૂ કરવાનો પરિવહન પ્રધાનનો નિર્દેશ
મુંબઈઃ રાજ્યમાં નવા એરપોર્ટને લઈ સરકાર સાથે સહયોગી એજન્સી સક્રિય બની છે ત્યારે હવે મુંબઈના ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે પ્રિ-પેઈડ ટેક્સી સેવા શરુ કરવાનો નિર્દેશ આપ્યો છે. રાજ્યના પરિવહનપ્રધાન પ્રતાપ સરનાઈકે પરિવહન વિભાગ અને અદાણી જૂથના પ્રતિનિધિઓને ૧ જૂન, ૨૦૨૫થી છત્રપતિ…
- મનોરંજન

‘ફાઈટર’ ફેમ અભિનેત્રીના બોલ્ડ અવતારને જોઈને યૂઝર ભડક્યાં, કહ્યું કે…
ટીવી શો અને ફિલ્મોમાં પોતાના અભિનય માટે જાણીતી અભિનેત્રી સંજીદા શેખ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ‘ફાઈટર’ ફેમ અભિનેત્રી રોજ પોતાના નવા ફોટોની ઝલક બતાવતી રહે છે. તાજેતરમાં તેણે એક ફોટોશૂટ કરાવ્યું હતું, જેને જોઈને યૂઝરે આકરી…
- આમચી મુંબઈ

ટૉરેસ સ્કૅમ: આઠ આરોપી વિરુદ્ધ 27,147 પાનાંનું આરોપનામું દાખલ કરાયું
મુંબઈ: કરોડો રૂપિયાના ટૉરેસ ઇન્વેસ્ટમેન્ટ સ્કૅમની તપાસ કરી રહેલી મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ સોમવારે વિશેષ કોર્ટમાં આઠ આરોપી વિરુદ્ધ 27,147 પાનાંનું આરોપનામું દાખલ કર્યું હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.આરોપનામા અનુસાર આરોપીઓમાં મે. પ્લેટિનમ હર્ન પ્રા. લિ., તાનિયા ઉર્ફે તઝાગુલ ઝાસ્તોવા,…
- નેશનલ

IND vs NZ: ન્યુઝીલેન્ડના પીએમ લક્સને કર્યો ચેમ્પિયન્સ ટ્રોફીમાં ન્યુઝીલેન્ડની હારનો ઉલ્લેખ, કહી આ વાત
નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાથી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ન્યુઝીલેન્ડની થયેલી હારનો ઉલ્લેખ(IND vs NZ)ન્યુઝીલેન્ડના વડા પ્રધાન ક્રિસ્ટોફર લક્સને ભારત મુલાકાત દરમ્યાન કર્યો હતો. તેમજ વાતચીત દરમિયાન ન્યુઝીલેન્ડની હારનો ઉલ્લેખ ન કરવા બદલ તેઓ પીએમ મોદીનો આભાર માનવા માંગે છે. ન્યુઝીલેન્ડના વડા પ્રધાન…
- નેશનલ

હિમાચલ જવાનું પ્લાનિંગ કરી રહ્યા હો તો વાંચો મહત્ત્વના સમાચાર, આઈએમડીની આગાહી
શિમલાઃ માર્ચ મહિનો અડધો પૂરો થવામાં છે ત્યારે આકરી ગરમીનો મારો ચાલુ થઈ ગયો છે ત્યારે લોકો માટે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને કાશ્મીરમાં ઉપડવાની મોસમ શરુ થઈ ગઈ છે, પરંતુ જો તમે હિમાચલમાં જવાનું વિચારતા હો તો હવામાન ખાતાની મહત્ત્વની…
- મનોરંજન

રિજેક્શનને પોતાની પ્રેરણા બનાવી સફળતા મેળવી હતી ‘આ’ અભિનેત્રીએ
આજે અમે તમને એક એવી અભિનેત્રી વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે પોતાને ખૂબ જ સામાન્ય માનતી હતી. તેણે ક્યારેય વિચાર્યું નહોતું કે તે ગ્લેમરની દુનિયામાં પોતાનું સ્થાન બનાવી શકશે. કોલેજ દરમિયાન તેના મિત્રએ તેને સૌંદર્ય સ્પર્ધામાં ભાગ લેવા કહ્યું.…
- ગાંધીનગર

શકિતપીઠ Ambaji ના વિકાસ માટે 1405 કરોડના ખર્ચે અંબાજી કોરિડોર પ્રોજેકટ અમલી કરાશે
ગાંધીનગર : ગુજરાતના પવિત્ર યાત્રાધામ અને શકિતપીઠ અંબાજીના(Ambaji)વિકાસ માટે સરકાર પ્રયત્નશીલ છે. ત્યારે હવે રાજય સરકાર દ્વારા કુલ 66.15 હેકટર જમીનમાં અંદાજે રૂપિયા 1405 કરોડના ખર્ચે અંબાજી કોરિડોર પ્રોજેકટ હાથ ધરવામાં આવશે. યાત્રાધામ અંબાજીના વિકાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા તારંગા…









