- નેશનલ
Israel Gaza War : ઈઝરાયેલે ફરીથી ગાઝા પર એર સ્ટ્રાઈક કરી, ભારતે ચિંતા વ્યક્ત કરી
નવી દિલ્હી : ઈઝરાયેલે ફરીથી ગાઝા(Israel Gaza War)પર એર સ્ટ્રાઈક શરુ કરી છે. ઈઝરાયેલે યુદ્ધ વિરામ કરારને એકપક્ષીય રીતે ઉથલાવી દીધો છે. ઈઝરાયલની એર સ્ટ્રાઈકમાં અનેક લોકો માર્યા ગયા છે. ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે ગાઝા પરના આ…
- આમચી મુંબઈ
વિધાનસભામાં પ્રધાનોની ગેરહાજરી: વિપક્ષે સરકારની ટીકા કરી
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભામાં બુધવારે તેમના વિભાગો માટેની બજેટ માંગણીઓ પર ચર્ચા દરમિયાન પ્રધાનોની ગેરહાજરી પર વિપક્ષે વાંધો ઉઠાવ્યો હતો.શિવસેના (યુબીટી)ના ભાસ્કર જાધવે આ મુદ્દો ઉઠાવ્યો હતો, તેમણે એવો પણ દાવો કર્યો હતો કે સચિવો પ્રધાનોની ચેમ્બરમાં બેસીને નિવેદનોની નોંધ લે…
- આમચી મુંબઈ
આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર, કોન્સ્ટેબલની લાંચના કેસમાં ધરપકડ
મુંબઈ: વાહનચાલક વિરુદ્ધ નોંધાયેલા ગુનામાં તેની મદદ કરવા અને જપ્ત કરાયેલું વાહન છોડવા માટે 35 હજાર રૂપિયાની લાંચ માગવા પ્રકરણે એન્ટિ-કરપ્શન બ્યૂરો (એસીબી)એ બોરીવલીના એમએચબી પોલીસ સ્ટેશનમાં કાર્યરત આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર તેમ જ પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરી હતી, એમ અધિકારીએ જણાવ્યું…
- રાશિફળ
આ રાશિના જાતકો માટે નવું વર્ષ રહેશે લાભદાયી, થશે લખલૂટ ધનલાભ, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
હિંદુ નવા વર્ષને વિક્રમ સંવતના નામથી પણ ઓળખવામાં આવે છે. હિંદુ પંચાગ અનુસાર આ વખતે વિક્રમ સંવતની શરૂઆત ચૈત્ર નવરાત્રિ પર એટલે કે 30મી માર્ચ, 2025ના થવા જઈ રહી છે. વિક્રમ સંવતને સિદ્ધાર્થ સંવતના નામે પણ ઓળખવામાં આવે છે. આ…
- સ્પોર્ટસ
શરૂઆતમાં બુમરાહની ગેરહાજરીઃ મુંબઈ ઇન્ડિયન્સના હેડ-કોચ જયવર્દનેએ કહ્યું કે…
મુંબઈઃ 18મી આઇપીએલ બાવીસમી માર્ચે શરૂ થશે અને 23મી માર્ચે મુંબઈ ઇન્ડિયન્સની ચેન્નઈ સુપર કિંગ્સ સામે જે પહેલી મૅચ છે એમાં કૅપ્ટન હાર્દિક પંડ્યા તો નહીં રમે, પણ મુખ્ય બોલર જસપ્રીત બુમરાહ શરૂઆતની થોડી મૅચો નથી રમવાનો અને એ વિશે…
- આમચી મુંબઈ
સમલૈંગિક સંબંધ બાંધતી વખતે પ્રૌઢનું મૃત્યુ: યુવકની ધરપકડ
મુંબઈ: દક્ષિણ મુંબઈના કાલબાદેવી વિસ્તારમાં સમલૈંગિક સંબંધ બાંધતી વખતે બેભાન થઇ ગયેલા પંચાવન વર્ષના પ્રૌઢનું મૃત્યુ થયું હતું. બેભાન પાર્ટનરને સારવારાર્થે હોસ્પિટલમાં લઇ જવાને બદલે તેને મરવાની હાલતમાં છોડી તેનો મોબાઇલ લઇ પલાયન થયેલા 34 વર્ષના યુવક વિરુદ્ધ એલ.ટી. માર્ગ…