- મનોરંજન
અઝહરુદ્દીનથી દિનેશ કાર્તિક સુધીના ઘણા ભારતીય ક્રિકેટરો બીજા લગ્ન કરી ચૂક્યા છે
મુંબઈઃ ભારતના ઘણા ક્રિકેટરોએ મેદાન પરથી અસંખ્ય ચાહકોને ખુશ કર્યા છે, પરંતુ તેમના અંગત જીવનમાં (ખાસ કરીને લગ્નજીવનમાં) તોફાન આવતાં તેમના એ જ ચાહકોએ આઘાત પણ અનુભવ્યા છે. મોહમ્મદ અઝહરુદ્દીનથી માંડીને દિનેશ કાર્તિક સુધીમાં ઘણા ખેલાડીઓ પ્રથમ પત્નીને ડિવૉર્સ આપીને…
- સુરત
છતે પૈસે સુરતના 32 હીરા વેપારી પૈસા વિનાના, જાણો શું છે કારણ?
સુરત: સાયબર ફ્રોડના રૂપિયા ટ્રાન્સફર થયા હોવાની શંકાના આધારે હેદરાબાદ અને બેંગલુરુ પોલીસે સુરત શહેરના 32 જેટલા હીરા વેપારીઓના બેન્ક એકાઉન્ટ સીઝ કરી દીધાં હતાં. જેમાં હીરા વેપારીઓના અંદાજીત 100 કરોડ રૂપિયા હાલમાં ફસાઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. વારંવાર…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રની એઆઈ નીતિની જાહેરાત એપ્રિલમાં થશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના પ્રધાન આશિષ શેલારે ગુરુવારે જણાવ્યું હતું કે, રાજ્ય એપ્રિલ સુધીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) અંગેની નીતિની જાહેરાત કરશે, જોકે તેમણે ટેકનોલોજી પર વધુ પડતી નિર્ભરતા સામે ચેતવણી પણ ઉચ્ચારી હતી.માહિતી અને ટેકનોલોજી ખાતાના પ્રધાન ભાજપના વિધાનસભ્ય શ્રીકાંત…
- મહારાષ્ટ્ર
કોંગ્રેસના દિગ્ગજ નેતા શિવરાજ પાટીલ પીએમ મોદીને મળ્યા
લાતુર: કોંગ્રેસના જ્યેષ્ઠ નેતા શિવરાજ પાટીલ તાજેતરમાં દિલ્હીમાં પરિવારના સભ્યો સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા, એમ તેમની પુત્રવધૂ અર્ચના પાટીલે ગુરુવારે જણાવ્યું હતું.તેમણે પીએમના સત્તાવાર નિવાસસ્થાને થયેલી આ મુલાકાતની તારીખ સ્પષ્ટ કરી ન હતી, પરંતુ સૂત્રોએ જણાવ્યું હતું…
- આમચી મુંબઈ
છેલ્લા બે અધિવેશનમાં આ મુદ્દો કેમ ન આવ્યો એની નવાઈ લાગે છે: ઉદ્ધવ ઠાકરે
શિવસેના (યુબીટી)ના અધ્યક્ષ અને આદિત્ય ઠાકરેના પિતા ઉદ્ધવ ઠાકરેએ વિધાનસભામાં દિશા સાલિયાનને મુદ્દે થયેલી ધમાલ પર જણાવ્યું હતું કે મને નવાઈ લાગે છે કે છેલ્લા બે વિધાનસભાના અધિવેશનમાં આ મુદ્દો કેમ ઉપસ્થિત કરાયો નહોતો. દરેક વખતે અધિવેશન આવે એટલે આ…
- રાશિફળ
ચૈત્રી નવરાત્રિમાં મંગળ કરશે મહાગોચર, સોનાની જેમ ચમકી ઉઠશે આ રાશિના લોકોનું ભાગ્ય…
30મી માર્ચથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થવા જઈ રહ્યો છે અને આ બધા વચ્ચે ગ્રહોના સેનાપતિ ગણાતા મંગળનું મહાગોચર કરશે. મંગળના આ ગોચરને કારણે અમુક રાશિના જાતકો પર સારી અસર જોવા મળશે. ચાલો જોઈએ ક્યારે થશે આ ગોચર અને કઈ રાશિના…
- સ્પોર્ટસ
વૉશિંગ્ટન સુંદરે છાતી પર મમ્મીનું ટૅટૂ ચિતરાવીને અસંખ્ય ચાહકોના દિલ જીતી લીધાં
અમદાવાદઃ ભારત વતી 86 આંતરરાષ્ટ્રીય મૅચ રમી ચૂકેલા અને બાવીસમી માર્ચે શરૂ થનારી આઇપીએલમાં ગુજરાત ટાઇટન્સ (જીટી) વતી રમનાર ઑફ-સ્પિન ઑલરાઉન્ડર વૉશિંગ્ટન સુંદર થોડા દિવસથી એક અંગત કારણસર ન્યૂઝમાં ચમકી રહ્યો છે. તેણે પોતાની છાતી પર તેની મમ્મીના ચહેરાનું ટૅટૂ…
- આમચી મુંબઈ
દિશાની કથિત હત્યા મામલે મહાયુતીએ કરેલી આ તપાસનું શું થયું?: કૉંગ્રેસનો સવાલ
મુંબઈઃ સુશાંતસિંહ રાજપૂત સહિતના સેલિબ્રિટીની મેનેજર દિશા સાલિયનના મૃત્યુનો કેસ હાલમાં મહાારષ્ટ્રમાં સૌથી ચર્ચાસ્પદ મુદ્દો બની ગયો છે. પાંચેક વર્ષ પહેલાની આ ઘટનાએ ફરી રાજકીય ગરમાવો સર્જ્યો છે કારણ કે દિશાના પિતાએ કોર્ટમાં અરજી કરી આ કેસની ફરી તપાસ કરવાની…
- મહારાષ્ટ્ર
નાગપુરની હિંસામાં ‘આ’ દેશનું કનેક્શન બહાર આવ્યું, સાયબર સેલને મળી મહત્ત્વની લિંક
નાગપુર: મહારાષ્ટ્રના નાગપુરમાં થયેલી હિંસાની ભારતભરમાં ચર્ચાઓ થઈ હતી. ઔરંગઝેબની કબરને હટાવવા મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે. પરંતુ આ હિંસા પાછળ માસ્ટર માઈન્ડ કોણ છે? કોના કહેવાથી નાગપુરમાં લોકો હિંસા પર ઉતરી આવ્યાં? આ સમગ્ર મામલે તપાસ કરવા માટે પોલીસે…