- ગીર સોમનાથ
સોમનાથ મંદિર નજીક દબાણો પર બુલડોઝર ફર્યું: 34,644 ચોરસ ફૂટ જગ્યા પરથી દબાણો કરાશે દૂર
વેરાવળ: ગીર સોમનાથ જિલ્લામાં ગેરકાયદે દબાણો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જેમાં સોમનાથ મંદિર નજીક રૂદ્રેશ્વર મહાદેવ મંદિરની આસપાસ આવેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. કુલ 34,644 ચોરસ ફૂટ પ્રતિવાદીત જમીનમાં આવેલા 40થી વધુ રહેણાક મકાન દૂર કરવામાં આવ્યા…
- આપણું ગુજરાત
Suprme Court એ ગોધરાકાંડ બાદ વડોદમાં ફાટેલ તોફાન કેસમાં 6 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા
અમદાવાદઃ ગુજરાતમાં ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલા તોફાનોના એક કેસમાં શુક્રવારે સુપ્રીમ કોર્ટે(Suprme Court)6 આરોપીઓને નિર્દોષ છોડી મૂક્યા હતાં. સુપ્રીમે આ ઘટનાને જૂથ અથડામણ ગણાવી હતી. સુપ્રીમ કોર્ટે ટાંક્યું કે, કોર્ટની જવાબદારી છે કે, કોઈ રાહદારીને આરોપી બનાવી તેની સ્વતંત્રતા ના…
- સ્પોર્ટસ
130 વર્ષ પહેલા રમાયેલી મેચમાં એક બોલ પર બન્યા હતા 286 રન…
આજથી આઈપીએલ- 2025 (IPL-2025) નો શુભારંભ થયો છે અને હવે આગામી એકાદ મહિનો ક્રિકેટના આ મહાકુંભમાં પસાર થઈ જશે ત્યારે આજે અમે અહીં તમારા માટે ક્રિકેટની દુનિયાના એક એવા ઐતિહાસિક રેકોર્ડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં 1 બોલ પર…
- મનોરંજન
હેં, Salman Khan નથી સલમાન ખાનનું સાચું નામ? શું છે હકીકત, જાણી લો એક ક્લિક પર…
બોલીવુડમાં એવા અનેક સેલિબ્રિટીઝ છે કે જેમણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવીને પોતાના રિયલ નામ બદલ્યા છે. આજે એમાંથી અનેક સેલેબ્સે નેમ અને ફેમ બંને કમાવ્યા છે. પરંતુ શું તમને ખબર છે કે આપણા સૌના ફેવરેટ, દબંગસ્ટાર, સૌના ભાઈજાન એવા સલમાન ખાનનું…
- સ્પેશિયલ ફિચર્સ
બોલો આ માણસે રેલવેની ટિકિટ ખરીદી છતાં રેલવેને લાગ્યો એક લાખનો ચૂનો
ઈન્ડિયન રેલવે હોય કે અન્ય કોઈ દેશની રેલસેવા હોય, પ્રવાસીઓની હંમેશાં પહેલી પસંદ રહેતી હોય છે. લાંબા પ્રવાસ માટે સૌથી આરામદાયક અને કિફાયતી સેવાઓ રેલવે આપે છે. પણ રેલવેને નુકસાન કરનારા પણ ઘણા છે. આપણા દેશમાં દર મહિને એવા ખુદાબક્ષો…
- આમચી મુંબઈ
હાશકારો! ઉનાળાની તીવ્ર ગરમીથી બચાવવા થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનની પાયલોટ પહેલ
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: હાલમાં કાળઝાળ ગરમી પડી રહી છે, તેથી થાણે મ્યુનિસિપલ કોર્પોરેશને થાણેના ગોખલે રોડથી તીનહાત નાકા તરફ જતા રસ્તા પર પ્રાયોગિક ધોરણે જાળીદાર કવર લગાવ્યું છે જેથી સિગ્નલની રાહ જોતી વખતે વાહનચાલકોને ગરમીનો અનુભવ ન થાય. આ પહેલ…
- અમદાવાદ
IPL 2025: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલની પાંચ મેચના દિવસે મેટ્રોના સમયમાં ફેરફાર
અમદાવાદ : ગુજરાતના અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી આઇપીએલ-2025ની(IPL 2025)પાંચ મેચના પગલે જીએમઆરસીએ મેટ્રોના સમયમાં ફેરફાર કર્યો છે. જેમાં નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે તા. 25/03/2025 29/03/2025, 09/04/2025, 02/05/2025 અને 14/05/2025 ના રોજ યોજાનારી આગામી IPL-2025 ની ડે-નાઈટ ક્રિકેટ મેચોને…
- મહારાષ્ટ્ર
93 વર્ષ પહેલાં આવેલી ફિલ્મમાં 7-8 નહીં પણ હતા 71 ગીત, ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ છે…
વાત બોલીવૂડ ફિલ્મોની હોય તો આ ફિલ્મો સોન્ગ અને ડાન્સ વિના સાવ ડ્રાય લાગે છે. આ બંને વસ્તુ વિના કોઈ પણ ફિલ્મ અધુરી ગણાય છે પછી એ લવ સ્ટોરી હોય કે મર્ડર મિસ્ટ્રી હોય કે થ્રિલર ફિલ્મ પણ કેમ ના…
- રાશિફળ
આજનું રાશિફળ (22-03-25): શનિવારનો દિવસ કેવો હશે મેષથી મીન રાશિના જાતકો માટે અત્યારે જ જાણી લો…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ સારો રહેવાનો છે. આજે તમને થોડો તાણ અનુભવાઈ શકે છે. ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે આજે તમે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરશો. પ્રોફેશનલ લાઈફમાં આજે તમે નવા નવા લોકોને મળી શકો છે.…