- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં 20 વર્ષથી ફરાર ચોર પકડાયો, 19 લાખના દાગીના મળ્યા
મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં પોલીસે 60 વર્ષના કુખ્યાત ચોરની ધરપકડ કરી છે જે વીસ વર્ષથી ફરાર હતો. આરોપીએ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ચોરી કરી હતી. જ્યારે પોલીસે તેને પકડીને પૂછપરછ કરી તો ઘણા ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા. જ્યારે તે પકડાયો ત્યારે પણ તેની…
- મનોરંજન
૪૪ વર્ષ મોટા ડિરેક્ટર સાથે અફેરને લઈ અભિનેત્રી લાઈમલાઈટમાં રહી પણ
બોલીવુડમાં એવી ઘણી અભિનેત્રીઓ છે જેઓ તેમની ઉંમર કરતા મોટી ઉંમરના લોકો સાથે અફેર ધરાવતી હતી, તેમાંથી ઘણાનો પરિવાર સુખી હતો. પરંતુ એક અભિનેત્રી એવી પણ છે જેનું અફેર તેના કરતા ૪૪ વર્ષ મોટા દિગ્દર્શક સાથે થયું હતું. એટલું જ…
- નેશનલ
Chattisgarh માં નક્સલીઓ દ્વારા આઈઇડી બ્લાસ્ટ કરાયો, બે જવાન ઘાયલ
છત્તીસગઢમાં(Chattisgarh) નક્સલ વિરોધી અભિયાનમા આઈઇડી વિસ્ફોટની વ્યક્ત કરાયેલી આશંકા વચ્ચે આજે બીજાપુરમાં નક્સલીઓએ સુરક્ષા દળોના વાહનોને નિશાન બનાવ્યા હતા. નક્સલીઓ દ્વારા કરવામાં આવેલા આઈઇડી વિસ્ફોટમાં શોકવેવ્સને એસટીએફના બે જવાન ઘાયલ થયા છે. તેમને સારવાર માટે બીજાપુર જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવી…
- મનોરંજન
મુંબઈ એરપોર્ટ પર સ્ટાઈલિશ લૂકમાં જોવા મળી અભિનેત્રીઓ
મુંબઈઃ પાપરાઝીને બોલીવુડની બે ફિટ સુંદરીઓ મલાઈકા અરોરા અને શિલ્પા શેટ્ટી સહિત ઘણા સ્ટાર્સ આજે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. જેની તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ હતી. મુંબઈ એરપોર્ટ પર સૌથી અભિનેત્રી સોહા અલી ખાન સવારે તેની…
- નેશનલ
વક્ફ સુધારા બિલ વિરુદ્ધ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે દેશવ્યાપી આંદોલનની કરી જાહેરાત
નવી દિલ્હીઃ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે રવિવારે પ્રસ્તાવિત વક્ફ સુધારા બિલ સામે દેશવ્યાપી આંદોલનની જાહેરાત કરી હતી. એઆઇએમપીએલબીના કાર્યાલય સચિવ મોહમ્મદ વકાર ઉદ્દીન લતીફી દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ’17 માર્ચે દિલ્હીમાં થયેલા વિશાળ…
- ઇન્ટરનેશનલ
..તો પાકિસ્તાન 4 ટુકડામાં થઈ શકે વિભાજિતઃ મૌલાના ફઝલુર રહેમાનની સેનેટમાં ચેતવણી
ઇસ્લામાબાદઃ બલુચિસ્તાનના ૬-૭ જિલ્લાઓ સંપૂર્ણપણે આતંકવાદીઓના કબજામાં છે. આ વિસ્તારો પર પાકિસ્તાન સરકાર અને સેનાનું કોઇ નિયંત્રણ નથી. આ પરિસ્થિતિ પાકિસ્તાન માટે એક મોટો પડકાર બની ગઇ છે. આ બધું પાકિસ્તાન માટે આશ્ચર્યજનક નથી અને દેશ પતનની આરે હોવાનું ગંભીર…
- આમચી મુંબઈ
ગોરેગાંવમાં મ્હાડાના પ્રોજેક્ટ્સમાં પાણી અને વીજળીનાં લાખો રુપિયાનાં બિલ ચૂકવવાનાં બાકી
મુંબઈઃ પ્રેમનગરના પહાડી ગોરેગાંવમાં મ્હાડાના મુંબઈ બોર્ડના પ્રોજેક્ટમાં અતિગરીબ અને ગરીબ જૂથોના મકાનો ધરાવતી ઈમારતોના 35 લાખ રૂપિયાનાં પાણીનાં બિલ ચૂકવવાનાં બાકી છે. આટલું જ નહીં 20 લાખ રૂપિયાના વીજળીનાં બિલ પણ બાકી છે. પાલિકાએ આ માટે મ્હાડાને નોટિસ ફટકારી…
- મહારાષ્ટ્ર
કૃષિ ક્ષેત્રમાં મૂડી રોકાણ વધારવાની જરૂર છે, મુખ્ય પ્રધાન ફડણવીસ કહે છે; જૂથ ખેતીની ભલામણ કરી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રવિવારે જણાવ્યું હતું કે, કૃષિ ક્ષેત્રમાં મૂડી રોકાણ વધારવાની આવશ્યકતા છે, જે હાલમાં પાકના નુકસાન, ઓછી ઉપજ અને વધુ વરસાદની ઘટનાઓને પગલે આપવામાં આવતા રાહત અને પુનર્વસન પગલાંથી આગળ વધવું જોઈએ.તેમણે એમ…