- મહારાષ્ટ્ર
ખેડૂતો માટે ગૂડ ન્યૂઝઃ નમો શેતકરી મહા સન્માન નિધિ યોજનાના છઠ્ઠા હપ્તાને મંજૂરી
મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે 2023-24ના બજેટમાં નમો શેતકરી મહાસન્માન નિધિ યોજનાની જાહેરાત કરી હતી. રાજ્ય સરકાર વતી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની ગ્રાન્ટમાં ઉમેરો કરવાના હેતુથી આ યોજના શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં આ યોજના દ્વારા ખેડૂતોના ખાતામાં 5 હપ્તા…
- આપણું ગુજરાત
ચૈત્રી નવરાત્રીને ધ્યાને લઈ પાવાગઢ અને અંબાજી મંદિરનાં સમયમાં ફેરફાર; જાણો વિગતો
અમદાવાદ: આગામી 30મીથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. ચૈત્રી નવરાત્રીનું વિશેષ મહત્વ રહેલું છે અને આ સમય દરમિયાન શક્તિપીઠો અને માતાજીના મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટે છે. ચૈત્રી નવરાત્રી પર દર્શનાર્થીઓની ભીડને ધ્યાને લઈને પાવાગઢ અને અંબાજીમાં વિશેષ તૈયારી કરવામાં…
- મહારાષ્ટ્ર
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 30 માર્ચે નાગપુરમાં
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી 30 માર્ચે નાગપુરમાં આરએસએસના સ્થાપક ડો. કે. બી. હેડગેવારના સ્મારકની મુલાકાત લેશે અને માધવ નેત્રાલય પ્રિમિયમ સેન્ટરની વિસ્તારિત ઈમારતનો શિલાન્યાસ કરશે.હેડગેવાર અને આરએસએસના બીજા સરસંઘચાલક એમ. એસ. ગોલવળકરના સ્મારકો નાગપુરના રેશિમબાગ વિસ્તારમાં ડો.…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્ર સરકારે કામરાને ગદ્દારોનું અપમાન કરવા બદલ સમન્સ પાઠવ્યા સોલાપુરકરને મુદ્દે શાંત: ઉદ્ધવ ઠાકરે
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: શિવસેના (યુબીટી)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ ગુરુવારે કહ્યું હતું કે મહારાષ્ટ્ર સરકારે કોમેડિયન કુણાલ કામરાને ‘ગદ્દારો’નું અપમાન કરવા માટે સમન્સ પાઠવ્યા છે, પરંતુ હજી સુધી અભિનેતા રાહુલ સોલાપુરકર સામે છત્રપતિ શિવાજી મહારાજનું અપમાન કરવા બદલ કોઈ પગલાં…
- આપણું ગુજરાત
નર્મદા પરિક્રમા જેટલુ ફળ આપનારી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા; આ તારીખથી થશે શરૂ….
ગાંધીનગર: ગુજરાતમાં વડોદરા અને નર્મદા જિલ્લામાંથી પસાર થતી નર્મદા નદી નર્મદા જિલ્લામાં લગભગ 6 કિમી સુધી ઉત્તર દિશામાં વહે છે અને તેથી જ દર વર્ષે ચૈત્ર મહિનામાં ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા (Panchkoshi Narmada Parikrama) યોજાય છે, જેનું વિશેષ માહાત્મ્ય છે.…
- રાજકોટ
Rajkot કોર્પોરેશન અને રૂડાના 565 કરોડના વિકાસ કાર્યોનું સીએમના હસ્તે લોકાર્પણ- ખાતમુહૂર્ત
રાજકોટ: ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજકોટ મહાનગર( Rajkot)પાલિકા અને શહેરી વિકાસ સત્તા મંડળના કુલ 565 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. તેમની હાજરીમાં કુલ 183 આવાસો લાભાર્થીઓને ફાળવવા માટેનો કોમ્યુટરાઈઝડ ડ્રો કરવામાં આવ્યો હતો. મુખ્યપ્રધાનના હસ્તે નવી…
- સ્પોર્ટસ
આફ્રિકાનો આ દેશ જીતવામાં નિષ્ફળ, 2026ના ફિફા વર્લ્ડ કપમાં પહોંચવાનું હવે લગભગ અશક્ય
કૅરોઃ આફ્રિકા ખંડના દેશ નાઇજિરિયા (Nigeria)ની ટીમ સામે અહીં મંગળવારે ઝિમ્બાબ્વેએ છેલ્લી ઘડીએ ગોલ કરી દેતાં 2026ના ફિફા વર્લ્ડ કપ (Fifa world cup)માં પહોંચવાની નાઇજિરિયાની આશા પર પાણી લગભગ ફરી વળ્યું છે. એ મૅચ 1-1થી ડ્રૉમાં ગઈ હતી. ઝિમ્બાબ્વે (Zimbabwe)ના…
- મહારાષ્ટ્ર
Maharashta Asembley: તોફાની વિધાનસભા સત્રનો અંત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના રાજ્યપાલ સી. પી. રાધાકૃષ્ણને બુધવારે રાજ્ય વિધાનમંડળના બંને ગૃહોના કામકાજને ત્રણ અઠવાડિયા લાંબા અધિવેશન બાદ બુધવારે સ્થગિત કર્યું હતું. આ અધિવેશનમાં ઔરંગઝેબની કબર, નાગપુરની હિંસા અને કુણાલ કામરાના મુદ્દે ભારે ધમાલ જોવા મળી હતી.રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ…
- નેશનલ
પાટનગર દિલ્હી માર્ચ અંતમાં તપ્યું, આજનો દિવસ સૌથી વધુ ગરમ
નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં આકાશમાંથી જાણે આગ વરસી રહી હોય તેવી આકરી ગરમીનો સમયગાળો શરૂ થઈ ગયો છે. આજે બુધવાર સિઝનનો સૌથી ગરમ દિવસ રહ્યો હતો. આજે રાજધાનીનું મહત્તમ તાપમાન 39 ડિગ્રીની નજીક પહોંચી ગયું હતું, જ્યારે લઘુત્તમ તાપમાન…