- ગીર સોમનાથ
PM મોદીની ગીર મુલાકાત બાદ પ્રવાસીઓને ગીરનું ઘેલું લાગ્યું; 20 દિવસમાં આવ્યા આટલા પ્રવાસીઓ
અમદાવાદઃ વડાપ્રધાન મોદી ગત 1થી 3 માર્ચ દરમિયાન ગુજરાતના પ્રવાસે હતા. તેમણે ત્રીજી માર્ચે સાસણગીર સ્થિત જંગલ સફારી ખાતે ‘વિશ્વ વન્યજીવ દિવસ’ની ઉજવણી કરી ગીર અભયારણ્યમાં સિંહ દર્શનનો આનંદ માણ્યો હતો. વડાપ્રધાનની આ મુલાકાત પછી સાસણગીર જંગલ સફારીમાં પ્રવાસીઓનો ધસારો…
- આપણું ગુજરાત
આરોગ્ય કર્મચારીઓની હડતાળનો 11મો દિવસ: સરકારે 2,100 કર્મચારીને નોકરીમાંથી કર્યા છૂટા
અમદાવાદઃ ગુજરાતના પંચાયત વિભાગના આરોગ્યકર્મીઓ સતત 11 દિવસથી હડતાળ કરી રહ્યાં છે. સરકારે તેમની સામે કડક કાર્યવાહી કરતા આઠ જિલ્લામાંથી 2100 આરોગ્યકર્મીઓને નોકરીમાંથી છૂટા કર્યા છે. જ્યારે પાંચ હજારથી વધુ કર્મચારીઓને શોકોઝ નોટીસ આપવામાં આવી છે. આ ઉપરાંત એક હજારથી…
- નેશનલ
ભારત કોઈ ધર્મશાળા નથી કે…. લોકસભામાં ઇમિગ્રેશન એન્ડ ફૉરેનર્સ બિલની ચર્ચા પર બોલ્યા અમિત શાહ
નવી દિલ્હી: આજે ચર્ચા બાદ લોકસભાએ લોકસભામાં ઇમિગ્રેશન એન્ડ ફૉરેનર્સ બિલ, 2025 એટલે કે ઇમિગ્રેશન બિલને ધ્વનિ મતથી પસાર કર્યું હતું. જે દેશમાં પ્રવેશ, રહેઠાણ અને મુસાફરી સંબંધિત પ્રક્રિયાઓને સરળ અને પારદર્શક બનાવે છે અને ફૉરેનર્સ અને ઇમિગ્રેશન સંબંધિત તમામ…
- મહારાષ્ટ્ર
પુણે બસમાં આગઃ ડ્રાઇવરની હોસ્પિટલમાંથી રજા મળતાં ધરપકડ
પુણે: પુણેના પિંપરી ચિંચવડ વિસ્તારમાં ૧૯ માર્ચે એક ખાનગી કંપનીની બસમાં લાગેલી આગના કેસમાં બસના ડ્રાઇવરની બુધવારે ધરપકડ કરવામાં આવી છે. આ ભયાનક ઘટનામાં ચાર કર્મચારીઓના મોત અને છ લોકો ઘાયલ થયા હતા, એમ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. અધિકારીએ…
- નેશનલ
ઝારખંડમાં ભાજપના નેતાની હત્યાના વિરોધમાં રસ્તા પર ઉતર્યા કાર્યકરો, 9 કલાક પાળ્યો બંધ
રાંચીઃ ઝારખંડની રાજધાની રાંચીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતાની હત્યાના વિરોધમાં ભાજપ અને ઓલ ઝારખંડ સ્ટુડન્ટ્સ યુનિયન (એજેએસયુ) પાર્ટી અને અન્ય સંગઠનોના સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને તેમણે નવ કલાક સુધી બંધની જાહેરાત કરી હતી. ભાજપના રાંચી ગ્રામીણ…
- IPL 2025
હૈદરાબાદના બૅટર્સ હોમ-ગ્રાઉન્ડમાં જ અસ્સલ પ્રભાવ પાડવામાં નિષ્ફળ
હૈદરાબાદઃ આઇપીએલ (IPL 18)ની અઢારમી સીઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ના બૅટર્સ ગયા વર્ષથી ધમાકેદાર ફટકાબાજી કરવામાં માહિર રહ્યા છે અને આ વખતે તેમણે પહેલી જ મૅચમાં 286/6નો તોતિંગ સ્કોર નોંધાવ્યો હતો, પણ આજે લખનઊ સુપર જાયન્ટ્સ (LSG) તેઓ થોડા ઝૂકી ગયા…