- IPL 2025
મુંબઈ ઇન્ડિયન્સથી ગુજરાત ટાઇટન્સ 3-2થી આગળ, થોડી જ વારમાં નવી ટક્કર શરૂ
અમદાવાદઃ આઇપીએલ (IPL 2025)માં આજે અહીં (સાંજે 7.30 વાગ્યાથી) નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સ (MI) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે રોમાંચક મુકાબલો છે જેના આરંભની ઘડીઓ ગણાઈ રહી છે. શુભમન ગિલ (Shubhman Gill) જીટીનો સુકાની છે, જ્યારે એમઆઇનો સુકાની હાર્દિક…
- આમચી મુંબઈ
આઇપીએલની ટી-20 મેચ પર સટ્ટો: નવી મુંબઈથી ત્રણ પકડાયા
થાણે: ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ટી-20 મેચ પર સટ્ટો લેવા બદલ પોલીસે નવી મુંબઈથી ત્રણ જણની ધરપકડ કરી હતી.પોલીસ ટીમે મળેલી માહિતીને આધારે સાનપાડા ખાતેના રહેણાક વિસ્તારમાં 26 માર્ચે રેઇડ પાડી હતી, જ્યાં આરોપીઓ મેચ પર ઓનલાઇન સટ્ટો લઇ રહ્યા…
- આમચી મુંબઈ
ભિવંડીમાં ગોદામમાંથી 23.4 લાખના લેપટોપ ચોરનારા પકડાયા
થાણે: થાણે જિલ્લાના ભિવંડીમાં આવેલા ગોદામમાંથી 23.4 લાખ રૂપિયાના લેપટોપ ચોરનારા બે આરોપીને કર્ણાટકથી પકડી પાડવામાં આવ્યા હતા.પોલીસે ધરપકડ કરેલા આરોપીઓની ઓળખ દિલીપ બસવરાજ ચવાણ (20) અને અર્જુન મુન્ને રાઠોડ (23) તરીકે થઇ હતી.પોલીસના જણાવ્યા અનુસાર ભિવંડીના નારપોલી વિસ્તારમાં 7…
- આમચી મુંબઈ
એકનાથ શિંદે વિશે વાંધાજનક ટિપ્પણી: સ્ટૅન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરા વિરુદ્ધ વધુ ત્રણ એફઆઇઆર
મુંબઈ: નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે વિશે વાંધાજનક ટિપ્પણી કરવા પ્રકરણે સ્ટૅન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરા સામે રાજ્યમાં વધુ ત્રણ એફઆઇઆર દાખલ કરવામાં આવ્યા છે. કુણાલ કામરાએ તેના શોમાં નામ લીધા વિના શિંદેની શિવસેનામાંથી બળવાખોરી પરથી તેમને ગદ્દાર તરીકે સંબોધિત કરતાં…
- આણંદ (ચરોતર)
ખંભાત પાલિકાની સામાન્ય સભા બની ‘તોફાની’ ચીફ ઓફિસર સાથે મારામારી અંગે છ મહિલા સામે ફરિયાદ
આણંદ: જિલ્લાની ખંભાત નગર પાલિકાની સામાન્ય સભા દરમિયાન ભારે હોબાળો મળી ગયો હતો અને જનતાનાં કામ માટેની કચેરી જાણે સમરાંગણ બની ગઈ હતી. આ ઘટનામાં મહિલા કોર્પોરેટરે રાજીનામું આપી દીધા બાદ સામાન્ય સભામાં ચીફ ઓફિસર પાસેથી રજીસ્ટરની ખેંચી તેની સાથે…
- ઇન્ટરનેશનલ
Earthquake: મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.7, લોકોમા ભયનો માહોલ
નવી દિલ્હી : મ્યાનમારમાં શુક્રવારે આવેલા 7.7 રિક્ટર સ્કેલના ભૂકંપથી(Earthquake)હજુ લોકોમા ડરનો માહોલ છે. તેવા સમયે આજે ફરી એક વાર મ્યાનમારમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.7 માપવામાં આવી હતી.…
- નેશનલ
Chhattisgarh: સુકમામાં સુરક્ષા દળોના ઑપરેશન મામલે ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યુ કે…
નવી દિલ્હી : દેશમાં નક્સલવાદ વિરુદ્ધ ઝીરો ટોલરન્સ નીતિ અપનાવવામાં આવી રહી છે. જેમાં છત્તીસગઢમાં(Chattisgarh) સુરક્ષા દળો નકસલ નાબૂદી માટે સતત અભિયાન ચલાવી રહી છે. જેમાં છત્તીસગઢના નક્સલ પ્રભાવિત સુકમા જિલ્લામાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે.…
- હેલ્થ
ડાયાબિટિસના દરદી માટે આ વસ્તુ છે રામબાણ ઈલાજ જેવીઃ દિવસમાં એક ખાશો તો પણ થશે ફાયદો
Health Tips: ગુજરાતમાં દર 2 વ્યક્તિએ એક વ્યક્તિ ડાયાબિટીસના રોગથી પીડાય છે. ડાયાબિટીસ એક એવો જીવનશૈલીનો રોગ છે જેના દર્દીઓ મોટાભાગના ઘરોમાં જોવા મળે છે. ડાયાબિટીસમાં બ્લડ સુગરનું સ્તર નિયંત્રણ બહાર થઈ જાય છે. દવાઓ અને કેટલીક બાબતોનું ધ્યાન રાખવાથી…
- આમચી મુંબઈ
Tourism: કોંક્રિટના જંગલ મુંબઈમાં આવતીકાલથી ખુલ્લો મુકાશે એલિવેટેડ નેચર વૉક વે
મુંબઈઃ માયાનગરી મુંબઈમાં દરિયા ઉપરાંત કિલ્લા, જૂના મંદિરો અને જંગલ જેવા વિસ્તારો પણ જોવા માટે છે. જોકે મુંબઈ આવતા લોકો મોટેભાગે દરિયાકિનારો, અહીંની બજારો અને ખાણીપીણીની મજા માણે છે પણ શહેરમાં પર્યટકો અને રહેવાસીઓ માટે ઘણા આકર્ષણો પણ છે. હવે…