- નેશનલ
“ભારતમાં છે લઘુમતીઓથી નફરત” એસ. જયશંકરની ફટકાથી ફફડયું પાકિસ્તાન- કર્યા પાયાવિહોણા આરોપ
ઇસ્લામાબાદ: પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ફરી એકવાર ભારત પર પાયાવિહોણા આરોપો લગાવ્યા છે. પાકિસ્તાને કહ્યું કે ભારતને લઘુમતીઓના અધિકારોનું સમર્થન કરવાનો કોઈ અધિકાર નથી. જોકે, દુનિયા પાકિસ્તાનમાં હિન્દુ અને શીખ લઘુમતીઓની સ્થિતિ અંગે દુનિયા જાણે છે. પાકિસ્તાનમાં લઘુમતીઓના જીવન, સંપત્તિ,…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્ર સરકાર તમામ ચૂંટણી વચનો પૂરા કરવા માટે પ્રતિબદ્ધ: એકનાથ શિંદે
પુણે: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શનિવારે કહ્યું હતું કે, સરકાર ચૂંટણી ઢંઢેરામાં આપેલા તમામ વચનો પૂરા કરશે, તેમના કેબિનેટના સાથી અજિત પવારના ‘ખેડૂતોએ પાક લોન માફી માટે રાહ જોવાની જરૂર નથી’ના નિવેદનથી ખળભળાટ મચી ગયો તેના એક દિવસ…
- નેશનલ
CM Yogi નો મોટો નિર્ણય, ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાનાઓ પર પ્રતિબંધ
લખનઊ: ઉત્તર પ્રદેશના સીએમ યોગીએ(CM Yogi)એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જેમા રાજ્યના તમામ ધાર્મિક સ્થળોની આસપાસ ગેરકાયદે કતલખાનાઓ અને માંસ વેચવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. આ નિર્ણય મુજબ ધાર્મિક સ્થળોના 500 મીટરની અંદર માંસના વેચાણ સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી દીધો…
- મહારાષ્ટ્ર
મહાયુતિ પાક લોન માફીના વચનથી પાછી હટી ‘સરકારને ફક્ત ટેન્ડરોમાં રસ છે’: અંબાદાસ દાનવે
છત્રપતિ સંભાજીનગર: શિવસેના (યુબીટી)ના નેતા અંબાદાસ દાનવેએ શનિવારે મહાયુતિના સાથી પક્ષો પર ચૂંટણી દરમિયાન ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે રાજ્ય સરકાર પાક લોન માફ કરવામાં અસમર્થ હોવાથી ગરીબ ખેડૂતો પર આર્થિક બોજ વધશે.તેઓ વર્તમાન નાણાકીય…
- IPL 2025
હાર્દિકે ટૉસ જીતીને ફીલ્ડિંગ લીધી, ગુજરાત શરૂ કરશે બૅટિંગના ધમાકા
અમદાવાદઃ મુંબઈ ઇન્ડિયન્સ (MI)ની ટીમના કૅપ્ટન હાર્દિક પંડ્યા (Hardik Pandya)એ ટૉસ (Toss) જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી. ગુજરાત ટાઇટન્સ (GT)ની યજમાન ટીમને બૅટિંગમાં આતશબાજી શરૂ કરીને એમઆઇને પડકારરૂપ લક્ષ્યાંક આપવાનો મોકો મળ્યો છે.એમઆઇની ટીમ અમદાવાદમાં જીટી સામે અગાઉની ત્રણેય મૅચ…
- મહારાષ્ટ્ર
ફડણવીસે તુળજા ભવાની મંદિરની મુલાકાત લીધી, મંદિરમાં પુન:સ્થાપન કાર્યની સમીક્ષા કરી
છત્રપતિ સંભાજીનગર: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શનિવારે ધારાશિવ જિલ્લામાં આવેલા પવિત્ર તુળજા ભવાની મંદિરની મુલાકાત લીધી હતી અને મંદિરમાં ચાલી રહેલા પુન:સ્થાપન અને સમારકામની સમીક્ષા કરી હતી, એમ એક અધિકારીએ માહિતી આપી હતી.મુખ્ય પ્રધાને કહ્યું હતું કે મંદિર પરિસરના…
- રાજકોટ
Rajkot કોર્પોરેશને જન્મ મરણના દાખલા ફીમાં કરેલા વધારાનો કોંગ્રેસે વિરોધ કર્યો, કરી આ માગ
રાજકોટ : ગુજરાતની રાજકોટ(Rajkot) મહાનગરપાલિકા સહિત તમામ મહાનગર પાલિકામા મંગળવારથી જન્મ મરણના દાખલા ફી માં વધારાનો અમલ કરવામાં આવશે. જેનો રાજકોટ શહેર કોંગ્રેસે વિરોધ કર્યો છે. આ અંગે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ અને કોર્પોરેશનના વિપક્ષ નેતા વશરામભાઈ સાગઠીયાએ…
- IPL 2025
મુંબઈ ઇન્ડિયન્સથી ગુજરાત ટાઇટન્સ 3-2થી આગળ, થોડી જ વારમાં નવી ટક્કર શરૂ
અમદાવાદઃ આઇપીએલ (IPL 2025)માં આજે અહીં (સાંજે 7.30 વાગ્યાથી) નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સ (MI) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે રોમાંચક મુકાબલો છે જેના આરંભની ઘડીઓ ગણાઈ રહી છે. શુભમન ગિલ (Shubhman Gill) જીટીનો સુકાની છે, જ્યારે એમઆઇનો સુકાની હાર્દિક…
- આમચી મુંબઈ
આઇપીએલની ટી-20 મેચ પર સટ્ટો: નવી મુંબઈથી ત્રણ પકડાયા
થાણે: ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ટી-20 મેચ પર સટ્ટો લેવા બદલ પોલીસે નવી મુંબઈથી ત્રણ જણની ધરપકડ કરી હતી.પોલીસ ટીમે મળેલી માહિતીને આધારે સાનપાડા ખાતેના રહેણાક વિસ્તારમાં 26 માર્ચે રેઇડ પાડી હતી, જ્યાં આરોપીઓ મેચ પર ઓનલાઇન સટ્ટો લઇ રહ્યા…