- મનોરંજન
માઈક્રો મિનિ સ્કર્ટ પહેરીને કપૂર ખાનદાનની દીકરીએ સોશિયલ મીડિયા પર લગાવી આગ
કપૂર પરિવારની વધુ એક દીકરી બોલીવુડમાં એન્ટ્રી કરવા તૈયાર છે. ફેન્સ પણ આને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. સંજય કપૂરની દીકરી શનાયા કપૂર ફિલ્મ તુ યા મૈં સાથે ફિલ્મી દુનિયામાં પગ મૂકશે, જેના ટીઝરમાં તેણે પોતાની એક ઝલકથી લોકોને દિવાના…
- IPL 2025
દિલ્હીને સ્ટાર્કે પાંચ વિકેટ અપાવી, પણ નવાસવા અનિકેતે હૈદરાબાદની આબરૂ સાચવી
વિશાખાપટનમઃ અહીં આઇપીએલ (IPL 2025)ના એક મહત્ત્વના મુકાબલામાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)એ દિલ્હી કૅપિટલ્સ (DC) સામે પહેલા બૅટિંગ પસંદ કરવાનો નવાઈ પમાડનારો નિર્ણય લીધો હતો અને ધબડકા સાથે શરૂઆત કર્યા બાદ છેવટે 163 રનના સન્માનજનક સ્કોર સાથે ઇનિંગ્સ પૂરી કરી હતી.…
- સ્પોર્ટસ
સુરતની સાત વર્ષની પ્રજ્ઞિકાએ શતરંજમાં રચ્યો ઇતિહાસ, વર્લ્ડ ચૅમ્પિયન બની ગઈ
સુરતઃ સુરત (Surat)માં રહેતી અને પહેલા ધોરણમાં ભણતી સાત વર્ષની પ્રજ્ઞિકા વાકા લક્ષ્મી (Pragnika Waka Lakshmi)એ નવો ઇતિહાસ (History) રચ્યો છે. તે અન્ડર-7 ગર્લ્સ કૅટેગરીમાં વર્લ્ડ ચેસ ચૅમ્પિયન (World chess champion)નો ખિતાબ જીતી છે.પ્રજ્ઞિકાએ સર્બિયાના વૃન્જાકા બાંજામાં આયોજિત ફિડે વર્લ્ડ…
- નેશનલ
પીએમ મોદીના પ્રવાસ પહેલા છત્તીસગઢમાં 50 નકસલીએ કર્યુ આત્મસમર્પણ
નવી દિલ્હીઃ છત્તીસગઢને 2026 સુધીમાં નકસલ મુક્ત બનાવવાના સંકલ્પ સાથે તેમની સામે હાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે. શનિવારે સુકમાના જંગલમાં 16 નક્સલીને ઠાર કરવામાં આવ્યા હતા. પીએમ મોદીના પ્રવાસ પહેલા જ છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં રવિવારે 50 નકસલીએ આત્મસમર્પણ કર્યું…
- મનોરંજન
Sikandar Movie review: રજાઓમાં થિયેટરોમાં જવા કરતા ઘરે બેસી આઈપીએલ જૂઓ
હું સલમાન ખાનનો મોટો ફેન છું અને એટલે ફિલ્મ જોવા ગયો પણ માથું દુઃખી ગયું. ફિલ્મ ક્યારે શરૂ થઈ અને ક્યા પૂરી થઈ અને શું હતી વાર્તા કંઈ ખબર નથી. સલમાનના ડાયહાર્ટ ફેન્સ ફર્સ્ટ ટે ફર્સ્ટ શૉ જોયા પછી જો…
- ઇન્ટરનેશનલ
મ્યાનમારમાં ‘કચ્છ’ જેવી સ્થિતિ, 1600થી વધુ લોકોના મોત, ફરી ભૂકંપ આવતા લોકો ચિંતામાં
માંડલેઃ મ્યાનમારમાં આવેલા ભીષણ ભૂકંપથી ‘કચ્છ’ના ભૂકંપની યાદો તાજી થઈ હતી. ભૂકંપ બાદ આફટરશોક્સનો સિલસિલો આજે પણ શરૂ રહ્યો હતો. આજે ફરી માંડલે શહેર નજીક 5.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનો આંચકો આવતા જ લોકો ડરના માર્યા રોડ પર દોડી…
- નેશનલ
પીએમ મોદીએ RSSની કરી ભરપેટ પ્રશંસા, કહ્યું- જ્યાં સેવા કાર્ય ત્યાં સ્વયંસેવક
નાગપુરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી નાગપુરના પ્રવાસે છે. તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્મૃતિ મંદિરમાં સંઘના સંસ્થાપક ડૉ. હેડગેવારને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ વિઝિટર બુકમાં નોંધ કરી હતી. માધવ નેત્રાલય પ્રીમિયમ સેન્ટરનું ભૂમિપૂજન કર્યા બાદ લોકોને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે આરએસએસ…
- આમચી મુંબઈ
એલ્ફિન્સ્ટન બ્રિજ પર 21 વર્ષના કોલેજિયનની કારે ટેક્સીને મારી ટક્કર: ગુજરાતી મહિલા સહિત બેનાં જીવ ગયાં
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દાદર પશ્ચિમમાં એલ્ફિન્સ્ટન બ્રિજ પર પૂરપાટ વેગે કાર હંકારી રહેલા 21 વર્ષના કોલેજિયને સામેથી આવી રહેલી ટેક્સીને જોરદાર ટક્કર મારતાં ટેક્સી ડ્રાઇવર અને તેમાં પ્રવાસ કરી રહેલી પંચાવન વર્ષની ગુજરાતી મહિલાનાં મોત થયાં હતાંં. દાદર પોલીસે આ…
- મહારાષ્ટ્ર
VIDEO: ઈદની ટ્રેન જોઈને માહિરા ખાનને યાદ આવ્યો “બજરંગી ભાઈજાનનો ચાંદ નવાબ”
નવી દિલ્હી: પાકિસ્તાની પત્રકાર ચાંદ નવાબથી તમે અજાણ છો? એ જ ચાંદ નવાબ જેમનું પાત્ર નવાઝુદ્દીન સિદ્દીકીએ ફિલ્મ બજરંગી ભાઈજાનમાં ભજવ્યું હતું. હવે પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાન પણ તે ચાંદ નવાબની મોમેન્ટથી બચી શકી નથી. જ્યારે માહિરા ખાને રેલ્વે સ્ટેશન…