- IPL 2025
ડેબ્યૂ મૅચના પ્રથમ બૉલમાં વિકેટ, કુલ ચાર શિકારનો ભારતીય રેકોર્ડ અને એક કૅચ
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: મોહાલીમાં જન્મેલા અને શેર-એ-પંજાબ નામની ટૂર્નામેન્ટમાંના 4/36ના બેસ્ટ પર્ફોર્મન્સ સાથે આઈપીએલ (IPL 2925)માં રમવા આવેલા મુંબઈ ઇન્ડિયન્સ (MI)ના લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર અશ્વનિ કુમારે આજે અહીં વાનખેડે સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઇડર્સ (kkr)ને એક પછી એક ચાર ઝટકા…
- મહારાષ્ટ્ર
Good News: આખરે, શિરડી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર નાઇટ લેન્ડિંગ શરૂ
રાહતા: બે વર્ષ રાહ જોયા બાદ ગુડી પડવાના તહેવારના દિવસે રાત્રે શિરડી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર નાઇટ લેન્ડિંગ શરૂ થયું. ૩૦ માર્ચે હૈદરાબાદથી ૫૬ મુસાફરોને લઈને ઈન્ડિગો એરલાઈન્સની એક ફ્લાઈટ રાત્રે ૯.૩૦ વાગ્યે શિરડી એરપોર્ટ પર ઉતરી હતી અને રાત્રે ૯:૫૦…
- નેશનલ
ભારતે રશિયાની બ્લેકલિસ્ટેડ એજન્સીને ટેકનીકલ ડીવાઈસ વેચ્યા? મીડિયા રીપોર્ટમાં દાવો, ભારતે આપ્યો આવો જવાબ
નવી દિલ્હી: યુએસના એક પ્રમુખ અખબારમાં પ્રકાશિત એક અહેવાલમાં ભારત પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા હતાં. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)એ રશિયાને શસ્ત્રો સપ્લાય કરતી બ્લેકલિસ્ટેડ એજન્સીને સંવેદનશીલ ટેકનીકલ ડીવાઈસ વેચ્યા છે. ભારત સરકારે આ…
- IPL 2025
MI vs KKR: મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીત્યો, હાર્દિક પંડ્યાએ લીધો આ નિર્ણય
મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025 (IPL 2025) ની 12મી મેચ આજે સોમવારે મુંબઈ ઇન્ડિયન્સ (MI) અને કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા(Hardik Pandya)એ ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી છે,…
- નેશનલ
મેરઠ હત્યાકાંડમાં નવો ખુલાસો! મુસ્કાને સૌરભનો મૃતદેહ છુપાવવા માટે ડ્રમ નહીં, પણ…
મેરઠ: મેરઠના હત્યાકાંડ પછી ભારતમાં બીજી પણ ત્રણથી ચાર હત્યાની ઘટના બની ગઈ છે, જેમાં પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી નાખી. પરંતુ મેરઠનો કેસ ખૂબ જ ચર્ચાસ્પદ રહ્યો છે. મેરઠમાં મુસ્કાન રસ્તોગી નામની યુવતીએ પ્રેમી સાહિલ સાથે મળીને…
- મનોરંજન
Malaika Aroraના જીવનમાં થઈ નવા બોયફ્રેન્ડની એન્ટ્રી? Arjun Kapoor જોશે તો…
હાલમાં જ આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સ અને સીએસકે વચ્ચેની મેચમાં સીએસકે છ રનથી પરાજિત થઈ હતી, પરંતુ સોશિયલ મીડિયા પર સીએસકેની હારથી વધુ ચર્ચા તો મલાઈકા અરોરા (Malaika Arora)ની થઈ રહી છે. બોલીવૂડની છૈયા છૈયા ગર્લ મલાઈકા અરોરા પોતાની પ્રોફેશનલ લાઈફ…
- આમચી મુંબઈ
લોન પાછી ન ચૂકવનારા દુકાનદારનું અપહરણ કરી ફટકાર્યો: પાંચ સામે ગુનો
થાણે: ઉછીનાં લીધેલાં નાણાં પાછાં ન ચૂકવનારા દુકાનદારનું પાંચ જણે કથિત અપહરણ કર્યા બાદ લેણદારની ઑફિસમાં તેને બેરહેમીથી ફટકાર્યો હોવાની ઘટના થાણેમાં બની હતી.પોલીસ ફરિયાદ અનુસાર મોબાઈલ ફોન રિપેરની દુકાનના માલિકે એક આરોપી પાસેથી લોન લીધી હતી, જેના હપ્તા ફરિયાદી…
- ભચાઉ
કચ્છમાં આગઃ ભચાઉ-ગાંધીધામ હાઈ-વે પરના લાકડાના ગોડાઉનમાં આગ બની બેકાબૂ
કચ્છઃ ગુજરાતમાં છાશવારે આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે. અત્યારે કચ્છમાં હાઈવે પર આવેલા પેટ્રોલ પંપ પાસે ભયાનક આગ લાગી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. મળતી વિગતો પ્રમાણે હાઈવે પર આવેલા પેટ્રોલ પંપની બાજુમાં આવેલી એક કંપનીમાં ભીષણ આગ લાગી હતી…
ગુજરાત સરકાર ટેકાના ભાવે મકાઈ, બાજરી, જુવાર, તથા રાગીની ખરીદી કરશે
અમદાવાદઃ ભારત સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સીઝન 2025-26 માટે મકાઈ માટે રૂપિયા 2,225 પ્રતિ ક્વિન્ટલ, બાજરી માટે 2,625 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, જુવાર (હાઇબ્રિડ) માટે 3,371 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, જુવાર (માલદંડી) માટે 3,421 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ તથા રાગી માટે 4,290 રૂપિયા…