- IPL 2025
LSG vs PBKS: પંજાબ કિંગ્સે ટોસ જીતી બોલિંગનો લીધો નિર્ણય, આ ઘાતક બોલર PBKS માટે ડેબ્યુ કરશે
લખનઉ: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2025 ની 13મી મેચ આજે મંગળવારે લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે લખનઉના એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. PBKSએ ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી છે. ઋષભ પંતના નેતૃત્વ હેઠળની LSG વર્તમાન…
- મહારાષ્ટ્ર
ભાજપમાં 75 વર્ષની વયમર્યાદા નહીં, રાઉત મોદીનો કાર્યકાળ નક્કી ન કરી શકે: બાવનકુળે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએે મંગળવારે કહ્યું હતું કે પાર્ટીમાં એવો કોઈ નિયમ નથી કે જેમાં કોઈ વ્યક્તિને 75 વર્ષની વયે નિવૃતી ફરજિયાત બનાવવામાં આવી હોય. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યકાળ દેશની જનતા નક્કી કરશે.મોદીએ આરએસએસના મુખ્યાલયની…
- નેશનલ
યુપીમાં બુલડોઝર એક્શન સામે સુપ્રીમ કોર્ટે કડક વલણ દાખવ્યું! અરજદારોને આટલા લાખ રૂપિયા વળતર આપવા આદેશ
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશમ સહીત ઘણા રાજ્યોમાં પ્રશાસન દ્વારા આરોપીઓના ઘર તોડી પાડવાની કાર્યવાહી હંમેશા વિવાદમાં રહી છે. એવામાં સુપ્રીમ કોર્ટે આ ‘બુલડોઝર કાર્યવાહી’ સામે કડક વલણ દાખવ્યું (Suprim Court Bulldozer Action) છે. જેમના ઘર તોડી પાડવામાં આવ્યા હતાં એ…
- મનોરંજન
હેરાફેરી-3ઃ ફરી દર્શકોને હસાવવા આવશે બાબુરાવ ગણપતરાવ આપ્ટે?
બાબુરાવ ગણપતરાવ આપ્ટે આ નામ સાંભળીને તમને હસવું આવી જશે. ફિલ્મ હેરાફેરી (Heraferi)માં પરેશ રાવલે આ પાત્રમાં એટલો જો જીવ ભર્યો તો કે તે હંમેશાં માટે જીવંત થઈ ગયું છે. હિન્દી સિનેમાની ઘણી એવરગ્રીન ક્લાસિક ફિલ્મોમાંની એક ફિલ્મ છે હેરાફેરી.…
- તરોતાઝા
તંદુરસ્તી-મનદુરસ્તી : યોગ એટલે કર્મોમાં કુશળતા
ભાણદેવ (ગતાંકથી ચાલુ) સૌથી મહત્ત્વપૂર્ણ હકીકત એ છે કે યોગ આવી સિદ્ધિઓની પ્રાપ્તિ માટે નથી. યોગાભ્યાસનો હેતુ આધ્યાત્મિક વિકાસ છે, સિદ્ધિઓની પ્રાપ્તિ નહિ. સિદ્ધિઓ તો યોગવિદ્યાનાં મળમૂત્ર છે. આમ યોગવિદ્યા ગુહ્યવિદ્યા નથી, પરંતુ અધ્યાત્મવિદ્યા છે. (7) યોગ વિશિષ્ટ વ્યક્તિઓ માટે…
- તરોતાઝા
આરોગ્ય એક્સપ્રેસ : સૌંદર્ય નિખારતાં ઉત્પાદન: તમારા આરોગ્ય માટે કેટલાં ખતરનાક?
રાજેશ યાજ્ઞિક પ્રેઝન્ટેબલ દેખાવાની વ્યાખ્યામાં માત્ર સ્વચ્છ અને સુઘડ નહીં, પણ સુંદર હોવું પણ સામેલ છે. તેથી મેકઅપ કે બ્યુટી પ્રોડક્ટસ હવે માત્ર માનુનીઓનો જ નહિ, પણ પુષોનો પણ કાયમી સાથી છે. જોકે, તમે જે બ્યુટી પ્રોડક્ટસ વાપરો છો તેના…
- તરોતાઝા
ફાઈનાન્સના ફંડા: સુક્નયા સમૃદ્ધિ યોજના
મિતાલી મહેતા આપણે ત્યાં અત્યારે બેટી બચાઓ, બેટી પઢાઓ' ઝુંબેશ ચાલી રહી છે. ક્નયાઓની કેળવણી અને એમનાં રક્ષણ માટે સરકારે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. જેમને ક્નયારત્નની પ્રાપ્તિ થાય છે એમના ઘરેલક્ષ્મીજી પધાર્યાં’ એમ કહેવાય છે. સરકારે એને ખરા અર્થમાં…
- તરોતાઝા
શેર બજાર: લિવરેજિંગનાં જોખમને સમજી લો…
ગૌરવ મશરૂવાળા `આપણે હકીકત તરફ લક્ષ આપીએ નહીં એનો અર્થ એવો નથી થતો કે હકીકતનું કોઇ અસ્તિત્વ જ નથી…’ ઑલ્ડસ હક્સલી શેરબજાર સતત ઘણા દિવસો સુધી ઉપર જતું હોય એવા અરસામાં અખબાર-ટીવીના વાચકો-દર્શકોના પ્રશ્નોની ઝડી વરસવા લાગે છે. કેટલાક લોકો…
- એકસ્ટ્રા અફેર
એકસ્ટ્રા અફેર: મસૂદની વાત સાચી, 10 દિવસ માંસ નહીં ખાવાથી ઘસાઈ નથી જવાના
ભરત ભારદ્વાજ રવિવારથી ચૈત્રી નવરાત્રિ શરૂ થઈ અને રમજાન મહિનો પૂરો થયો. રવિવારે ચાંદ દેખાતાં સોમવારે દેશભરમાં રમઝાન ઈદ ઊજવાઇ. મુસ્લિમોમાં ઈદ-ઉલ-ફિત્ર અને ઈદ અને ઈદ-અલ-અદહા બે સૌથી મોટા તહેવારો છે. ઈદ-ઉલ-ફિત્ર રમજાનના અંતે આવે છે તેથી તેને રમજાન ઈદ…