- મનોરંજન
બોક્સ ઓફિસ પર સિકંદર પટકાઈ, એમ્પુરાનની પણ ધીમી રફતાર
બોલિવુડની ફિલ્મો કરતા સાઉથની ફિલ્મો બોક્સ ઓફિસ પર સારી કમાણી કરતી હોય છે. અત્યારે પણ સાઉથની એક ફિલ્મ એલ2 બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. L2:Empuraan ફિલ્મે બોક્સ ઓફિસ પર ₹80 કરોડની નજીક કમાણી કરી છે. ફિલ્મની વાત કરવામાં…
- બનાસકાંઠા
ફટાકડા વેચવાના લાયસન્સ પર ધમધમી રહી ફટાકડાની ફેક્ટરી? તપાસમાં સામે આવ્યાં અનેક તથ્યો
ડીસાઃ બનાસકાંઠાના ડીસામાં ફટાકડા બનાવતી ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના બની જેમાં 21 નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. આ ઘટનાને કથિત રીતે હત્યાકાંડ પણ કરી શકાય, કારણ આ ફેક્ટરી ગેરકાયદેસ રીતે ચાલી રહી હતી. આના માટે કોણ જવાબદાર છે? વિગતો એવી પણ…
- નેશનલ
અખિલેશે ભાજપ પર કરેલો કટાક્ષ ઉલટો પડ્યો; અમિત શાહે આપ્યો એવો જવાબ કે ગૃહ હસી પડ્યું
નવી દિલ્હી: વિવાદ અને વિરોધ વચ્ચે વકફ સુધારા બિલ સંસદમાં રજુ કરવામાં આવું. કેન્દ્રીય પ્રધાન કિરેન રિજિજુએ લોકસભામાં બિલ રજૂ કર્યું, ત્યાર બાદ ગૃહમાં ઉગ્ર ચર્ચા શરુ થઇ હતી. શાસક પક્ષ અને વિપક્ષના નેતાઓએ દલીલો રજુ કરી હતી. ચર્ચામાં શરુ…
- રાશિફળ
આજનું રાશિફળ (02-04-25): મેષથી મીન રાશિના જાતકો માટે કેવો હશે આજનો દિવસ, જાણી લો એક ક્લિક પર…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ પોતાની જાત પર ધ્યાન આપવાનો રહેશે. આજે તમારે કામના સ્થળે પોતાના સહકર્મચારીઓ સાથે હળી-મળીને રહેવું પડશે તો જ તમારી પ્રોફેશનલ લાઈફ વધારે સારી રહેશે. આજે તમે પરિવાર સાથે સારો એવો સમય પસાર કરશો. આર્થિક…
- મનોરંજન
Viral Video: સલમાન ખાનના ભત્રીજા નિર્વાણે અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી સાથે કર્યું કંઈક એવું કે…
Viral Video: સલમાન ખાનના ભત્રીજા નિર્વાણે અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી સાથે કર્યું કંઈક એવું કે…સોમવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને કોલકતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે મેચ રમાઈ હતી અને આ મેચ જોવા માટે સ્ટાર્સ અને સ્ટાર…
- બનાસકાંઠા
ડીસા ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ: મૃત્યુઆંક 21 પર પહોંચ્યો, રાજ્ય સરકાર એક્શનમાં આવી, તપાસ માટે SITની રચના
ડીસા: ગુજરાતના બનાસકાંઠા જીલ્લાના ડીસામાં આજે એક ભયાનક દુર્ઘટના ઘટી હતી. ડીસાના ઢુંવા રોડ પર આવેલી ફટાકડા બનાવતી ફેક્ટરીમાં આગ લાગ્યા બાદ ભીષણ (Blast In Disa Firework Factory) બ્લાસ્ટ થયો હતો, આ દુર્ઘનામાં ફેક્ટરીને 21 શ્રમિકોએ જીવ ગુમાવ્યા છે. આ…
- મનોરંજન
બોલીવુડની ફિલ્મમાં પાકિસ્તાની અભિનેતા ફરી ધમાકેદાર કરશે એન્ટ્રી!
પાકિસ્તાની એકટર ફવાદ ખાન આઠ વર્ષ પછી બોલીવુડમાં ફરી આવી રહ્યા છે. ફિલ્મનું ટાઇટલ ‘અબિલ ગુલાલ’ કે જેની જાહેરાત અગાઉ 2024માં જ કરી હતી અને તેનું ટીઝર હાલમાં રજૂ કરાયું છે. આ ફિલ્મ એક રોમેન્ટિક કોમેડી છે કે જેમાં તેની…
- IPL 2025
LSG vs PBKS: પંજાબ કિંગ્સે ટોસ જીતી બોલિંગનો લીધો નિર્ણય, આ ઘાતક બોલર PBKS માટે ડેબ્યુ કરશે
લખનઉ: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2025 ની 13મી મેચ આજે મંગળવારે લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે લખનઉના એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. PBKSએ ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી છે. ઋષભ પંતના નેતૃત્વ હેઠળની LSG વર્તમાન…
- મહારાષ્ટ્ર
ભાજપમાં 75 વર્ષની વયમર્યાદા નહીં, રાઉત મોદીનો કાર્યકાળ નક્કી ન કરી શકે: બાવનકુળે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએે મંગળવારે કહ્યું હતું કે પાર્ટીમાં એવો કોઈ નિયમ નથી કે જેમાં કોઈ વ્યક્તિને 75 વર્ષની વયે નિવૃતી ફરજિયાત બનાવવામાં આવી હોય. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યકાળ દેશની જનતા નક્કી કરશે.મોદીએ આરએસએસના મુખ્યાલયની…
- નેશનલ
યુપીમાં બુલડોઝર એક્શન સામે સુપ્રીમ કોર્ટે કડક વલણ દાખવ્યું! અરજદારોને આટલા લાખ રૂપિયા વળતર આપવા આદેશ
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશમ સહીત ઘણા રાજ્યોમાં પ્રશાસન દ્વારા આરોપીઓના ઘર તોડી પાડવાની કાર્યવાહી હંમેશા વિવાદમાં રહી છે. એવામાં સુપ્રીમ કોર્ટે આ ‘બુલડોઝર કાર્યવાહી’ સામે કડક વલણ દાખવ્યું (Suprim Court Bulldozer Action) છે. જેમના ઘર તોડી પાડવામાં આવ્યા હતાં એ…