- મહારાષ્ટ્ર
વક્ફ સંશોધન બિલ: મલ્લિકાર્જુન ખડગેએ કયા મુદ્દે અનુરાગ ઠાકુરને ખુલ્લો પડકાર આપી રાજીનામું દેવાની વાત કરી, જાણો
નવી દિલ્હીઃ વક્ફ સંશોધન બિલ લોકસભામાં પાસ થયું હતું. લોકસભામાં ભાજપ સાંસદ અનુરાગ ઠાકુર દ્વારા લગાવવામાં આવેલા આરોપ પર પલટવાર કરતી વખતે આ ડાયલોગ બોલ્યા હતા. તેમણે કહ્યું, ભાજપ સાંસદ અનુરાગ ઠાકુરે તેમના પર જે આરોપો લગાવ્યા છે તે પાયાવિહોણા…
- IPL 2025
જૉસ બટલર કહે છે, `બેંગલૂરુના સૉલ્ટનો મારાથી કૅચ છૂટ્યો ત્યારે જ મેં નક્કી કરી લીધું કે…’
બેંગલૂરુઃ ગુજરાત જાયન્ટ્સ (GT)ના પીઢ વિકેટકીપર-બૅટર જૉસ બટલર (એક કૅચ તેમ જ અણનમ 73, 39 બૉલ, છ સિકસર, પાંચ ફોર)એ બુધવારે અહીં રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB)ને સ્ટમ્પ્સની પાછળથી કેટલાક જીવતદાન આપ્યા હતા, પણ પછી બૅટિંગમાં અસલ કમાલ દેખાડીને જીટીને રોમાંચક…
- નેશનલ
થાઈલેન્ડમાં PM મોદીએ નિહાળી ‘રામકિયેન’- કહ્યું ભારત અને થાઈલેન્ડ….
બેંગકોક: વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) થાઈલેન્ડનાં (Thailand) પ્રવાસે છે. દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ એશિયાનાં દેશ થાઈલેન્ડની રાજધાની બેંગકૉંગમાં BIMSTEC શિખર સંમેલનમાં મળી રહ્યા છે. BIMSTEC એ આર્થિક ભાગીદારીને વધારવા માટે માટે બંગાળની ખાડી સાથે સરહદ ધરાવતા દેશોનું એક પ્લેટફોર્મ…
- આપણું ગુજરાત
વિપરીત હવામાનથી કેરીના ખેડૂતોને ભારે નુકસાનની ભીતિ: વલસાડી હાફુસ અને કચ્છી કેસરનું ઉત્પાદન ઘટશે
અમદાવાદઃ ગુજરાતમાં માવઠાની આગાહીએ ખેડૂતોની ઉંઘ હરામ કરી નાખી છે. તેમાં પણ કેરી પકવતા ખેડૂતોની હાલત કફોડી બની છે. કૃષિ નિષ્ણાતોના મતે આંબા પરનો મોર ખરી પડતા આ વખતે વલસાડી હાફુસ અને કચ્છી કેસરનું ઉત્પાદન ઘટી શકે છે. હવામાન વિભાગની…
- સુરત
રામ નવમી પૂર્વે સુરત પોલીસ હાઈએલર્ટ: સંવેદનશીલ સ્થળોએ ડ્રોન સર્વેલન્સ શરૂ
સુરતઃ રામ નવમીને લઈને રાજ્યભરમાં ઉજવણીઓ થવાની છે. ખાસ કરીને સુરતમાં રામ નવમી દરમિયાન શહેરમાં કોમી છમકલું ન થાય તે માટે પોલીસે તૈયારી આરંભી છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે સુરત પોલીસ દ્વારા…
- સ્પેશિયલ ફિચર્સ
તમને પણ લાગી ગઈ છે આવા વીડિયો જોવાની લત? આ રીતે મેળવો મુક્તિ…
દરેક વ્યક્તિને જીવનમાં કોઈને કોઈ ટેવ હોય જ છે, જેમાં સારી અને ખરાબ બંને ટેવનો સમાવેશ થાય છે. જે આદતને કારણે જીવનમાં કોઈ નુકસાન ના પહોંચે એ આદતને ખરાબ આદત નથી માનવામાં આવતી, પણ કેટલીક આદતો એવી હોય છે કે…
- બનાસકાંઠા
ડીસા અગ્નિકાંડમાં આરોપીઓ સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલઃ ત્રણ રાજ્યોમાં તપાસ
ડીસા: બનાસકાંઠાના ડીસામાં ગેરકાયદે ફટાકડા(Deesa Firework factory blast)ની દિપક ટ્રેડર્સ નામની ફેક્ટરી અને ગોડાઉનમાં મંગળવારે બ્લાસ્ટ થયો હતો. જેમાં 21 શ્રમિકોનાં મોત નિપજ્યાં હતા. જ્યારે ચાર શ્રમિકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ફેક્ટરીના માલિક ખુબચંદ રેણુમલ મોહનાની અને તેના પુત્ર…
- ઇન્ટરનેશનલ
ઈલોન મસ્ક ટ્રમ્પ વહીવટીતંત્ર માંથી ખસી જશે! જાણો શું છે કારણ
વોશીંગ્ટન ડીસી: ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વાર અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ ઉદ્યોગપતિ ઈલોન મસ્ક(Elon Musk)ને મહત્વની જવાબદારી સોંપવામાં આવી હતી. મસ્કને ડીપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ એફીશીયન્સી (DOGE)ના વડા બનવવામાં આવ્યા હતાં. અહેવાલ મુજબ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના કેબિનેટના સભ્યો અને અન્ય…
- જામનગર
જામનગરમાં મોટી દુર્ઘટના! Air Force નું લડાકુ વિમાન થયું ક્રેશ, આસપાસના વિસ્તારમાં લાગી આગ
જામનગરઃ મહેસાણા બાદ હવે જામનગરમાં પ્લેટ ક્રેસ થયું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. મળતી વિગતો પ્રમાણે જામનગરના કાલાવડ રોડ પર આવેલા સુવરડા ગામની સીમમાં પ્લેન ક્રેશ થયું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. પ્લેન ક્રેશ થતા આસપાસના વિસ્તારોમાં દોડધામ મચી ગઈ. કાલાવડ રોડ…