- નેશનલ
‘હું સંસદમાં નથી, નહીં તો..’ વક્ફ બિલ પર ચર્ચા વચ્ચે લાલુ પ્રસાદ યાદવનું નિવેદન
પટના: વકફ સુધારા બિલ 2025મામલે દેશનું રાજકારણ ગરમાયું છે. લોકસભામાંથી આ બીલ પસાર થઇ ચુક્યું છે, હાલ રાજ્યસભામાં આ બીલ મુદ્દે ચર્ચા ચાલી (Waqf amendment bill in Loksabha) રહી છે. શાસક પક્ષ અને વિપક્ષના સાંસદો પોતપોતની દલીલો રજુ કરી રહ્યા…
- નેશનલ
રાજ્યસભામાં વક્ફ બિલ મુદ્દે ‘ધમાસાણ’: વોટિંગ પૂર્વે આ પાર્ટીએ બદલ્યું પોતાનું ‘સ્ટેન્ડ’
નવી દિલ્હીઃ રાજ્યસભામાં વક્ફ સંશોધિત બિલ મુદ્દે ગૃહના સભ્યો દ્વારા આમનેસામને આરોપ-પ્રત્યારોપ કરવામાં આવી રહ્યા છે ત્યારે બિલ પાસ કર્યાના વોટિંગ પૂર્વે ઓડિશાની ટોચની પાર્ટીએ પોતાનું સ્ટેન્ડ બદલતા બિલને પાસ થવાની શક્યતા બળવત્તર બની છે. ઓડિશાના બીજુ જનતા દળ (બીજેડી)એ…
- આમચી મુંબઈ
મુંબઇમાં એક મહિના માટે ડ્રોન, પેરાગ્લાઇડર્સ ઉડાવવા પર પ્રતિબંધ
મુંબઈ: મુંબઈ પોલીસે કોઇ પણ ભાંગફોડના પ્રયાસને રોકવા માટે એક મહિના માટે ડ્રોન, રિમોટ કંટ્રોલ માઇક્રોલાઇટ ઍરક્રાફ્ટ, પેરાગ્લાઇડર્સ અને હૉટ ઍર બલૂન ઉડાવવા પર પ્રતિબંધ મૂક્યો છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.આ પ્રતિબંધાત્મક આદેશ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 163 હેઠળ…
- આમચી મુંબઈ
વાહન પાર્કિંગના વિવાદમાં મહિલાની મારપીટ અને વિનયભંગ કરનારા ત્રણ વિરુદ્ધ ગુનો
મુંબઈ: સાંતાક્રુઝના કલિના વિસ્તારની રહેણાક સોસાયટીમાં વાહન પાર્કિંગના વિવાદમાં ફૅશન ડિઝાઈનર મહિલાની કથિત મારપીટ અને વિનયભંગ કરવા પ્રકરણે પોલીસે ત્રણ જણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.પોલીસ ફરિયાદમાં 30 વર્ષની મહિલાએ જણાવ્યું હતું કે મંગળવારની સવારે તે પતિ સાથે કારમાં બહાર જવાની…
- આમચી મુંબઈ
ન્યૂ ઇન્ડિયા કો-ઓપ. બૅંક સ્કૅમ: 168 કરોડ રૂપિયાની મિલકતોને ટાંચ મારવાની પોલીસને મળી મંજૂરી
મુંબઈ: નવા ફોજદારી કાયદા અમલમાં આવ્યા બાદ શહેરમાં આ પ્રકારનો પહેલો કેસ છે, જેમાં કોર્ટે ન્યૂ ઇન્ડિયા કો-ઓપ. બૅંકના 122 કરોડ રૂપિયાની ઉચાપત પ્રકરણે પાંચ આરોપીની 167.85 કરોડ રૂપિયાની મિલકતોને ટાંચ મારવાની મંજૂરી પોલીસને આપી છે.આ કેસની તપાસ કરી રહેલી…
- મહારાષ્ટ્ર
સિંગાપોર જેવું કૌશલ્ય વિકાસ કેન્દ્ર મહારાષ્ટ્રમાં બનશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઇ: મહારાષ્ટ્રના યુવાનોને કૌશલ્ય વિકાસની વિશ્વસ્તરીય તાલીમ આપવા માટે સતત પ્રયત્નશીલ રહેતી રાજ્ય સરકાર હવે મહારાષ્ટ્રમાં સિંગાપોરની તર્જ પર વૈશ્ર્વિક કૌશલ્ય કેન્દ્ર સ્થાપિત કરવાની તૈયારી કરી રહી છે. રાજ્યનાં કૌશલ્ય વિકાસ ખાતાના પ્રધાને ગુરુવારે સિંગાપોરના કોન્સ્યુલ સાથે આ…
- મનોરંજન
‘ડબ્બા કાર્ટેલ’ની અભિનેત્રીએ કર્યાં ચોંકાવનારા ખુલાસા, બાળપણમાં ડાન્સટીચરે કર્યું શારીરિક શોષણ
‘ડબ્બા કાર્ટેલ’ કહો કે પછી ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ માટે જાણીતી અભિનેત્રી અંજલિ આનંદે તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં પોતાના બાળપણના શારીરિક શોષણનો અનુભવ શેર કર્યો હતો, તેણે જણાવ્યું હતું કે કેવી રીતે તે માત્ર આઠ વર્ષની હતી ત્યારે એક…
- મહારાષ્ટ્ર
બહેનોને અત્યારે 2,100 રૂપિયા આપવા અશક્ય: નીલમ ગોરે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજ્યમાં લાડકી બહેન યોજના શરૂ કરવામાં આવી હતી. આ અંતર્ગત, મહિલાઓના ખાતામાં દર મહિને 1500 રૂપિયા આપવામાં આવતા હતા. દરમિયાન, એવું વચન આપવામાં આવ્યું હતું કે જો વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિ સત્તામાં આવશે તો આ…
- મહારાષ્ટ્ર
રાજ્યની સરકારમાં એકનાથ શિંદેનું મહત્ત્વ વધ્યું?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે એવો આદેશ આપ્યો છે કે, બધી ફાઇલો હવે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની નજર હેઠળથી પસાર કરીને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની મંજૂરી માટે રજૂ કરવામાં આવશે.રાજ્યના મુખ્ય સચિવ સુજાતા સૌનિકે 18 માર્ચે આ અંગેનો આદેશ…
- આમચી મુંબઈ
ગણેશજીની Ghibli આર્ટની તસવીરો ‘બાપ્પાનું અપમાન’ છે, લાલ બાગના મંડળે પોસ્ટ દૂર કરવાની કરી અપીલ
મુંબઈઃ સોશિયલ મીડિયા પર ‘એઆઈ જિબલી આર્ટ’ની શૈલીએ જોર પકડ્યું છે ત્યારે મુંબઈ ચા રાજા મંડળે નાગરિકોને વિનંતી કરી છે કે તેઓ ભગવાન ગણેશ અને અન્ય દેવીઓને દર્શાવતી પોસ્ટ દૂર કરે. આ વિનંતી મંડળ દ્વારા શેર કરવામાં આવેલી એક ઇન્સ્ટાગ્રામ…