- IPL 2025
કોલકાતાને બૅટિંગની આતશબાજી બાદ વૈભવ-વરુણે વિજય અપાવ્યો
કોલકાતાઃ ગઈ કાલે અહીં ઈડન ગાર્ડન્સમાં ટૉસ સનરાઇઝર્સ હૈદરાબાદે (SRH) જીત્યો હતો, પણ 2024ની વિજેતા કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)એ ઑલરાઉન્ડ પર્ફોર્મન્સની મદદથી 80 રનના તોતિંગ માર્જિન સાથે આઈપીએલ (IPL 2025)ની એકપક્ષી બનેલી મૅચ જીતી લીધી હતી. કેકેઆરે આપેલા 201 રનના…
- નેશનલ
નિત્યાનંદ અનુયાયીઓએ કાલ્પનિક દેશ ‘કૈલાસા’ કેવી રીતે ઉભો કર્યો? સ્થનિકોને આ રીતે છેતર્યા
નવી દિલ્હી: ચાઈલ્ડ ટ્રાફિકિંગ આરોપસર ભારતમાં વોન્ટેડ નિત્યાનંદ(Nithyananda)ના અનુયાયીઓએ દક્ષિણ અમેરિકાના દેશ બોલીયામાં મોટું કૌભાંડ આચર્યું હતું. નિત્યાનંદ અને તના અનુયાયીઓએ બોલિવિયા(Bolivia)માં એક નકલી દેશ સ્થાપ્યો હતો, જેને ‘યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ કૈલાસા’ નામ આપવામાં આવ્યું હતું. બોલિવિયાના અધિકારીઓએ જણાવ્યું હતું…
- સ્પોર્ટસ
સૂર્યકુમાર મુંબઈની ટીમ નથી છોડવાનોઃ એમસીએ
મુંબઈઃ સૂર્યકુમાર યાદવ મુંબઈની ટીમ છોડીને આગામી રણજી સીઝનમાં ગોવા વતી રમશે એવા અહેવાલોને મુંબઈ ક્રિકેટ ઍસોસિયેશન (MCA)એ આજે રદિયો આપ્યો હતો અને જણાવ્યું હતું કે સૂર્યકુમાર (SURYAKUMAR YADAV) મુંબઈની ટીમ સાથે જ જોડાયેલો રહેશે.પીટીઆઇના અહેવાલ અનુસાર કહેવાય છે કે…
- નેશનલ
મધ્ય પ્રદેશમાં મોટી દુર્ઘટના: કૂવાની સફાઈ કરવા ઉતરેલા કર્મચારી બન્યા ભોગ, આઠના મોત
ખંડવા, મધ્ય પ્રદેશઃ મધ્ય પ્રદેશમાં એક હ્રદય કંપાવતી ઘટના બની છે. મધ્ય પ્રદેશના ખંડવા જિલ્લામાં આવેલા કોંડાવત ગામમાં આ ઘટના બની છે. મળતી વિગતો પ્રમાણે અહીં ગણગૌર માતાના વિસર્જન માટે કુવો સાફ કરવાની કામગીરી ચાલી રહી હતી. આ વખતે કૂવામાંથી…
- IPL 2025
કેકેઆરના 200 રન, હૈદરાબાદે નવ રનમાં ત્રણ વિકેટ ગુમાવી
કોલકાતાઃ અહીં ઈડન ગાર્ડન્સમાં આઈપીએલ (IPL 2025)માં સનરાઇઝર્સ હૈદરાબાદે (SRH) બૅટિંગ આપ્યા બાદ ડિફેન્ડિંગ ચૅમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સે (KKR) ધબડકા સાથે શરૂઆત કરી હતી, પણ પછી ચાર ઉપયોગી ઇનિંગ્સની મદદથી કેકેઆરની ટીમે 20 ઓવરને અંતે છ વિકેટના ભોગે 200 રનનો…
- મનોરંજન
‘ફૌજી’ ફિલ્મમાં દિશા પટણીને કાસ્ટ કરવા મુદ્દે પ્રોડક્શન ટીમે કરી નાખી મોટી સ્પષ્ટતા
મુંબઈઃ સાઉથના સુપરસ્ટાર પ્રભાસની આગામી પીરિયડ ડ્રામા ફિલ્મ “ફૌજી”માં બોલીવુડ દિવા દિશા પટણી સેકન્ડ લીડ તરીકે કાસ્ટ કરવામાં આવી હોવાના તાજેતરના અહેવાલોને ફિલ્મની પ્રોડક્શન ટીમે નકારી કાઢ્યા છે. એટલું જ નહીં, પ્રોડ્ક્શન ટીમે સ્પષ્ટતા કરી છે કે તેઓએ આ ભૂમિકા…
- ઇન્ટરનેશનલ
મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક વધીને ત્રણ હજારને પાર, 4,715 ઘાયલ
નાયપિદાવ/યંગુનઃ મ્યાનમારમાં લગભગ એક અઠવાડિયા પહેલા આવેલા વિનાશકારી ભૂકંપમાં આજે મૃત્યુઆંક વધીને ૩,૦૮૫ થવા પામ્યો હતો. શોધ અને બચાવ ટીમોને વધુ મૃતદેહો મળી આવતા મૃતકોની સંખ્યામાં વધારો નોંધાયો હતો. આ જાણકારી લશ્કરી નેતૃત્વવાળી સરકારે આપી હતી. એક સંક્ષિપ્ત નિવેદનમાં સેનાએ…
- સ્પોર્ટસ
મુંબઈની ટીમને યશસ્વીની બાય-બાય!
મુંબઈઃ મુંબઈની ધરતી પર જ ઉછરેલા અને આ જ શહેરમાં ક્રિકેટની પાયાની તાલીમ મેળવનાર યશસ્વી જયસ્વાલે મુંબઈ (Mumbai)ની ટીમને છોડવાનો નિર્ણય લઈને સૌને ચોંકાવી દીધા છે.કોઈકને વિચાર આવ્યો હશે કે મોડે-મોડે પણ એપ્રિલ ફૂલ તો નથી બનાવવામાં આવી રહ્યાને? આઇપીએલના…
- ઇન્ટરનેશનલ
ટ્રમ્પનો દાવ ઉલટો પડ્યો? ટેરીફ લાગુ થતા અમેરિકન શેર બજારમાં કડાકો, કંપનીઓને ભારે નુકશાન
ન્યુયોર્ક: ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રએએ ઘણા દેશો પર રેસિપ્રોકલ ટેરીફ (Reciprocal Tarrif) લાગુ કરી દીધો છે, જેને કારણે અમેરિકામાં આયાત થતી ઘણી વસ્તુઓના ભાવમાં મોટો વધારો થશે. આ નિર્ણયથી અમેરિકામાં નિકાસ કરતી ઘણી કંપનીઓના વેપાર પર અસર પડશે. જેને કારણે દુનિયાભરના…
- આમચી મુંબઈ
ન્યૂ ઇન્ડિયા કો-ઓપ. બૅંક કેસ: ભૂતપૂર્વ ચેરમેન હિરેન ભાનુ, તેની પત્ની ભાગેડુ જાહેર
ન્યૂ ઇન્ડિયા કો-ઓપ. બૅંકના ભૂતપૂર્વ ચેરમેન હિરેન ભાનુ અને તેની પત્ની ગૌરીને કોર્ટે ભાગેડુ જાહેર કર્યાં હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.ફેબ્રુઆરીમાં ઉચાપત સામે આવ્યા બાદ ભાનુ દંપતી અલગ અલગ દિવસે દેશ છોડીને ભાગી ગયું હતું. ભાનુ અને તેની પત્નીને ભાગેડુ…