- નેશનલ
વક્ફ બિલની ચર્ચામાં પ્રિયંકા ગાંધી ગેરહાજરી મુસ્લિમ લીગને ખૂંચી! રાહુલ ગાંધી મામલે પણ…
નવી દિલ્હી: લોકસભા અને રાજ્યસભામાં વક્ફ (સંશોધન) બોર્ડ બિલ પાસ થઈ ગયું છે. જેમાં સત્તા પક્ષ આ બિલ પાસ થતા આનંદમાં છે, પરંતુ સામે વિપક્ષી પાર્ટીઓ ખૂબ જ નારાજ જોવા મળી રહી છે. મહત્વની વાત એ છે કે, મુખ્ય વિપક્ષ…
- IPL 2025
દિલ્હીએ બૅટિંગ પસંદ કર્યા પછી પહેલી જ ઓવરમાં વિકેટ ગુમાવી
ચેન્નઈઃ અહીં ચેપૉકના એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં આઈપીએલ (IPL 2925)ની 17મી મૅચમાં દિલ્હી કૅપિટલ્સ (DC)ના સુકાની અક્ષર પટેલે ટૉસ (TOSS) જીતીને બૅટિંગ પસંદ કરી હતી. ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ના કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડને કોણીમાં હવે દુખાવો નથી એટલે તે રમવાનો હોવાથી…
- આપણું ગુજરાત
ગુજરાત હાઈકોર્ટનો ચુકાદોઃ ભાડૂઆત ભાડા કરારની શરતોનો ભંગ કરે તો માલિક મિલકત ખાલી કરાવી શકે
અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટમાં ભાડૂઆત દ્વારા ભાડા કરારમાં થતી શરત ભંગ અંગે યોજાયેલી સુનાવણીમાં હાઈકોર્ટે મહત્વનો ચૂકાદો આપતાં કહ્યું હતું કે, જો ભાડૂઆતે ભાડા કરારની શરતોનો ભંગ કર્યો હોય તો માલિક મિલ્કત ખાલી કરાવી શકે છે. જસ્ટિસ સંજીવ ઠાકરે ચૂકાદામાં ઠરાવ્યું…
- આપણું ગુજરાત
મંદીની અસર! આ વર્ષના પહેલા ત્રણ મહિના દરમિયાન ગુજરાતમાં વાહનોનું વેચાણ ઘટ્યું
અમદાવાદઃ શેરબજારમાં સળંગ પાંચ મહિનાની મંદીનો આફટરશોક ઓટોમોબાઈલ સેક્ટરને લાગ્યો હોય તેમ ગુજરાતમાં વાહનોના વેચાણમાં 42 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જાન્યુઆરીથી માર્ચ સુધીના ત્રિમાસિક ગાળામાં કારના વેચાણમાં 22.3 ટકાનો ઘટાડો નોંધાયો હતો.ઓટોમોબાઈલ્સ ક્ષેત્રનાં આંકડાકીય રીપોર્ટ પ્રમાણે ફેબ્રુઆરીમાં પેસેન્જર વ્હીકલનું વેચાણ…
- રાજકોટ
રાજકોટના પ્રદ્યુમન પાર્ક ઝૂમાં સફેદ વાઘણે 2 બાળ વાઘને જન્મ આપ્યોઃ માતા અને બચ્ચાંઓનું રાઉન્ડ ધ કલોક મોનિટરિંગ
રાજકોટઃ રાજકોટ શહેરનાં પ્રદ્યુમન પાર્ક ઝૂમાં સફેદ વાઘણે 2 બાળ વાઘને જન્મ આપ્યો હતો. સફેદ વાઘ નર દિવાકર તથા માદા વાઘણ કાવેરીના સંવનનથી 105 દિવસની ગર્ભાવસ્થાને અંતે 30 માર્ચે સાંજના સમયે 2 બાળ વાઘનો જન્મે થયો હતો. ઝૂનાં વેટરનરી ઓફિસર…
- અમદાવાદ
અમદાવાદ એરપોર્ટ પરથી 1 વર્ષમાં આટલા કિલો સોનું અને ગાંજો પકડાયો
અમદાવાદઃ અમદાવાદના સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર દાણચોરી પકડાયાના બનાવના અહેવાલ અવારનવાર મળતા રહે છે. અહેવાલ મુજબ ગત નાણાંકીય વર્ષ દરમિયાન અમદાવાદ એરપોર્ટ પરથી કુલ 75 કિલો સોના સહિત 40 કિલો ગાંજો ઝડપાયો હતો. જેમાં સોનાની દાણચોરીમાં 35 આરોપીઓની ધરપકડ…
- રાશિફળ
આજનું રાશિફળ (04-04-25): આજનો દિવસ આ ત્રણ રાશિના જાતકો માટે ખૂબ જ લાભદાયી રહેશે, જોઈ લો શું છે બાકીની રાશિના હાલ…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ નવા કામની શરૂઆત કરતાં પહેલાં કે પાર્ટનરશિપમાં આગળ વધતા ખૂબ જ સમજી વિચારવાનો રહેશે. આજે તમે ઉતાવળમાં કોઈ પણ ખોટો નિર્ણય લેશો. આજે તમે તમારી જરૂરિયાતની વસ્તુ પર ખર્ચ કરશો. પરિવાર સાથે કોઈ પૂજા-પાઠના…