- આપણું ગુજરાત
આજથી સૂર્યદેવ વધારે આકરા થશેઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમીનું રેડ અને ઓરેન્જ એલર્ટ
અમદાવાદઃ ગુજરાતમાં તાપમાનમાં ઝડપી ગતિથી વધારો થઈ રહ્યો છે. અમદાવાદ સહિતના રાજ્યના ભાગોમાં પણ આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ચામડી દઝાડે તેવી કાળઝાળ ગરમીની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી હતી. હવામાન વિભાગે રાજ્યમાં આકરી ગરમી પડવાની આગાહી સાથે હીટવેવની…
- હેલ્થ
નારિયેળ પાણી પીતી વખતે કરેલી આ ભૂલ તમારા માટે જીવલેણ સાબિત થશે…
નારિયેળ પાણી પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે, કારણ કે તેમાં નેચરલી ઈલેક્ટ્રોલાઈટ્સ જોવા મળે છે જે શરીરને પોટેશિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ જેવા જરૂરી પોષક તત્ત્વો આપે છે. પરંતુ ક્યારેય વિચાર્યું છે ખરું કે આ જ નારિયેળ…
- આપણું ગુજરાત
કોંગ્રેસ અધિવેશનની તૈયારીઓની બેઠકમાં બે નેતાઓ વચ્ચે મારામારી! જાણો શું હતો સમગ્ર વિવાદ…
અમદાવાદઃ એક બાજુ કોંગ્રેસ પાર્ટી અધિવેશન માટે તૈયારી કરી રહી છે, જ્યારે બીજી બાજુ કોંગ્રસના નેતાઓ પૈસાની લેતીદેતી મામલે ઝઘડ્યા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. મળતી વિગતો પ્રમાણે કોગ્રેસનું અધિવેશન 8 અને 9 એપ્રિલે યોજાવાનું છે. જેના માટે અત્યારે બેઠકો અને…
- આમચી મુંબઈ
ત્રણ વખત સમન્સ મોકલ્યા પછી પણ કુણાલ કામરા પોલીસ સમક્ષ હાજર ન થયો
મુંબઈ: રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે વિશે કથિત વાંધાજનક ટિપ્પણી કરવા સંબંધી કેસમાં ત્રણ વખત સમન્સ બજાવ્યા છતાં સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરા પોલીસ સમક્ષ હાજર થયો નહોતો.પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ ત્રીજી વખત સમન્સ મોકલાવ્યા છતાં કામરા હાજર…
- આમચી મુંબઈ
‘મોમો’નો સ્ટૉલ શરૂ કરવા રેકોર્ડ પરના આરોપીએ વૃદ્ધાની હત્યા કરી લૂંટ ચલાવી
થાણે: જેલમાંથી છૂટ્યા પછી ‘મોમો’નો સ્ટૉલ શરૂ કરવા નાણાંની જરૂર હોવાથી રેકોર્ડ પરના આરોપીએ વૃદ્ધાની હત્યા કરી હોવાની ઘટના થાણે જિલ્લાના કલ્યાણ નજીક બની હતી.પોલીના જણાવ્યા મુજબ 20 માર્ચે રંજના પાટેકર (60)નો મૃતદેહ તેના આંબિવલીના ઘરમાંથી મળી આવ્યો હતો. આ…
- ભુજ
કચ્છમાં યોગ શિક્ષક સહિતચારના અકાળે મોતઃ બાળક પણ બન્યું અક્સમાતનો ભોગ
ભુજ: કચ્છમાં બનેલા વિવિધ અપમૃત્યુના બનાવોમાં ભુજના જાણીતા યોગ શિક્ષક સહિત ચારના અકાળે મોત નીપજયા છે. જિલ્લામાં સતત અકસ્માત અને આત્મહત્યાના બનાવો બની રહ્યા છે અને પુખ્તવયનાઓ સહિત બાળકો પણ તેનો ભોગ બની રહ્યા છે.ભુજ તાલુકાના અકસ્માત ઝોન બની ચૂકેલા…
- મનોરંજન
તારીખો નોંધી લોઃ આવતા મહિનાઓમાં પિરસાશે મનોરંજનનો ખજાનો
બોલીવૂડના ચાહકો ફિલ્મોની રાહ જોઈ રહ્યા હોય છે. એક મોટો વર્ગ છે જે પોતાના ફેવરીટ સ્ટારની ફિલ્મની રાહ જોતો હોય છે તો એક વર્ગ સારી ફિલ્મોની રાહ જોતો હોય છે. આજકાલ માત્ર હિન્દી નહીં તમામ ભાષાઓની ફિલ્મો લોકો જોઈ રહ્યા…
- નેશનલ
વક્ફ બિલની ચર્ચામાં પ્રિયંકા ગાંધી ગેરહાજરી મુસ્લિમ લીગને ખૂંચી! રાહુલ ગાંધી મામલે પણ…
નવી દિલ્હી: લોકસભા અને રાજ્યસભામાં વક્ફ (સંશોધન) બોર્ડ બિલ પાસ થઈ ગયું છે. જેમાં સત્તા પક્ષ આ બિલ પાસ થતા આનંદમાં છે, પરંતુ સામે વિપક્ષી પાર્ટીઓ ખૂબ જ નારાજ જોવા મળી રહી છે. મહત્વની વાત એ છે કે, મુખ્ય વિપક્ષ…