- મનોરંજન
…તો રણવીર સિંહ નહીં આ વ્યક્તિની પત્ની હોત Deepika Padukone?
હેડિંગ વાંચીને ચોંકી ઉઠ્યા ને? કદાચ તમારા મગજના ઘોડાઓએ દોડવાનું પણ શરૂ કરી દીધું હશે કે ભાઈ આખરે કોણ છે એ લકી વ્યક્તિ? દીપિકા પદુકોણ અને રણવીર સિંહ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના બેસ્ટ, આઈડિયલ અને ક્યુટ કપલમાંથી એક છે. ગયા વર્ષે જ…
- IPL 2025
યશસ્વી ભવઃ રાજસ્થાન શાનથી જીત્યું
મુલ્લાંપુરઃ રાજસ્થાન રૉયલ્સે (RR) આજે અહીં પંજાબ કિંગ્સ (PBKS)ની યજમાન ટીમને 50 રનથી હરાવીને લાગલગાટ બીજી જીત મેળવી હતી. ઓપનર યશસ્વી જયસ્વાલ (67 રન, 45 બૉલ, પાંચ સિક્સર, ત્રણ ફોર) ત્રણ મૅચની નિષ્ફળતા બાદ આજે ફૉર્મમાં આવી જતાં રાજસ્થાનની ટીમ…
- અમદાવાદ
અમદાવાદની VS હોસ્પિટલની મેડિકલ કોલેજની વિદ્યાર્થિનીએ જીવનલીલા સંકેલી, હોસ્ટેલ રૂમમાં ગળેફાંસો ખાધો
અમદાવાદ: લોકો અત્યારે નાની નાની વાતોમાં આત્મઘાતી પગલા ભરી દે છે. અમદાવાદ શહેરમાં ફરી એક આત્મહત્યાનો બનાવ બન્યો છે. શહેરના વીએસ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી એનએચએલ મેડિકલ કોલેજમાં એમબીબીએસના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ હોસ્ટેલના રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.…
- નેશનલ
સંભલનું આ પોલીસ સ્ટેશન ભડકે બળ્યું! અનેક ગાડીઓ બળીને ખાખ, જાણો શું છે કારણ
નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના સંભલમાં આવેલા હયાત નગર પોલીસ સ્ટેશન પરિસરમાં અજ્ઞાત કારણોસર ભીષણ આગ લાગી છે. ઉલ્લેખનીય છે કે, આગના કારણે પોલીસ વહીવટીતંત્રમાં અરાજકતા ફેલાઈ ગઈ છે. આગ લાગ્યા પછી પોલીસકર્મીઓ પોલીસ સ્ટેશનની બહાર દોડી આવ્યા અને અફરા તફરીનો…
- IPL 2025
યશસ્વી ફૉર્મમાં આવી ગયો: રાજસ્થાનના ચાર વિકેટે 205
મુલ્લાંપુરઃ રાજસ્થાન રૉયલ્સ (RR)નો ઓપનર યશસ્વી જયસ્વાલ (67 રન, 45 બૉલ, પાંચ સિક્સર, ત્રણ ફોર) ત્રણ મૅચની નિષ્ફળતા બાદ આજે અહીં પંજાબ કિંગ્સ (PBKS) સામેની મૅચથી ફૉર્મમાં આવી ગયો હતો જેને પગલે રાજસ્થાનની ટીમ 200-પ્લસનો સ્કોર નોંધાવવામાં સફળ થઈ હતી.…
- રાજકોટ
વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરતી ડમી શાળાઓ! તપાસ થઈ તો બહાર આવ્યું ચોંકાવનારૂ સત્ય
રાજકોટઃ ગુજરાતમાં માત્ર વસ્તુઓ કે અધિકારીઓ જ નહીં પરંતુ શાળાઓ પણ ડમી ચાલતી હોવાનું સામે આવ્યું છે. રાજકોટમાં ડમી શાળા સંચાલકો માત્ર રજીસ્ટર પર શાળા ચલાવતા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. સ્થાનિક તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કે તપાસ કરવામાં આવી નહોતી.…
- નેશનલ
દિલ્હીથી શ્રીનગર જતી વંદે ભારતમાં ટિકિટ એક જ પરંતુ ટ્રેન બદલવી પડશે! કારણ જાણી લો નહીં તો…
નવી દિલ્હીઃ વંદે ભારત એક્સપ્રેસને ભારતમાં સારી એવી સફળતા મળી છે. લોકોએ પણ આ ટ્રેનને સારો પ્રતિસાદ આપ્યો છે. વંદે ભારત એક્સપ્રેસ સ્પીડ અને સુવિધા માટે ખાસ જાણીતી છે. કાશ્મીરને દિલ્હી સાથે જોડતી આ વંદે ભારત ટ્રેનને લઈને મહત્વના સમાચાર…
- આમચી મુંબઈ
રિવોલ્વરની ધાકે યુવતી પર બળાત્કાર કરનારો રીલ્સ સ્ટાર નાશિકમાં પકડાયો
મુંબઈ: ઍરપોર્ટ પર નોકરી અપાવવાની ખાતરી આપીને રિવોલ્વરની ધાકે યુવતી પર કથિત બળાત્કાર ગુજારવાના કેસમાં ફરાર રીલ્સ સ્ટાર આખરે નાશિકની એક હોટેલમાંથી પકડાયો હતો. આરોપી વિરુદ્ધ બળાત્કારના બે ગુના નોંધાયેલા હોવાનું પોલીસે જણાવ્યું હતું.થાણે પોલીસની ખંડણી વિરોધી શાખાએ પકડી પાડેલા…
- આમચી મુંબઈ
મંગળવારે મુંબઈના આ વિસ્તારમાં અઢી કલાક પાણી બંધ રહેશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બાન્દ્રામાં જૂની પાણીની પાઈપલાઈન બદલવાનું કામ હાથ ધરવામાં આવવાનું હોવાથી મંગળવારે બાન્દ્રા-કુર્લા-કૉમ્પ્લેક્સ પરિસરમાં સાંજના અઢી કલાક માટે પાણીપુરવઠો બંધ રહેશે.બાન્દ્રા પૂર્વમાં ૬૦૦ ઈંચ વ્યાસની તુલસી પાઈપલાઈન જૂની થઈ ગઈ છે, તેથી તેને બંધ કરવામાં આવી છે. જૂની…
- આમચી મુંબઈ
કૅન્સર પીડિત સગીરા સાથે દુષ્કર્મથી તે ગર્ભવતી બની: યુવાનની ધરપકડ
થાણે: બદલાપુરમાં સારવારમાં મદદરૂપ થવાને બહાને કૅન્સર પીડિત 13 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ કરી તેને ગર્ભવતી બનાવવા બદલ પોલીસે યુવાનની ધરપકડ કરી હતી.આસિસ્ટન્ટ પોલીસ કમિશનર શૈલેષ કાળેએ જણાવ્યું હતું કે 29 વર્ષના આરોપીને બિહારથી પકડી પાડવામાં આવ્યો હતો. આરોપી અને…