- મહારાષ્ટ્ર
ભંડોળમાં ગેરરીતિ: સર્વન્ટ્સ ઓફ ઇન્ડિયા સોસાયટીના સેક્રેટરીની ધરપકડ
પુણે: પ્રતિષ્ઠિત ગોખલે ઇન્સ્ટિટ્યૂટ ઓફ પોલિટિક્સ એન્ડ ઇકોનોમિક્સ (જીઆઇપીઇ)ની પિતૃ સંસ્થા સર્વન્ટ્સ ઓફ ઇન્ડિયા સોસાયટી (એસઆઇએસ)ના ભંડોળની ઉચાપત તેમ જ છેતરપિંડી આચરવા બદલ પુણેમાં ડેક્કન જિમખાના પોલીસે સોસાયટીના સેક્રેટરીની ધરપકડ કરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.જીઆઇપીઇના ડેપ્યુટી રજિસ્ટ્રારની ફરિયાદને આધારે…
- મહારાષ્ટ્ર
માલેગાંવ 2008 બ્લાસ્ટ કેસ: વિશેષ ન્યાયાધીશની બદલી રોકવા પીડિતો હાઇ કોર્ટ જશે
મુંબઈઃ બહુચર્ચિત માલેગાંવ 2008 બોમ્બ બ્લાસ્ટ કેસની સુનાવણી કરી રહેલા સ્પેશિયલ એનઆઈએ જજ એ. કે. લાહોટીની નાશિક ખાતે બદલી કરવામાં આવી છે. તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી નિયમિતપણે આ કેસની દૈનિક સુનાવણી કરી રહ્યા છે. આ કેસમાં મોટા ભાગની દલીલો પૂર્ણ…
- મહારાષ્ટ્ર
બીડની મસ્જિદમાં બ્લાસ્ટ: બે આરોપી વિરુદ્ધ યુએપીએ લગાવાયો
મુંબઈ: બીડ જિલ્લામાં આવેલી મસ્જિદમાં બ્લાસ્ટ કરવા બદલ ધરપકડ કરાયેલા બે આરોપી વિરુદ્ધ આતંકવાદી કૃત્ય કરવા માટે કઠોર અનલોફૂલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન) એક્ટ તેમ જ ભારતીય ન્યાય સંહિતાની કલમો લાગુ કરવામાં આવી છે.બીડ જિલ્લાના ગેઉરાય તાલુકાના અર્ધ માસલા ગામમાં સરઘસ દરમિયાન…
- અમદાવાદ
અમદાવાદમાં કોંગ્રેસના અધિવેશન પૂર્વે સચિન પાયલટે યુવાનો મુદ્દે કરી મહત્ત્વની વાત…
નવી દિલ્હીઃ અમદાવાદમાં આગામી 8 અને 9 એપ્રિલે કોંગ્રેસનું અધિવેશન મળવાનું છે. જેને લઈને અત્યારે અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસ દ્વારા તૈયારી પણ કરવામાં આવી રહી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અધિવેશનને લઈને કોંગ્રેસના મહાસચિવ સચિન પાયલટે કહ્યું કે, પાર્ટીમાં…
- મહારાષ્ટ્ર
PM Modi અન્ય દિગ્ગજોના પ્રતાપે ભાજપ વિશ્વનો સૌથી મોટો રાજકીય પક્ષ: ફડણવીસ
નાગપુર: વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને શ્યામાપ્રસાદ મુખરજી, પંડિત દીનદયાળ ઉપાધ્યાય અને અટલ બિહારી વાજપેયી જેવા દિગ્ગજોના પ્રયાસોને પ્રતાપે ભારતીય જનતા પક્ષ (ભાજપ) વિશ્વનો સૌથી મોટો રાજકીય પક્ષ બની શક્યો છે એમ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું.…
- વડોદરા
માતાએ ઠપકો આપતા વડોદરામાં 16 વર્ષની વિદ્યાર્થિનીએ જીવન ટુંકાવ્યું
વડોદરા: આજના સ્પર્ધાત્મક જમાનામાં વિદ્યાર્થીઓ પર પ્રેસર વધી રહ્યું છે, શાળાના વિદ્યાર્થીઓમાં માનસિક સમસ્યાઓ વધી રહી. નાની ઉંમરના વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરવાના કિસ્સાઓ વધી રહ્યા છે. એવામાં વડોદરા એક 16 વર્ષની વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. ભાયલી વિસ્તારમાં…
- આમચી મુંબઈ
ભૂલ થઈ ગઈ હોવાનું ખુદ જૈનાચાર્યે જ કબૂલેલું
બિમલ મહેશ્વરી શું છે આખું પ્રકરણ… જૈનાચાર્ય સાગરચન્દ્રસાગરના તેમના જ સંઘાડાની બે સાધ્વી અને એક શ્રાવિકા સાથેના અશ્લીલ ફોટો વાયરલ થતાં જૈન સમાજમાં સોપો પડી ગયો છે. જૈન સમાજના અમુક લોકોએ સાગરચન્દ્રસાગરને પાલિતાણામાં સાંસારિક વસ્ત્રો પહેરાવી દેવાનો તાજેતરમાં પ્રયત્ન પણ…