- IPL 2025
આઇપીએલની 18મી ફાઇનલ માટે સિક્કો ઉછળ્યોઃ પંજાબે ફીલ્ડિંગ લીધી, બેંગલૂરુની પ્રથમ બૅટિંગ
અમદાવાદઃ આરસીબી…આરસીબી…ની બૂમો અને ચીસો વચ્ચે અહીં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સિક્કો ઉછાળવામાં આવ્યો હતો અને પંજાબ કિંગ્સ (PBKS)ના સુકાની શ્રેયસ ઐયરે ટૉસ (TOSS) જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી. આ 18મી આઇપીએલ (IPL-2025) છે.રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB)ના સુકાની રજત પાટીદારે સિક્કો…
- મહારાષ્ટ્ર
ગુડ ન્યૂઝ: મુંબઈ-નાગપુર સમૃદ્ધિ હાઇવે 5 જૂને સંપૂર્ણ શરુ થશે, સમયની બચત થશે
મુંબઈઃ લાંબા સમયથી જેની આતુરતાથી રાહ જોવાતી હતી આખરે તેનું મુહૂર્ત આવ્યું છે. મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ વિકાસ નિગમ (MSRDC) એ સમૃદ્ધિ હાઇવેના છેલ્લા તબક્કાના ઉદ્ઘાટન માટે શુભ સમય નક્કી કર્યો છે. મુંબઈ અને નાગપુર વચ્ચે 701 કિમી લાંબો હાઇવે બનાવવામાં…
- રાશિફળ
આજનું રાશિફળ (03-06-25): મેષ, મિથુન અને સિંહ રાશિના જાતકો માટે દિવસ રહેશે એકદમ શાનદાર, જોઈ લો શું છે બાકી રાશિના હાલ?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેશે. નોકરીમાં પ્રમોશન મળશે જેને કારણે તમારી ખુશીનો પાર નહીં રહે. કામના સ્થળે સહકર્મચારીઓનો સંપૂર્ણ સાથ-સહકાર મળશે. જીવનસાથી સાથે કોઈ અણબનાવ ચાલી રહ્યો હશે તો તેનો પણ ઉકેલ આવશે. સ્વાસ્થ્ય પર…
- સ્પેશિયલ ફિચર્સ
શું ફ્લાઈટમાં લઈ જઈ શકાય કેરી, શું છે નિયમ? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ…
ઉનાળાની ઋુતુની વાત કરીએ તો બળબળતી ગરમી સિવાય આ ઉનાળામાં સૌથી વધુ ગમતી કોઈ બાબત હોય તો તે છે કેરી ખાવાનું. કેરી એ ફળોનો રાજા છે અને નાનાથી લઈને મોટા સૌને કેરી ખાવાનું ખૂબ જ પસંદ હોય છે. ભારતમાં રહેતાં…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં કોવિડનાં 59 નવા કેસ નોંધાયા, 20 એકલા મુંબઈમાં
મુંબઈ: મહારાષ્ટ્રમાં ૫૯ નવા કોવિડ -૧૯ના કેસ નોંધાતા ચિંતા વધી ગઈ છે. મુંબઈગરાએ પણ ચેતવા જેવું છે, કેમકે કુલ કેસમાંથી ૨૦ એકલા મુંબઈમાં છે, જેના કારણે આ વર્ષે ૧ જાન્યુઆરીથી રાજ્યમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા ૮૭૩ થઈ ગઈ છે, એમ5 આરોગ્ય…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનમાં હિંદુ મંદિરની જમીન પર ગેરકાયદે કબજો: સિંધમાં વિરોધ પ્રદર્શન
કરાચીઃ પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં હિંદુ સમુદાયના સભ્યોએ હૈદરાબાદ શહેરમાં એક ઐતિહાસિક મંદિરની છ એકર જમીન પર ગેરકાયદે કબજો કરવા સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધ પ્રદર્શન કરાચીથી લગભગ ૧૮૫ કિમી દૂર મુસા ખાતિયાન જિલ્લાના તંડો જામ નગરમાં થયું હતું.…
- મહારાષ્ટ્ર
મુંબઈ અને કોંકણ વચ્ચે ગ્રીનફિલ્ડ હાઈવે તૈયાર કરાશેઃ સમયની બચત, વિકાસનો માર્ગ મોકળો થશે
મુંબઈ: મુંબઈ-કોંકણની મુસાફરી હવે ફક્ત ચાર કલાકમાં પૂર્ણ થઇ શકશે. કોંકણ માટે ગેમ-ચેન્જર હાઇ-સ્પીડ ગ્રીનફિલ્ડ હાઇ-વેની રૂપરેખા જાહેર કરવામાં આવી છે. આ મરીન હાઇવે માટે ચાર મોટા ખાડી પુલ બનાવવામાં આવી રહ્યા હોવાની જાહેરાત નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રત્નાગિરીમાં…
- આમચી મુંબઈ
ઝેપ્ટોના સ્ટોરમાંથી એક્સપાયરી ડેટવાળો સામાન મળતા મુંબઈનું લાઈસન્સ રદ
મુંબઈઃ ધારાવીમાં ઝેપ્ટોના ગોડાઉનમાં ખાણીપીણીની વસ્તુઓ પર ફંગસ, એક્સપાયરી ડેટ્સવાળો સામાન મળ્યા પછી ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ (એફડીએ)એ દ્વારા ઝેપ્ટોનું લાઈસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. કાર્યવાહી પછી ઝેપ્ટોએ સત્તાવાર કહ્યું હતું કે ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાના માપદંડોનું પાલન કરવાની અમારી…