- નેશનલ
એનઆઇએના ખાલિસ્તાની આતંકવાદી ગોલ્ડી બ્રાર સાથે જોડાયેલા અનેક સ્થળો પર દરોડા
નવી દિલ્હી: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)એ આજે હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ (BKI)ના આતંકવાદી સતીન્દરજીત સિંહ ઉર્ફે ગોલ્ડી બ્રાર સાથે જોડાયેલા અનેક સ્થળો પર દરોડા પાડ્યા હતા. ગુરુગ્રામમાં સેક્ટર-૨૯ ખાતે વેરહાઉસ ક્લબ અને હ્યુમન ક્લબમાં ડિસેમ્બર ૨૦૨૪માં થયેલા…
- આમચી મુંબઈ
10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કર્યા પછી હત્યા કરી લાશ બિલ્ડિંગના ડક્ટમાં ફેંકી
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: થાણે જિલ્લાના મુંબ્રા પરિસરમાં બનેલી હિચકારી ઘટનામાં સોસાયટી કમ્પાઉન્ડમાં રમતી 10 વર્ષની બાળકીને રમકડાં આપવાને બહાને છઠ્ઠા માળે આવેલા પોતાના ફ્લૅટમાં લઈ જઈ યુવકે કથિત દુષ્કર્મ કર્યું હતું. દુષ્કર્મ પછી તીક્ષ્ણ હથિયારથી ગરદન પર ઘા કરી…
- IPL 2025
મુંબઈની જેમ કોલકાતાએ પણ હાથમાં આવેલી બાજી ગુમાવી, પૂરને લખનઊને જિતાડ્યું
કોલકાતાઃ લખનઊ સુપર જાયન્ટ્સ (LSG)એ અહીં આજે ડિફેન્ડિંગ ચૅમ્પિયન અને યજમાન કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) સામેના થ્રિલરમાં ચાર રનથી વિજય મેળવ્યો હતો. સોમવારે વાનખેડેમાં બેંગલૂરુ સામે જેમ મુંબઈને જીતવાનો સુવર્ણ મોકો હતો, પણ હાર્દિક પંડ્યાના સુકાનમાં મુંબઈની ટીમ છેલ્લી ઓવર્સની…
- મહારાષ્ટ્ર
કેબિનેટ બેઠકમાં સરકારના 9 મોટા નિર્ણયો; કૃત્રિમ રેતી નીતિ, સિંધી સમુદાય માટે અભય યોજના!
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં યોજાયેલી રાજ્ય કેબિનેટની બેઠકમાં વિવિધ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા. રાજ્યમાં એમ સેન્ડ એટલે કે કૃત્રિમ રેતી અંગે એક નીતિ રજૂ કરવામાં આવશે અને આગામી કેબિનેટ બેઠકમાં તેની ચર્ચા કરવામાં આવશે. સિંધી સમુદાય…
- ઇન્ટરનેશનલ
અમેરિકાના દક્ષિણના શહેરોમાં ભારે વરસાદ, નદીઓના જળસ્તર ભયાનક સપાટીએ પહોંચ્યા
ફ્રેન્કફર્ટ (અમેરિકા): અમેરિકાના રાજ્ય કેન્ટરીમાં સતત અનેક દિવસોથી વરસી રહેલા વરસાદના કારણે નદીઓના જળસ્તરમાં સતત વધારો થઇ રહ્યો છે. નદીમાં પાણી રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે જેના કારણે રાજ્યની રાજધાનીમાં પ્રખ્યાત બોર્બન ડિસ્ટિલરી પર ખતરો તોળાઇ રહ્યો છે. વરસાદના કારણે…
- આમચી મુંબઈ
ઉત્તર ભારતીય સંગઠનના એક વ્યક્તિએ સુપ્રીમ કોર્ટમાં પક્ષની નોંધણી રદ કરવા માટે અરજી કર્યા બાદ મનસેએ ચેતવણી ઉચ્ચારી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ મંગળવારે સુપ્રીમ કોર્ટમાં એક વ્યક્તિ દ્વારા પાર્ટીની નોંધણી રદ કરવાની માગણીનો કડક વિરોધ કર્યો અને કહ્યું હતું કે રાજ્યમાં ઉત્તર ભારતીયોને રહેવાની મંજૂરી આપવી કે નહીં તે અંગે વિચારણા કરવી પડશે.પક્ષના પ્રવક્તા અને મુંબઈ…
- નેશનલ
પશ્ચિમ બંગાળમા વકફ કાયદાનો વિરોધ હિંસક બન્યો, અનેક ગાડીઓમા આગ ચાંપી, પોલીસે લાઠીચાર્જ કર્યો
નવી દિલ્હી : દેશના અનેક રાજયમાં થઇ રહેલા વકફ કાયદાનો વિરોધ થઈ રહ્યો છે. જેમાં પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં નવા વક્ફ કાયદા સામેનો વિરોધ હિંસક બન્યો છે. આ વિરોધ દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. પ્રદર્શનકારીઓએ રસ્તો બ્લોક કરી…
- IPL 2025
એમઆઇના પરાજય પહેલાં કૅપ્ટન હાર્દિકે મેળવી આ વિરલ સિદ્ધિ…
મુંબઈઃ સોમવારે વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સ (MI)ની ટીમ રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB) સામે રોમાંચક મુકાબલામાં વિજયથી વંચિત રહી, પણ એ જ મૅચમાં કૅપ્ટન હાર્દિક પંડ્યા (Hardik Pandya)એ મહત્ત્વની સિદ્ધિ મેળવી હતી. તેણે ટી-20 ક્રિકેટમાં 200મી (200 wickets) વિકેટ લીધી હતી.હાર્દિકે…
- મહારાષ્ટ્ર
ઉદ્ધવ ઠાકરેએ કોંકણમાં ખોવાયેલો મતદાર આધાર પાછો મેળવવાનું વચન આપ્યું, કહ્યું કે તેમના નેતૃત્વ હેઠળનો પક્ષ ખરી શિવસેના
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેમનો પક્ષ મહારાષ્ટ્રના દરિયાકાંઠાના કોંકણ ક્ષેત્રમાં ખોવાયેલો જનાધાર પાછો મેળવશે, જ્યાં ગયા વર્ષે લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓમાં તેમને પરાજયનો સામનો કરવો પડ્યો હતો.નાયબ મુખ્ય પ્રધાન એકનાથ…