- આપણું ગુજરાત
ગુજરાતમા પલટાશે હવામાન, અમદાવાદ, સુરત, ભાવનગર સહિતના જિલ્લામાં માવઠાની આગાહી
અમદાવાદઃ ગુજરાતમા વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. રાજ્યમાં અચાનક બદલાયેલા વાતાવરણને પગલે હવામાન વિભાગ દ્વારા રવિવાર સવાર સુધીમાં અમદાવાદ, આણંદ, સુરત, અમરેલી અને ભાવનગર સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરી હતી. તેમજ 15થી 17 એપ્રિલ દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને…
- ઇન્ટરનેશનલ
ડોનાલ્ડ ટ્રમ્પની નવી જાહેરાત, સ્માર્ટફોન, કમ્પ્યુટર અને ઇલેક્ટ્રોનિક સામાનને નવા ટેરિફમાંથી મુક્તિ
નવી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડના ટ્રમ્પના ટેરિફ વોરથી સમગ્ર દુનિયામા હલચલ મચી છે. જોકે, ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ચીન સિવાયના અન્ય દેશોને નવો ટેરિફ લાગુ કરવા 90 દિવસની રાહત આપી છે. ત્યારે હવે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અન્ય એક મોટી જાહેરાત…
- આપણું ગુજરાત
અમદાવાદમાં 3 હેલ્થ ઇન્શ્યોરન્સ કંપનીની 1200 હોસ્પિટલે કેશલેસ સુવિધા બંધ કરી, વીમા ધારકો થશે પરેશાન
અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ એસોસિએશન (એએચએનએ) દ્વારા 3 હેલ્થ ઈન્શ્યોરન્સ કંપનીની કેશલેસ સુવિધા બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. એસોસિએશનના આ નિર્ણય બાદ શહેરની 1200 જેટલી હોસ્પિટલ કેશલેસ સારવાર કરશે નહીં. જેમાં હવે આ ત્રણેય કંપનીના ગ્રાહકોને રી-ઈમ્બરસમેન્ટ…
- IPL 2025
ટૉપ-ઑર્ડરની હરીફાઈમાં ગુજરાત ન ફાવ્યું, લખનઊની સતત ત્રીજી જીત
લખનઊઃ લખનઊ સુપર જાયન્ટ્સ (LSG)એ આજે અહીં આઈપીએલ (IPL-2025)માં ગુજરાત ટાઇટન્સ (GT) સામે રસાકસીમાં પરિણમેલી મૅચમાં અને ખાસ કરીને ટૉપ-ઑર્ડરના બૅટ્સમેનો વચ્ચેની હરીફાઈમાં ફક્ત ત્રણ બૉલ બાકી રાખીને છ વિકેટના માર્જિનથી વિજય મેળવ્યો હતો. લખનઊએ 181 રનનો લક્ષ્યાંક મળ્યા બાદ…
- મહારાષ્ટ્ર
ચંદ્રપુર ઈન્વેસ્ટમેન્ટ સમિટમાં 17,432 કરોડ રૂપિયાના સમજૂતીના કરાર
ચંદ્રપુર: મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં ડિસ્ટ્રિક્ટ ઈન્વેસ્ટમેન્ટ સમિટમાં 17,432 કરોડ રૂપિયાના સમજૂતીના કરાર (એમઓયુ) કરવામાં આવ્યા હતા, એવી માહિતી એક અધિકારીએ આપી હતી.નાગપુર ડિવિઝન જેનો ચંદ્રપુર એક ભાગ છે, તેને આપવામાં આવેલા 14,000 કરોડ રૂપિયાના લક્ષ્યાંક કરતાં આ આંકડો વધારે છે. એટલું…
- મહારાષ્ટ્ર
એકનાથ શિંદેએ અજિત પવારની ફરિયાદ કરી અમિત શાહને નાણાં ખાતું ફાઇલ ક્લિયર કરવામાં સતત વિલંબ કરે છે એવી રાવ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શુક્રવારે રાત્રે મહારાષ્ટ્રની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે ચર્ચા કરી હતી અને શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેનાના પ્રધાનો દ્વારા મોકલવામાં આવેલી ફાઇલોને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના નેતૃત્વ હેઠળના…
- આપણું ગુજરાત
ગુજરાતમા કમલમમા ભાજપની મહત્વની બેઠક યોજાઈ, રાજકીય નવાજૂનીના એંધાણ
અમદાવાદઃ ગાંધીનગર સ્થિત ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે એક મહત્ત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં કેન્દ્રીય જળશક્તિ પ્રધાન સી.આર. પાટીલ તથા અનુસૂચિત જાતિ મોરચાના લાલસિંહ આર્યાના નેતૃત્વ હેઠળ મહત્વની બેઠક મળી હતી. તેમની સાથે સાથે તમામ ધારાસભ્યો, સાંસદો સહિત કેટલાક…
- મહારાષ્ટ્ર
શક્તિપીઠ એક્સપ્રેસ-વે ખેડૂતોના ભોગે થોડા લોકોને મદદ કરવા માટે: રાજુ શેટ્ટી
જાલના: સ્વાભિમાની શેતકરી સંગઠનના પ્રમુખ રાજુ શેટ્ટીએ શનિવારે પ્રસ્તાવિત શક્તિપીઠ એક્સપ્રેસ-વેનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે સ્વાર્થી લોકો દ્વારા આ પ્રોજેક્ટ ચલાવવામાં આવે છે.86,300 કરોડ રૂપિયાનો નાગપુર-ગોવા શક્તિપીઠ એક્સપ્રેસ-વે 810 કિલોમીટર લાંબો છે અને મહારાષ્ટ્રના 12 જિલ્લાઓમાંથી પસાર…
- આમચી મુંબઈ
પશ્ચિમ બંગાળમાં હત્યા-લૂંટના કેસનો ફરાર આરોપી બાંદ્રાથી ઝડપાયો
મુંબઈ: પશ્ચિમ બંગાળમાં સ્થાનિક બૂકીની હત્યા અને લૂંટના કેસમાં ફરાર આરોપીને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે બાંદ્રાના ખેરવાડી વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. આરોપીની ઓળખ રબીઉલ મિયાં ઉર્ફે બાબુ (34) તરીકે થઇ હતી, જેણે ગુનો આચર્યા બાદ લોનાવલામાં બે મહિના ક્ધસ્ટ્રકશન સાઇટ પર…