- વડોદરા

માત્ર બે પાણીપુરી ઓછી આપતાં મહિલાએ હાઈવે પર ધમાલ મચાવી, પોલીસને બોલાવવી પડી…
વડોદરા: શહેરની એક ઘટના વિશે જાણીને તમે ચોંકી ઊઠશો. વડોદરા શહેરના સુરસાગર નજીક પાણીપુરી ખાવા માટે આવેલી એક મહિલાને પાણીપુરી વાળાએ બે પાણીપુરી ઓછી આપતા મહિલા રોડ વચ્ચે જ બેસી ગઈ હતી. આ જોઈને રસ્તા પરથી પસાર થનાર લોકો પણ…
- સુરત

માત્ર ₹50 માટે મિત્રો બન્યા હત્યારા! સુરતમાં જન્મદિવસની પાર્ટી લોહીયાળ બની…
સુરત: આજકાલ માનવ જિંદગીનું જાણે કોઈ મૂલ્ય ન હોય તેમ હત્યાના બનાવો બની રહ્યા છે. સુરતમાં જન્મદિવસની ઉજવણી માટે થયેલા ખર્ચના માત્ર 50 રૂપિયા માટે મિત્રોએ બીજા મિત્રની હત્યા કરી લીધી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. બર્થડેની ઉજવણીમાં ભાગે આવતા…
- નેશનલ

સસરાની હત્યા બાદ સૌથી વધુ રડનારી વહુ જ નીકળી હત્યારી! શંકા જતાં થયો ચોંકાવનારો ખુલાસો
ચંદીગઢ: આજકાલ સંબધોનું મહત્વ માત્ર સ્વાર્થ પૂરતું જ રહેવા પામ્યું હોય તેવી સ્થિતિ બની ગઈ છે. આ વાતને ટેકો આપી શકે તેવા અનેક દાખલાઓ આપણી સામે છે. ક્યાંક પત્ની જ પતિની હત્યા કરી રહી છે, ક્યાંક માવતર જ સંતાન માટે…
- નેશનલ

પહેલા ટેરિફ બોમ્બ, હવે ચાબહાર બંદર પર અમેરિકાની કાતર: શું ભારતને મોટો ફટકો?
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એક પછી એક નવા નિર્ણય લઈને સતત ચર્ચામાં છે. સૌથી પહેલા ગેરકાયદે વસતા લોકો સામે કાર્યવાહી, ટેરિફની ધમકીઓ બાદ હવે અમેરિકા દ્વારા ચાબહાર બંદર માટે 2018માં આપવામાં આવેલી છૂટ રદ કરી દેવામાં આવી છે, જેની ભારત…
- ભરુચ

અંકલેશ્વરમાં કોલેજમાં જાતિવાદી હુમલો: ફોર્ચ્યુનર પરનું બોર્ડ હટાવવા માટે વિદ્યાર્થીને માર મરાયો, 19 લોકો સામે ફરિયાદ દાખલ
અંકલેશ્વર: ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક આવેલી એક કોલેજમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઇ હોવાની ઘટના સામે આવી હતી. જેમાં કારમાં જાતિવાદી લખાણ હટાવવા જેવી બાબતે વિદ્યાર્થી અને તેના મિત્રોને માર મારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે તેમ જ વિદ્યાર્થીને જાતિ વિરુદ્ધના…
- નેશનલ

હવે રાહુલ ગાંધીને ચૂંટણી પંચે આપ્યો જવાબઃ આરોપો પાયાવિહોણા અને તદ્દન જુઠ્ઠા
નવી દિલ્હી: કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર ચૂંટણી પંચ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. આજે દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા તેમણે આરોપ લગાવ્યો હતો કે કર્ણાટકમાં કોંગ્રેસ પાર્ટીના સમર્થક મતદારોના નામ મતદાર યાદીમાંથી હટાવવાની…
- નેશનલ

ઈન્દોરમાં આ વખતે રાવણ નહીં, શૂર્પણખાનું દહન! પતિની હત્યા કરનાર મહિલાઓને રાવણના પૂતળામાં સ્થાન
ઈન્દોર: નવરાત્રી બાદ દશમીના દિવસે દશેરાના તહેવારની ઉજવણી કરવામાં આવે છે, અને આ પર્વ ભગવાન શ્રીરામના વનવાસકાળ દરમિયાન લંકાનરેશ રાવણ યુદ્ધ સાથે જોડાયેલુ છે. રામાયણમાં જેનો ઉલ્લેખ યુદ્ધ કાંડમાં કરવામાં આવ્યો છે. દશેરાના દિવસે રાવણ વધની યાદમાં રાવણના પૂતળાનું દહન…
- અમદાવાદ

અમદાવાદમાં પોલીસકર્મીએ કારથી રિક્ષાને ઉડાવી, અકસ્માત બાદ દારૂની બોટલ પણ મળી, જુઓ VIDEO
અમદાવાદ: શહેરના વિશાલા સર્કલ નજીક સિટીગેટ બિલ્ડીંગની સામે એક કારચાલકે પૂરઝડપે આવતા એક રીક્ષાચાલકને ટક્કર મારી હતી. જેમાં રીક્ષા ચાલક ઘાયલ થયો હતો અને તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જો કે આ દરમિયાન સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા…
- નેશનલ

ટ્યુશન ગયેલી વિદ્યાર્થીનીની 20 દિવસ પછી ટુકડામાં લાશ મળી, શિક્ષકે જ વિદ્યાર્થિનીની હત્યા કરી
કોલકાતા: પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં ચોંકાવનારી ઘટના સામે આવી હતી. અહીંના રામપુરહાટ વિસ્તારમાં એક શાળાની વિદ્યાર્થિની છેલ્લા 20 દિવસથી ગુમ હતી, જેની સડેલી લાશ ટુકડાઓમાં મળી આવ્યા હતા. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભય અને શોકની લાગણી ફેલાવી દીધી છે. મળતી…
- નેશનલ

રાહુલ ગાંધીના ‘વોટ ચોરી’ના આક્ષેપો વચ્ચે કર્ણાટકમાં કોંગ્રેસના MLA સામે ‘વોટ ચોરી’નો કેસ: હાઇકોર્ટે જીત રદ કરી
બેંગલુરુ: કોંગ્રેસના સાંસદ અને લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સતત ભારતીય જનતા પાર્ટી અને ચૂંટણી પાંચ પણ ‘વોટ ચોરી’ના આક્ષેપ કરી રહ્યા છે. આ દરમિયાન જ કોંગ્રેસ શાસિત રાજ્યમાંથી જ આવો એક મામલો પ્રકાશમાં આવ્યો છે. કર્ણાટક હાઇકોર્ટે મંગળવારે…









