- મનોરંજન

સિરિયલના સેટ પર Z+ સુરક્ષા? રમુજી ઘટના સાથે પૂર્વ કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ કહી આ વાત….
મુંબઈ: અભિનેત્રીમાંથી રાજનેતા બનેલાં અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ તાજેતરમાં એકતા કપૂરની લોકપ્રિય સિરિયલ ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી 2’ (Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2) ના સેટ પર પોતાની હાજરી દરમિયાન Z+ સુરક્ષા સાથે શૂટિંગ કરવાની…
- અમરેલી

અમરેલીમાં વધુ એક સિંહણનું શંકાસ્પદ મૃત્યુ: વન વિભાગે ‘શિકાર’ની કલમ હેઠળ ગુનો નોંધ્યો
અમરેલી: તાજેતરમાં જ ગીરમાં સિંહના થઈ રહેલા મોતનો મામલો વિધાનસભામાં પણ ગુંજ્યો હતો, ત્યારે અમરેલી જિલ્લાના લીલીયા રેન્જમાં બે દિવસ પહેલા મળી આવેલી એક સિંહણની લાશના શંકાસ્પદ મૃત્યુના સંબંધમાં વન વિભાગે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. વન વિભાગના…
- અમદાવાદ

દિવાળીની ભીડમાં મુસાફરોને મોટી રાહત: અમદાવાદથી સૌરાષ્ટ્ર જતી આ ટ્રેનમાં વધુ એક-એક જનરલ કોચ મળશે
અમદાવાદ: હાલ દિવાળીના તહેવાર પર ટ્રેન, બસ સહિત તમામ જગ્યાએ મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. ત્યારે મુસાફરોની વધતી જતી ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ એક મહત્વનો નિર્ણય લીધો છે. ભાવનગર રેલવે મંડળની ત્રણ જોડી પેસેન્જર ટ્રેનોમાં કાયમી ધોરણે…
- ઇન્ટરનેશનલ

તાલિબાની સેનાએ પાકિસ્તાનની અનેક ચોકીઓ પર કબજો કર્યો; ૧૨ સૈનિકોના મોતનો દાવો!
ઇસ્લામાબાદ/કાબુલ: અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે તણાવ ફરી એકવાર જોખમી સ્તરે પહોંચી ગયો છે. અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે તાલિબાનના નેતૃત્વ હેઠળની અફઘાન સેનાએ ડુરંડ લાઇન પર આવેલા કુનાર અને હેલમંદ પ્રાંતોમાં પાકિસ્તાનની અનેક સૈન્ય ચોકીઓ પર કબજો કરી…
- અમદાવાદ

ભુજ, અમદાવાદ, સુરત ૩૪° સે. પર: વહેલી સવારની ઠંડી છતાં ‘ઓક્ટોબર હીટ’નો અહેસાસ
અમદાવાદ: ગુજરાતમાંથી ચોમાસાની વિદાય બાદના હાલના નવા દિવસોમાં હવામાનમાં વહેલી સવાર ઠંડીનો ચમકારો દેખા દઈ રહ્યો છે. પરંતુ સમગ્ર દિવસ દરમિયાન ઓકટોબર હીટ અકળાવી રહી છે. દિવસ દરમિયાન તાપમાનનો પારો 34° સેલ્સિયસ સુધી પહોંચી જાય છે, તો રાત્રિના સમયે તાપમાનમાં…
- નેશનલ

મધ્ય પ્રદેશમાં IAS ઓફિસરે 51 કરોડનો દંડ માત્ર 4 હજાર કરી નાખ્યો!
હરદા: મધ્ય પ્રદેશના હરદા જિલ્લાનો ગેરકાયદે ખનન કેસ અત્યારે ચર્ચાનું કેન્દ્ર બનેલો છે. અહીં એક રોડ બનાવતી કંપનીને રૂપિયા 51.67 કરોડના દંડની નોટિસ ફટકારવામાં આવી હતી. પરંતુ ચર્ચાનો મુદ્દો એ છે કે, આ રકમને માત્ર 4 હજાર રૂપિયા કરી દેવામાં…
- ઇન્ટરનેશનલ

પાકિસ્તાનમાં હિન્દુ સગીરાનું અપહરણ કરાયું, બળાત્કાર-બળજબરીથી ધર્માંતરણ બાદ આધેડ સાથે કરાયા નિકાહ!
સિંધની કોર્ટમાં હિન્દુ દીકરીની ભાવુક અપીલ ‘મને મારા પરિવાર પાસે જવા દો’ ઇસ્લામાબાદ: પાડોશી દેશ પાકિસ્તાનમાં લઘુમતીઓના થતાં અત્યાચાર અને શોષણનો વિષય ખૂબ જ ગંભીર છે. ત્યારે પાકિસ્તાનના સિંધ પ્રાંતમાંથી આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં 15 વર્ષીય…
- નેશનલ

“વેનેઝુએલામાં મચાડો, તેમ ભારતમાં રાહુલ”: નોબેલ વિજેતાની તુલના કરી કોંગ્રેસે સરકાર પર સાધ્યું નિશાન
નવી દિલ્હી: વેનેઝુએલાના વિપક્ષી નેતા મારિયા કોરીના મચાડોને આ વર્ષનો નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યા બાદ ભારતીય રાજકારણમાં આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે. કોંગ્રેસના પ્રવક્તા સુરેન્દ્ર રાજપૂતે મચાડોની તુલના કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સાથે કરી છે. રાજપૂતે…
- સુરત

પૈસા માટે લોહીના સંબંધો લજવાયા! મામાએ ભાણેજની હત્યા કરી લાશના ૬ ટુકડા કરી ખાડીમાં ફેંકી દીધા
સુરત: આજકાલ માનવીય સંબંધોની સરખામણીએ પૈસા વધારે મહત્વના બની રહ્યા હોય તેવા અનેક ગુનાહિત કૃત્યો પ્રકાશમાં આવતા રહે છે. તાજેતરમાં જ સુરતમાંથી એક બનાવ સામે આવ્યો છે, જેણે સામાજિક સબંધોને લજવ્યા છે. સુરતના ઉધના વિસ્તારમાં ધંધાકીય લેવડ દેવડના વિવાદમાં મામાએ…
- દ્વારકા

સોમનાથ બાદ હવે દ્વારકાધીશના શરણે રાષ્ટ્રપતિ: સુખ-શાંતિ માટે કરી પ્રાર્થના,
દ્વારકા: ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના ત્રણ દિવસીય ગુજરાતના પ્રવાસ પર છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ, ગીર નેશનલ પાર્ક બાદ હવે તેઓ પવિત્ર યાત્રાધામ દ્વારકા પહોંચ્યા છે. રાષ્ટ્રપતિના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસનો આજે અંતિમ દિવસ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ તેમના ગુજરાતના ત્રિદિવસીય…









