-  ભુજ કચ્છમાંથી ચાઈનીઝ રમકડાં-નકલી કોસ્મેટિક્સની દાણચારીનો પર્દાફાશઃ 160 મેટ્રિક ટન સામાન જપ્તભુજ: સબ-સ્ટાન્ડર્ડ ચાઈનીઝ રમકડાંની દાણચોરી પર મોટી કાર્યવાહી કરતા ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સએ ગેરકાયદે આયાતી ચાઈનીઝ રમકડાં, નકલી કોસ્મેટિક્સ અને બિન-બ્રાન્ડેડ જૂતાનો લગભગ 160 મેટ્રિક ટનનો જથ્થો જપ્ત કર્યો હતો. આ ઓપરેશન ડીઆરઆઈના મુંબઈ ઝોનલ યુનિટ દ્વારા હાથ ધરવામાં આવ્યું… 
-  અમદાવાદ ગુજરાતમાં 66 લાખ હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર પૂર્ણ: મગફળીનું રેકોર્ડબ્રેક વાવેતર!અમદાવાદ: ગુજરાતમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 63 ટકા નોંધાયો છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત સહિત ગુજરાતભરમાં વાવણીલાયક વરસાદ થતા ખરીફ પાકોનું સારું વાવેતર જોવા મળ્યું છે. કૃષિ પ્રધાન રાઘવજી પટેલે રાજ્યમાં ખરીફ વાવેતરની વિગતો આપી હતી. ૬૬… 
-  નેશનલ ભાજપમાં ગુજરાત સહિત 4 રાજ્યોના નવા અધ્યક્ષોની ટૂંક સમયમાં જાહેરાત! રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીનો માર્ગ મોકળોનવી દિલ્હી: છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીના ચાર રાજ્યના પ્રદેશ અધ્યક્ષ મુદ્દે કોકડું ગૂંચવાયેલું હતું. પરંતુ હવે આ બાબતે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સુત્રોએ જણાવ્યું હતું કે પાર્ટી ટુંક સમયમાં જ ગુજરાત, ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને ત્રીપુરામાં… 
-  વડોદરા ‘હર હર મહાદેવ’ના નાદથી ગુંજતું વડોદરાનું કાશી વિશ્વનાથ મંદિર: શ્રદ્ધા, સંત અને રાજશાહીનો અનોખો સંગમ!વડોદરા: શ્રાવણ માસના પવિત્ર તહેવારમાં જ્યારે વાતાવરણ આખું ‘હર હર મહાદેવ’ના નાદથી ગુંજતું હોય, ત્યારે વડોદરાના મધ્યમાં વસેલું કાશી વિશ્વનાથ મંદિર વડોદરાવાસીઓના ભક્તિભાવથી ઝળહળી રહ્યું છે. અહીં ન માત્ર ભક્તો શિવની ભક્તિમાં લીન થાય છે, પણ અહીંનો ઈતિહાસ પણ એટલો… 
-  સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં સૌરાષ્ટ્ર શાખા નહેર પરના વધુ 3 પુલ કરાયા બંધ, વૈકલ્પિક રસ્તા જાહેર!સુરેન્દ્રનગર: ગંભીરા બ્રીજ દુર્ઘટના બાદ રાજ્યના અનેક બ્રીજની ચકાસણી કરવામાં આવી હતી અને આ દરમિયાન રાજ્યના અનેક પુલ પર વાહન વ્યવહાર પ્રતિબંધ કરવામાં આવ્યો છે. આ દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લામાં સૌરાષ્ટ્ર શાખા નહેર વિભાગ હસ્તકના સૌરાષ્ટ્ર શાખા નહેર પર આવેલા જુદા-જુદા… 
-  અમદાવાદ ગુજરાતના ખેડૂતોને વધુ એક ઝટકો: IFFCO એ 6 મહિનામાં બીજી વખત ખાતરના ભાવમાં વધારો ઝીંક્યો!અમદાવાદઃ રાજ્યના ખેડૂતોને કૃષિ પાકના પોષણક્ષમ ભાવની સામે પડતર ખર્ચ વધી રહ્યો છે. ત્યારે દેશની સહકારી સંસ્થા ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કો-ઓપરેટીવ લિમિટેડ એટલે કે ઈફ્કોએ ખેડૂતોને મોટો ઝટકો આપ્યો છે, ઈક્ફોએ 6 મહિનામાં બીજી વખત ખાતરના ભાવમાં તોતિંગ ભાવ વધારો… 
-  નેશનલ POK કેમ પાછું ના લીધું? PM મોદીનો કોંગ્રેસને રોકડો જવાબ, તક કોણે આપી?નવી દિલ્હી: સંસદના ચોમાસુ સત્રમાં ઓપરેશન સિંદૂર (Operation Sindoor) પર વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. આજે આ મામલે 16 કલાક જેટલી લાંબી ચર્ચા કરી હતી. ગઈકાલ રાત્રે ૨ વાગ્યા સુધી ચર્ચા ચાલી હતી. આ દરમિયાન સત્તા પક્ષ અને વિપક્ષ બન્ને… 
-  ટોપ ન્યૂઝ “પાકિસ્તાને યુદ્ધ રોકવા અપીલ કરી, પરમાણુ ધમકી નહીં ચાલે!” લોકસભામાં PM મોદીનું સંબોધનનવી દિલ્હી: સંસદના ચોમાસુ સત્રમાં ઓપરેશન સિંદૂર (Operation Sindoor) પર વિશેષ ચર્ચા થઇ રહી છે. આજે આ મામલે 16 કલાક જેટલી લાંબી ચર્ચા ચાલી હતી, ગઈકાલ રાત્રે ૨ વાગ્યા સુધી ચર્ચા ચાલી હતી. આ દરમિયાન સત્તા પક્ષ અને વિપક્ષ બન્ને… 
 
  
 








