- અમદાવાદ

Gujarat ના આ જિલ્લામાં આજે પણ વરસાદની આગાહી, જાણો કયા પડશે વરસાદ?
અમદાવાદ: ગુજરાતમાં (Gujarat) એકતરફ નવરાત્રીની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે બીજી બાજુ મેઘરાજાએ (Rain) પણ પધરામણી કરી છે. જેના કારણે ખેલૈયાઓની મજા બગડે તેવા સંકેતો દેખાઈ રહ્યા છે. ગઇકાલે વહેલી સવારથી જ અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં વરસાદ શરૂ થયો…
- રાજકોટ

RMCની જનરલ બોર્ડની બેઠકમાં હોબાળો! ભાજપના કોર્પોરેટરે કહ્યું, “બાંધકામ હટી જાય છે, બે ઝૂંપડા નહિ હટાવી શકતા”
રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠકમાં હોબાળો મચી ગયો હતો. કોંગ્રેસના કોર્પોરેટરો વશરામ સાગઠીયા, કોમલ ભારાઈ અને મકબુલ દાઉદાણીએ ખરાબ રોડ અને મહિલાઓના સતત થતા અપમાન સહિતના મુદ્દે જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. આ બેઠક દરમિયાન ભાજપના જ કોર્પોરેટરે ટાઉન પ્લાનિંગ…
- ગાંધીનગર

નવરાત્રિ પહેલા ચેતજો! ગાંધીનગરમાં નર્મદા કેનાલ પાસે લૂંટના ઇરાદે હુમલો, યુવકનું મોત, યુવતી ગંભીર
ગાંધીનગર: નવરાત્રીને આડે હવે બસ ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે મોડી રાત સુધી શહેરના બહારના અને સૂમસામ વિસ્તારમાં ફરતા યુવાનો માટે એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ગાંધીનગરનો એક યુવાન તેની મહિલા મિત્ર સાથે નર્મદા કેનાલના સર્વિસ રોડ…
- પાટણ

પાટણમાં વિદ્યાર્થીઓએ સાથે ભણતી 13 વર્ષની છોકરીને સિગારેટના ડામ આપ્યા, બ્લેડથી હાથ પર કાપા પાડ્યા
પાટણ: ગુજરાતમાં તાજેતરમાં શાળામાં હિંસાની ઘટનાઓએ વાલીઓમાં ચિંતા જગાવી છે. અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ અને સુરતની શાળાઓમાં થયેલી હિંસાની ઘટનાઓ બાદ હવે પાટણમાંથી આવી જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેણે વાલીઓ અને સમગ્ર સમાજમાં ભયનો માહોલ ફેલાવી દીધો…
- ઇન્ટરનેશનલ

ટ્રમ્પનો ભારતને વધુ એક ફટકો, H1 B વિઝા માટે હવે વાર્ષિક 90 લાખની અધધધ ફી
વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો કાર્યકાળ સતત આકરા નિર્ણયોનો રહ્યો છે. ત્યારે શુક્રવારે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો, જેના અનુસાર હવે H-1B વિઝા માટે અરજી કરનારને $1,00,000 એટલે કે લગભગ ₹90 લાખની ફી ચૂકવવી પડશે. આ નિર્ણયનો…









