- રાજકોટ

રાજકોટમાં ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડે યુવતીની સગાઈ તોડાવી, જાનથી મારી નાખવાની ધમકી આપી
રાજકોટ: શહેરમાં એક ચોંકાવાનરો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં એક યુવતીના ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડે તેની સગાઈ તોડાવી નાખી, હેરાન કરવા તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવા અંગેની ફરિયાદ પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. મળતી વિગતો અનુસાર, રાજકોટના પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશનમાં…
- અમદાવાદ

મુસાફરો માટે ખુશખબર: ગાંધીધામ-સિયાલદહ વચ્ચે દોડતી સ્પેશિયલ ટ્રેનનો સમય લંબાવાયો
અમદાવાદ: તહેવાર ટાણે પશ્ચિમ રેલવે દ્વારા ગાંધીધામ અને સિયાલદહ તેમજ ભાવનગર-દિલ્હી વચ્ચે પૂજા સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રેલવે દ્વારા સાપ્તાહિક સ્પેશિયલ ગાંધીધામ–સિયાલદહ ટ્રેન નંબર 09437 ) દોડાવવાની જાહેરાત કરવામાં આવી હતી. આ ટ્રેન 17.09.2025 થી 08.10.2025 સુધી…
- રાજકોટ

આ કારણે દોઢ વર્ષથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની નવી લાઇબ્રેરીનું લોકાર્પણ અટક્યું
રાજકોટ: ગુજરાત સરકાર દ્વારા રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ૨૪ કલાક કલાક ખુલ્લી રહેનારી આધુનિક લાઇબ્રેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે. સાત કરોડના ખર્ચે નિર્માણ પામેલી આધુનિક લાઇબ્રેરીનું લોકાર્પણ અટકી પડ્યું છે, આ લોકાર્પણ અટકી પડવાનું કારણ છે કે ફાયર એનઓસીનો અભાવ.…
- નેશનલ

‘ડોનાલ્ડ ટ્રમ્પના ડરથી’ મહેસાણાનો યુવક નકલી પાસપોર્ટ પરત ફરતા દિલ્હી એરપોર્ટ પર ઝડપાયો
અમદાવાદ: અમેરિકાના મોહને સંતોષવા ગેરકાયદે ડંકી રૂટનો સહારો લઈને અમેરિકા પહોંચેલા બાદ અમેરિકાએ આકરી કાર્યવાહી કરી હતી અને દેશનિકાલ કરવામાં આવ્યો હતો. જો કે તાજેતરમાં એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો કે જેમાં મહેસાણાના જગુદણ ગામના એક 40 વર્ષીય યુવકે અમેરિકામાં…
- આપણું ગુજરાત

બેજવાબદાર ‘સરકારી બાબુઓ’ પર સરકારની લાલ આંખઃ પરિપત્ર જાહેર કરીને કડક ગાઈડલાઈન આપી
ગાંધીનગરઃ રાજ્ય સરકારે પોતાની ફરજ પ્રત્યે બેજવાબદાર રહેતા સરકારી અધિકારીઓ સામે લાલ આંખ કરી છે અને મહેસૂલ વિભાગના અધિકારોઓને ચૂંટાયેલા સભ્યોથી લઈને સામાન્ય માણસોના ફોન ન ઉપાડવાની બાબતે આકરું વલણ અપનાવ્યું છે. રાજ્ય સરકારે એક પરિપત્ર જાહેર કરીને કડક ગાઈડલાઈન…
- રાજકોટ

પોતાને ભગવાન વિષ્ણુનો કલ્કિ અવતાર ગણાવતા રાજકોટના રમેશચંદ્ર ફેફરે આપઘાત કર્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)રાજકોટ: શહેરના રહેવાસી અને પોતાની જાતને ભગવાન શ્રીવિષ્ણુના દસમા અવતાર કલ્કિ ગણાવતા તેમ જ આ પૂર્વે અનેકવાર વિવાદોનું કેન્દ્ર બનેલા રમેશચંદ્ર ફેફરે આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું હતું. પાણી પુરવઠા બોર્ડના નિવૃત્ત ઈજનેર રમેશચંદ્ર ફેફરે પોતાના જ…
- ગાંધીનગર

ગાંધીનગરમાં અંબાપુર ગામમાં યુવકની ઘાતકી હત્યા: આરોપી ઝડપાયો
ગાંધીનગર: શહેર નજીકના અંબાપુર ગામ એક યુવાન તેની મહિલા મિત્ર સાથે નર્મદા કેનાલના સર્વિસ રોડ પર બેઠો હતો તે દરમિયાન અજાણ્યા શખસે આવી લૂંટનો પ્રયાસ કર્યો હતો, જો કે બંને મિત્રોએ પ્રતિકાર કરતાં યુવક પર છરીના ઘા ઝીંકીને તેની હત્યા…
- વડોદરા

વડોદરાના વાઘોડિયામાં સ્કૂલ વાન ઊંધી વળતા 14 વિદ્યાર્થી ઘવાયા
વડોદરાઃ વડોદરામાં વિદ્યાર્થીઓને લઈ જતી એક સ્કૂલ વાન પલટી ખાઈ જતાં આશરે 14 વિદ્યાર્થીને ઈજા પહોંચી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. જોકે આ અકસ્માતમાં વાહનચાલકની બેદરકારી દાખવી હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ જણાયું છે. જોકે, સદનસીબે કોઈ મોટી જાનહાનિ નહીં સર્જાતાં વાલીઓએ…
- સુરત

સુરતના ગૌરવમાં વધારોઃ પલસાણા ગ્રામ પંચાયતને રાષ્ટ્રીય ઇ-ગવર્નન્સ એવોર્ડ મળ્યો
સુરત: આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે ખાતે તા.૨૨-૨૩ સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલી ૨૮મી રાષ્ટ્રીય ઈ-ગવર્નન્સ કોન્ફરન્સમાં સુરત જિલ્લાના પલસાણા ગ્રામ પંચાયતને કેન્દ્રીય પ્રધાન ડો. જીતેન્દ્ર સિંહના હસ્તે રાષ્ટ્રીય ઈ-ગવર્નન્સ જ્યુરી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ડિજિટલ ગવર્નન્સને પ્રોત્સાહન, નાગરિકોને ગુણવત્તાયુક્ત સેવાઓ પ્રદાન…









