- અમદાવાદ

બેવડી ઋતુ: ઠંડી-ગરમી વચ્ચે અકળામણ! પણ આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદના સંકેત!
અમદાવાદ: ગુજરાતમાં દિવાળીના તહેવારો નજીક આવી રહ્યાં છે તેવા સમયમાં પણ મેઘરાજા જવાનું નામ નથી લઈ રહ્યા. જો કે આ દરમિયાન રાજ્યમાં ઘણા સ્થળોએ શિયાળાની અસર પણ જોવા મળી રહી છે. પાછા ફરતા મોસમી પવનોની આ બેવડી ઋતુની સ્થિતિ અકળાવનારી…
- અમદાવાદ

પાટીલના ટોણા પર ઈસુદાન ગઢવીનો પલટવાર: ભાજપને 2 સીટ લાવવામાં 27 વર્ષ લાગ્યા હતા, પંજાબ-કેરળમાં તમારી શું હાલત થઈ?’
અમદાવાદ: કમલમ ખાતે આજે જગદીશ પંચાલે પ્રદેશ ભાજપ પ્રમુખનો કાર્યભાર સંભાળ્યો હતો. સીએમ ભૂપેન્દ્ર પટેલ, સી.આર.પાટીલ, ભૂપેન્દ્ર યાદવ સહિત આગેવાનો હાજર રહ્યા. ભૂપેન્દ્ર યાદવના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતુ. આ દરમિયાન પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે વાત સંબોધન…
- આપણું ગુજરાત

ગોપાલ ઇટાલિયાનો લેટર બોમ્બ: કાયદો વ્યવસ્થાની નિષ્ફળતા બદલ ગૃહમંત્રીને ‘પદભ્રષ્ટ’ કરવા રાજ્યપાલને પત્ર લખ્યો…
અમદાવાદ: ગુજરાતના રાજકારણમાં સૌથી વધુ ચર્ચાનું કેન્દ્ર રહેતા આમ આદમી પાર્ટીના નેતા અને જૂનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભા બેઠકના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ફરી એકવખત ચર્ચામાં આવ્યા છે. આ વખતે તેમણે ગુજરાતના રાજ્યપાલને પત્ર લખ્યો છે, જેમાં તેમણે ગુજરાતમાં કથળી રહેલી કાયદો…
- નેશનલ

સતત ચર્ચામાં રહેતા PoKમાં શું છે હિન્દુ વસ્તીનું ગણિત? 45 લાખની વસ્તીમાંથી હિન્દુઓ……
નવી દિલ્હી: ભારતમાં જે મુદ્દો સૌથી વધુ ચર્ચાનું કેન્દ્ર રહે છે તે છે પીઓકે એટલે પાકિસ્તાનના ગેરકાયદે કબજા હેઠળનું કાશ્મીર. આ મુદ્દો આઝાદીના સમયથી જ ચર્ચાના કેન્દ્રમાં છે. જો કે હવે પીઓકેમાં પાકિસ્તાન સરકાર સામે પ્રદર્શન થઈ રહ્યું છે અને…
- નેશનલ

રામલીલામાં ભાજપના નેતાની ‘દબંગાઈ’: રૂપિયા ઉડાવવાનો વિરોધ થતાં ભાજપ નેતાએ કમર પરથી પિસ્તોલ કાઢી
લખનઉ: ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લામાં ભાજપ નેતાની દબંગાઈનો કિસ્સો સામે આવ્યો હતો. ભાજપ યુવા નેતા ગ્રામીણ મંડળના નેતા મંત્રી અમિતેશ શુક્લાને એક ગામમાં ચાલી રહેલા રામલીલા કાર્યક્રમમાં વિશેષ મહેમાન તરીકે આમંત્રિત કર્યા હતા. ભાજપ નેતા અમિતેશ શુક્લા નશાની હાલતમાં રામલીલા…
- ઇન્ટરનેશનલ

ટ્રમ્પના આકરા H-1B નિયમ સામે અનેક સંગઠનો કોર્ટમાં પહોંચ્યા! કોર્ટે રોક નહીં લગાવે તો ‘ઇનોવેટર્સ’ ગુમાવશે અમેરિકા!
વોશિંગ્ટન: અમેરિકામાં H-1B વિઝા કાર્યક્રમને લઈને એક મોટો વિવાદ ઊભો થયો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એ આદેશ વિરુદ્ધ શુક્રવારે ફેડરલ કોર્ટમાં મુકદ્દમો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં વિઝા અરજીઓ માટે 1 લાખ ડોલરનો નવો અને આકરો ચાર્જ લાગુ કરવામાં આવ્યો…
- અમદાવાદ

સારા સમાચાર: રવિ પાકોના ટેકાના ભાવમાં સરેરાશ ૪ થી ૧૦% નો વધારો; ઘઉં, ચણા, રાયડાના ભાવમાં મોટો વધારો
અમદાવાદ: ભારત સરકારે વર્ષ ૨૦૨૬-૨૭માં રવિ પાકોની ખરીદી માટે ટેકાના ભાવની જાહેરાત કરી છે. ખેડૂતોને આર્થિક સુરક્ષા આપવા તેમજ તેમની ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવમાં ગત વર્ષની સરખામણીએ સરેરાશ ૪ થી ૧૦ ટકા જેટલો વધારો…
- ગાંધીનગર

મેન્ડેટ વિવાદ, હારની જવાબદારી: જગદીશ પંચાલના પદગ્રહણ સમારોહમાં પાટીલે કરી આ વાત
ગાંધીનગર: કમલમ ખાતે જગદીશ પંચાલે પ્રદેશ ભાજપ પ્રમુખનો કાર્યભાર સંભાળ્યો હતો. સીએમ ભૂપેન્દ્ર પટેલ, સી.આર.પાટીલ, ભૂપેન્દ્ર યાદવ સહિત આગેવાનો હાજર રહ્યા. ભૂપેન્દ્ર યાદવના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતુ પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ અર્પણ…
- અમદાવાદ

GPSC માં ક્લાસ-1/2 ની ખાસ ભરતી! દિવ્યાંગ ઉમેદવારો માટે સુવર્ણ તક, અરજીની છેલ્લી તારીખ નજીક
અમદાવાદ: ગુજરાતમાં સરકારી ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર છે. ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વિવિધ જગ્યાઓ પર ભરતી માટેની જાહેરાત કરવામાં આવી છે. ખાસ કરીને દિવ્યાંગ વ્યક્તિઓ (PwD – Persons with Disabilities) માટેની આ ખાસ ભરતી (Special…









