- જૂનાગઢ

આસ્થા પર ઘાત! ગિરનાર પર ગોરખનાથજીની મૂર્તિ ખંડિત કરી જંગલમાં ફેંકી; સાધુ-સંતોમાં ભયંકર રોષ
જૂનાગઢ: પવિત્ર અને આસ્થાના કેન્દ્ર એવા ગરવા ગિરનાર પર્વત પર સાડા પાંચ હજાર પગથિયાંની ઊંચાઈએ આવેલા ગુરુ ગોરખનાથ શિખર પરના મંદિરમાં અજાણ્યા શખ્સો દ્વારા તોડફોડ કરી ગોરખનાથજીની પ્રતિમાને ખંડિત કરવાની અને તેને નીચે જંગલ વિસ્તારમાં ફેંકી દેવાની ઘૃણાસ્પદ ઘટના સામે…
- નેશનલ

એર ઈન્ડિયાની ફ્લાઈટમાં અચાનક ઈમરજન્સી સિસ્ટમ એક્ટિવ, ઈમર્જન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું
અમૃતસર: અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ વિમાની તકનીકીઓ પર ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવી રહી છે. ત્યારે એર ઇન્ડિયાની (Air India) અમૃતસરથી બર્મિંગહામ જઈ રહેલી ફ્લાઇટ AI117 માં ટેક્નિકલ ખામીને કારણે મોટી ઘટના બની હતી. વિમાનની લેન્ડિંગના થોડા સમય પહેલાં જ…
- નેશનલ

અરવિંદ કેજરીવાલ નહિ લડે રાજ્યસભાની ચૂંટણી; પંજાબથી આ ઉમેદવારને આપી ટિકિટ
નવી દિલ્હી: આમ આદમી પાર્ટીએ (AAP) પંજાબમાં ખાલી પડેલી રાજ્યસભાની બેઠક (Rajya Sabha candidate) માટે પોતાના ઉમેદવારના નામ પર અંતિમ મહોર મારી દીધી છે. પાર્ટીએ રાજ્યસભાની બેઠક માટે રાજીન્દર ગુપ્તાને (Rajinder Gupta) ઉમેદવાર જાહેર કર્યા છે. આપની આ જાહેરાત સાથે…
- વલસાડ

વલસાડમાં CNG ટેન્કમાં ચોરખાનું બનાવી દારૂની ખેપ! પોલીસે બુટલેગરનો ‘છૂપો પ્લાન’ પકડ્યો
વલસાડ: ગુજરાતમાં દારૂની ખેપ માટે બુટલેગરો અવનવા કિમીયા અજમાવતા હોય છે. જોકે પોલીસની સતર્કતાના કારણે દારૂ બુટલેગરો સુધી પહોંચે તે પહેલા જ ઝડપાઈ જતો હોય છે. વલસાડ રૂરલ પોલીસે અતુલ વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન એક શંકાસ્પદ ઈક્કો કારમાંથી CNG ટેન્કમાં બનાવેલા…
- અમદાવાદ

ધોલેરા-ભાવનગર હાઇવે પર બે બસ ટકરાઈ, ૧૦ ઈજાગ્રસ્ત, ૩ની હાલત ગંભીર
અમદાવાદ: રાજ્યમાં વધુ એક અકસ્માતનો બનાવ સર્જાયો હતો. ધોલેરા-ભાવનગર હાઈવે પર હેબતપુર ગામ નજીક બે લક્ઝરી બસ વચ્ચે ટક્કર થઈ હતી, જેમાં 10 લોકોને ઇજાઓ પહોંચી હતી, જ્યારે 3 લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. મળતી વિગતો અનુસાર…
- રાજકોટ

રાજકોટમાં દારૂ પીને ન આવવા ટકોર કરતાં ખૂની ખેલ! ધોકા અને પાઇપથી હુમલો, કારમાં તોડફોડ
રાજકોટ: શહેરના રૈયાધાર વિસ્તારમાં મોડી રાતના ભારે હોબાળો મચી ગયો હતો, જેમાં શહેરના રાણીમા રુડીમાં ચોક ખાતે કુખ્યાત ગેંગના સભ્યોએ ભેગા મળી ને ત્રણથી ચાર જેટલા લોકો પર ધોકા અને પાઇપ જેવા હથિયારો વડે હુમલો કર્યો હતો. દારૂ પીને નવરાત્રીમાં…
- રાજકોટ

રાજકોટમાં નકલી સેક્સ પાવર બૂસ્ટર વેચવાનું કોલ સેન્ટર ઝડપાયું, ડોક્ટર બનીને ૪,૦૦૦ લોકો સાથે ઠગાઈ
રાજકોટ: જાતીય નબળાઈ, સ્થૂળતા (ઓબેસિટી) અને ડાયાબિટીસ જેવી સમસ્યાઓમાં સુધારો લાવવાના બહાને નકલી દવાઓ વેચીને દેશભરમાં ૪,૦૦૦થી વધુ પુરુષો અને મહિલાઓને છેતરતી એક કોલ સેન્ટર ગેંગનો પર્દાફાશ રાજકોટ (ગ્રામ્ય) પોલીસે કર્યો હતો. આ ગેંગના સભ્યો તબીબી નિષ્ણાત બનીને ઓનલાઈન નકલી…
- અમદાવાદ

જાણો અરબ સાગરમાં સર્જાયેલ ચક્રવાતી તોફાન ‘શક્તિ’ની લેટેસ્ટ અપડેટ..
અમદાવાદ: અરબ સાગરમાં સર્જાયેલું ચક્રવાતી તોફાન ‘શક્તિ’ વધુ તીવ્ર બન્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી 5 ઓક્ટોબર સુધી શક્તિ વાવાઝોડું ગતિ કરશે. 6 ઓક્ટોબરે ગુજરાત તરફ શક્તિ વાવાઝોડું યુ-ટર્ન લેશે. ગુજરાત તરફ ફંટાયા બાદ વાવાઝોડું ધીમું પડવાની શક્યતા છે.…
- જૂનાગઢ

વેકેશન પૂરું! ગીરમાં સિંહ દર્શન એક અઠવાડિયું વહેલા શરૂ થશે, જાણો શું છે કારણ?
જૂનાગઢ: એશિયાટીક સિંહોના નિવાસસ્થાન એવા ગીર અભ્યારણમાં હવે પ્રવાસીઓને ટૂંક જ સમયમાં સિંહોના દર્શન થશે. કારણ કે નેશનલ પાર્કમાં સિંહોનું વેકેશન પૂર્ણ થવા જઈ રહ્યું છે અને ચોમાસાની ઋતુ દરમિયાન બંધ રહેતા સાસણગીર સહિતના અભયારણ્યો હવે નિર્ધારિત સમયગાળા કરતા વહેલો…









