- ગાંધીનગર

ગીર જંગલમાં પરમિટનું કાળું બજાર? 800 રૂપિયાની ટિકિટ 20 હજારમાં વેચાતી હોવાની ફરિયાદ!
જૂનાગઢ/ગાંધીનગર: આજથી ગીર નેશનલ પાર્કમાં સાવજોનું વેકેશન પૂર્ણ થઈ ગયું છે અને પ્રવાસીઓ માટે સિંહ દર્શનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે સિંહ દર્શનની ઓનલાઈન પરમિટને લઈને મોટા પાયે સાયબર ફ્રોડ અને કાળા બજાર થતું હોવાની ગંભીર ફરિયાદ ગાંધીનગર સાયબર ક્રાઇમ,…
- અમદાવાદ

ગુજરાતમાં મોદી મુખ્યમંત્રી બન્યા તેનાં 24 વર્ષ પૂર્ણ, આજથી વિકાસ સપ્તાહની ઉજવણી
અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તા. ૭ ઓક્ટોબર ૨૦૦૧ના દિવસે ગુજરાતના ૧૪માં મુખ્ય પ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. તા. ૭ ઓક્ટોબર ૨૦૦૧થી ગુજરાતના વિકાસની જે યાત્રા શરૂ થઈ તેને તા. ૭ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ સફળતાપૂર્વક ૨૪ વર્ષ પૂર્ણ થયા છે. જે…
- મહેસાણા

મહેસાણામાં 9 ઓક્ટોબરથી વાયબ્રન્ટ સમિટ, પહેલી વાર ગુજરાતમાં પ્રદેશવાર સમિટ
મહેસાણા: ગુજરાતમાં વિવિધ ચાર ઝોનમાં વાયબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા. ૯ અને ૧૦ ઓક્ટોબર-૨૦૨૫ દરમિયાન મહેસાણા ખાતે ઉત્તર ગુજરાત વાયબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ પાંચ કેટેગરીમાં માઈક્રો સ્મોલ એન્ટરપ્રાઈઝ-MSE એવોર્ડ…
- જૂનાગઢ

ગીરના સિંહોનું ‘વેકેશન’ પૂરું: પ્રવાસીઓ માટે નિર્ધારિત સમય કરતાં વહેલા ખુલ્લા ગીર અભ્યારણ્યના દરવાજા
જૂનાગઢ: એશિયાટીક સિંહોના નિવાસસ્થાન એવા ગીર અભ્યારણમાં હવે પ્રવાસીઓને આજથી સિંહોના દર્શન થશે. કારણ કે નેશનલ પાર્કમાં સિંહોનું વેકેશન પૂર્ણ થયું છે અને ચોમાસાની ઋતુ દરમિયાન બંધ રહેતા સાસણગીર સહિતના અભયારણ્યો હવે નિર્ધારિત સમયગાળા કરતા વહેલા પ્રવાસીઓ માટે ખોલી દેવામાં…
- ઇન્ટરનેશનલ

IMFએ 11 અબજ ડોલરનો હિસાબ માગતાં પાકિસ્તાનની હાલત ખરાબ
ઇસ્લામાબાદ: આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાનને એક સાંધો ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ છે. દેશને સતત લોન આપીને મદદ કરનારી આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (International Monetary Fund) એ પાકિસ્તાની સરકારી સંસ્થાઓ દ્વારા આપવામાં આવેલા આર્થિક ડેટામાં 11 અબજ અમેરિકન ડોલરનો…
- નેશનલ

સુપ્રીમ કોર્ટમાં CJI પર જૂતું ફેંકવાનો પ્રયાસ; PM મોદીએ ગવઈ સાથે વાત કરી, કહ્યું-‘આઘાતજનક કૃત્ય’.
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટ પરિસરમાં એક અત્યંત સનસનાટીપૂર્ણ ઘટના બની હતી, જ્યાં એક વકીલે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ (CJI) બી.આર. ગવઈ તરફ જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, કોર્ટની સુરક્ષા ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી વકીલને પકડી લીધો હતો. આ…
- અમદાવાદ

‘સફેદ સોના’માં ગુજરાત અવ્વલ: આજે ‘વિશ્વ કપાસ દિવસ’, જાણો કપાસના ઉત્પાદનમાં દેશે ગુમાવેલી બાજી ગુજરાતે કેવી રીતે પલટી?
કપાસના મહત્વને ઉજાગર કરવા સમગ્ર વિશ્વમાં દર વર્ષે ૭ ઓકટોબરને “વિશ્વ કપાસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ‘સફેદ સોના’ તરીકે ઓળખાતા કપાસ સાથે ગુજરાતનો સંબંધ વર્ષો જૂનો છે. અનેક દાયકાઓથી કપાસના વાવેતર અને સુધારણા માટે ગુજરાત જાગૃત, પ્રયત્નશીલ અને અગ્રેસર…
- જૂનાગઢ

ગિરનાર પર્વત પર ખંડિત કરાયેલી ગોરખનાથજીની પ્રતિમાના સ્થાને નવી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ
જૂનાગઢ: પવિત્ર અને આસ્થાના કેન્દ્ર એવા ગરવા ગિરનાર પર્વત પર સાડા પાંચ હજાર પગથિયાંની ઊંચાઈએ આવેલા ગુરુ ગોરખનાથ શિખર પરના મંદિરમાં અજાણ્યા શખ્સો દ્વારા તોડફોડ કરી ગોરખનાથજીની પ્રતિમાને ખંડિત કરવાની અને તેને નીચે જંગલ વિસ્તારમાં ફેંકી દેવાની ઘૃણાસ્પદ ઘટના સામે…









