-  નેશનલ ઉત્તર પ્રદેશમાં મહિલાને મળવા દબાણ કરતો હતો પ્રેમી, વાત ન માની તો પેટ્રોલ છાંટીને જીવતી સળગાવી…લખનઉ: ઉત્તર પ્રદેશના ફર્રૂખાબાદમાં એક ચોંકવાનારો કિસ્સો સામે આવ્યો હતો. જ્યાં એક લંપટ મહિલાને તેની સાથે વાત કરવા અને તેને મળવા બોલાવવા માટે ટૉર્ચર કરતો હતો. આ શખ્સ મહિલા પર તેની સાથે વાત કરવા માટે સતત દબાણ કરી રહ્યો હતો.… 
-  ઇન્ટરનેશનલ ગુનેગારોને પકડવાના નામે રાજકારણ? ટ્રમ્પનું “ઓપરેશન મિડવે બ્લિટ્ઝ” વિવાદમાં…શિકાગો: ટ્રમ્પ વહીવટીતંત્રે સોમવારે જાહેરાત કરી કે તેમણે શિકાગો અને ઇલિનોઇસના અન્ય ભાગોમાં “ઓપરેશન મિડવે બ્લિટ્ઝ” નામનું ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ ઓપરેશન શરૂ કર્યું છે. જોકે, આ ઓપરેશનના વ્યાપ અંગે સ્પષ્ટતા નથી કરવામાં આવી. વળી આ ઓપરેશન અંગે ગવર્નરે જણાવ્યું હતું કે… 
-  કચ્છ કચ્છમાં મેઘમહેર! લખપતમાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ, ૯ ડેમો છલકાયાભુજ: ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે અનેક જિલ્લામાં વરસાદ પડ્યો હતો. સાંજે 8 વાગ્યા સુધીમાં રાજ્યના ૬૭ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જો કે આજે સૌથી વધુ વરસાદ સરહદી જિલ્લા કચ્છમાં પડ્યો હતો. ભુજ, અંજાર, નખત્રાણા, લખપત સહીત કચ્છના મોટાભાગના તાલુકાઓમાં… 
-  અમદાવાદ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે ગોલ્ડન ચાન્સ! 10 શહેરોમાં સ્પર્ધાત્મક પરીક્ષાના મળશે મફત કોચિંગ; જાણો વિગતોઅમદાવાદ: ગુજરાતમાં યુપીએસસી, જીપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર છે. કારણ કે રાજ્યના 10 શહેરોમાં, સાત યુનિવર્સિટીઓ અને ત્રણ સરકારી કોલેજોમાં IAS (ભારતીય વહીવટી સેવા) અભ્યાસ કેન્દ્રોમાં સરકારી ભરતીની પરીક્ષાની તૈયારીનો લાભ મળી રહેશે. કેસીજી દ્વારા… 
-  ભુજ સાડા ચારસો વર્ષ જૂની પરંપરા જીવંત: હમીરસર તળાવ છલકાઈ જતાં ભુજમાં રજા જાહેર કરાયભુજ: કચ્છની ઓળખ સમાન ભુજનું હમીરસર તળાવ છલકાઈ જતાં જિલ્લા કલેકટર દ્વારા મંગળવાર તા. ૯-૯-૨૦૨૫ના સ્થાનિક રજા જાહેર કરવામાં આવી છે. ભુજનું હમીરસર તળાવ રાજ્યનું એક માત્ર એવું તળાવ છે કે એ જયારે છલકાય છે ત્યારે રાજ્યની કચેરીઓમાં પણ સ્થાનિક… 
-  નેશનલ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી વિશેષ: ઇન્દિરા ગાંધીએ જ્યારે પોતાની જ પાર્ટીના ઉમેદવારને હરાવ્યા હતા, કારણ શું?નવી દિલ્હી: જગદીપ ધનખડના રાજીનામા બાદ હવે મંગળવાર 9 સપ્ટેમ્બરના રોજ ઉપરાષ્ટ્રપતિના પદ માટે મતદાન થવાનું છે. આ દરમિયાન એનડીએ અને ઈન્ડી ગઠબંધન બન્ને ક્રોસ વોટીંગના માધ્યમથી પોતાના ઉમેદવારની જીતનો દાવો કરી રહ્યા છે. સામાન્ય રીતે જે ચૂંટણીમાં વ્હીપ જાહેર… 
-  નેશનલ હિમાલયની 17,000 ફૂટની ઊંચાઈ પર MARCOSનું પરાક્રમ, જાણો અનોખા યુદ્ધ અભ્યાસની વિશેષતાઓનવી દિલ્હી: ભારતીય સેનાના સ્પેશિયલ ફોર્સીસ (PARA (SF)) અને ભારતીય નૌસેનાના મરીન કમાન્ડો (MARCOS) એ તાજેતરમાં સિક્કિમમાં 17,000 ફૂટની ઊંચાઈ પર એક અસામાન્ય અને પડકારજનક સંયુક્ત યુદ્ધ ડાઇવિંગ તાલીમ અભ્યાસ કર્યો હતો. આ અભ્યાસ 30 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર, 2025 દરમિયાન… 
 
  
 








