- નેશનલ

મહિલા પત્રકારોને ‘બહાર’ રાખતાં પ્રિયંકા ગાંધી ભડક્યા: PM મોદીને પૂછ્યું – ‘તાલિબાનના પગલે ચાલવું યોગ્ય છે?’
નવી દિલ્હી: ભારતના પ્રવાસે આવેલા તાલિબાનના વિદેશ પ્રધાન આમિર ખાન મુત્તકીની પ્રેસ કોન્ફરન્સમાંથી મહિલા પત્રકારોને બહાર રાખવાની ઘટનાને પગલે શુક્રવારથી જ દેશના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. વિપક્ષી દળોએ આ મુદ્દે સરકારની પરવાનગી પર સવાલો ઉઠાવ્યા હતા, ત્યારે હવે કોંગ્રેસના મહાસચિવ…
- ગાંધીનગર

લિવ ઈન રિલેશનશિપનો વધુ એક ચોંકવનારો કિસ્સોઃ સગીર પ્રેમીએ તરછોડી, પ્રેમની પિતાએ પણ ઉઠાવ્યો ગેરલાભ
ગાંધીનગર: આજના યુવાનો યુવાનીના સમયમાં ઘણા ભૂલભરેલા અને ઉતાવળભર્યા નિર્ણયો લઈ લેતા હોય છે, જેના કારણે અંતે તેમને પછતાવાનો વારો આવતો હોય છે. યુપીના ગવર્નર અને ગુજરાતનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન આનંદી બહેન પટેલે તાજેતરમાં યુવતીઓને લીવ ઈન રિલેશનશિપ મામલે ચેતવી…
- સુરત

લેતીદેતીનો વિવાદ લોહીયાળ બન્યો: પૈસા માટે ભાણેજે મામાની હત્યા કરી, લાશના 5-6 ટુકડા કર્યા
સુરત: આજકાલ માનવીય સંબંધોની સરખામણીએ પૈસા વધારે મહત્વના બની રહ્યા હોય તેવા અનેક ગુનાહિત કૃત્યો પ્રકાશમાં આવતા રહે છે. તાજેતરમાં જ સુરતમાંથી એક બનાવ સામે આવ્યો છે, જેણે સામાજિક સબંધોને લજવ્યા છે. સુરતના ઉધના વિસ્તારમાં ધંધાકીય લેવડ દેવડના વિવાદમાં મામાએ…
- જૂનાગઢ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સાવજોને નિહાળ્યા! સીદી સમુદાય સાથે મુલાકાત કરી, ‘પ્રકૃતિ-મિત્ર’ જીવનશૈલીને બિરદાવી
સાસણ/જૂનાગઢ: ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના ત્રણ દિવસીય ગુજરાતના પ્રવાસ દરમિયાન ગઇકાલે તેમણે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના દર્શન કર્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સોમનાથ મંદિર પરિસર ખાતે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને સોમનાથ મહાદેવના દર્શન કર્યા બાદ તેઓ ગીર…
- અમદાવાદ

Gujarat Weather: વરસાદ ગયો, હવે ઠંડીનો માહોલ? જાણો દિવાળી ટાણે હવામાન વિભાગે શું કરી આગાહી?
અમદાવાદ: ગુજરાતમાં હવે વરસાદે વિદાય લઈ લીધી છે અને શિયાળાએ દસ્તક દીધી છે, ત્યારે ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા ગુજરાત માટે આગામી સાત દિવસની હવામાન આગાહી જાહેર કરવામાં આવી છે. આ આગાહી અનુસાર, રાજ્યના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો…
- ગીર સોમનાથ

સોમનાથ મંદિરે રાષ્ટ્રપતિએ શિશ ઝુકાવ્યું: દેશના જનકલ્યાણ માટે પ્રાર્થના, ગીર નેશનલ પાર્કની પણ મુલાકાત લેશે
વેરાવળ: ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ત્રણ દિવસીય ગુજરાતના પ્રવાસ દરમિયાન આજે ગુજરાત પ્રવાસે આવી પહોંચ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સોમનાથ મંદિર પરિસર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવવંદના કરી હતી અને પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરીને…
- ઇન્ટરનેશનલ

ઈટાલીમાં બુરખા પર પ્રતિબંધની તૈયારી! મેલોની સરકારે બિલ રજૂ કર્યું, તોડનારને ₹3 લાખનો દંડ
રોમ: ઈટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીની સરકારે દેશમાં સાર્વજનિક સ્થળોએ બુરખા અને નકાબ પહેરવા પર પ્રતિબંધ મૂકવાની દિશામાં મોટું પગલું ભર્યું છે. ન્યૂઝ એજન્સીના અહેવાલ અનુસાર, સત્તાધારી પક્ષ બ્રધર્સ ઓફ ઈટાલીના સાંસદો દ્વારા સંસદમાં સાર્વજનિક સ્થળોએ બુરખા અને નકાબ પહેરવા…
- ભુજ

ભુજમાં ‘પાર્ટી ડ્રગ્સ’નો પર્દાફાશ: ધમધમતા વિસ્તારમાંથી ₹75 હજારના MD ડ્રગ્સ સાથે ફૂટવેર શો-રૂમ માલિક ઝડપાયો
ભુજ: કચ્છમાં છેલ્લા કેટલાક વર્ષોથી નશીલા દ્રવ્યોનો વ્યાપ ચિંતાજનક રીતે વધી રહ્યો છે તેવામાં ભુજ શહેરના ટ્રાફિકથી સતત ધમધમતા રહેતા ન્યુ સ્ટેશન રોડ પર આવેલી જાણીતી ફૂટવેરની દુકાનમાંથી ૭૫ હજારની કિંમતના ૭.૫ ગ્રામ મેકડ્રોન ડ્રગ્સ સાથે એક શખ્સને સ્પેશિયલ ઓપરેશન…









