- નેશનલ
હેટ સ્પીચ મુદ્દે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ: અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે બધું જ વાજબી નથી!
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને હેટ સ્પીચ પર આકરી ટીપ્પણી કરી છે. કોર્ટે કહ્યું હતું કે નફરત ફેલાવનારા ભાષણોને ગંભીરતાથી લેવામાં આવવું જોઈએ અને તેના પર લગામ લગાવવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ. કોર્ટે પોલીસને એમ પણ…
- ટોપ ન્યૂઝ
શુભાંશુ શુક્લાનું ઘરવાપસીનું કાઉન્ડડાઉન સ્ટાર્ટ, આવતીકાલે ક્યારે લેન્ડિંગ થશે જાણો
નવી દિલ્હી: નાસાના એક્સિઓમ-4 મિશન અંતર્ગત ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા અન્ય ૩ ક્રૂ મેમ્બર્સ સાથે હાલ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં છે. હવે તેની પૃથ્વી પર પરત ફરવાની પ્રક્રિયા શરુ થઇ ગઈ છે. આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન (ISS)માં 18 દિવસ વિતાવ્યા પછી ભારતીય…
- સુરત
વડોદરા દુર્ઘટના બાદ સુરત એલર્ટ: ચોર્યાસી તાલુકાના બ્રિજ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું સઘન નિરીક્ષણ…
સુરત: વડોદરા જિલ્લામાં સર્જાયેલા ગંભીરા બ્રીજ દુર્ઘટના બાદ રાજ્ય સરકારે રાજ્યના તમામ બ્રીજની ચકાસણી કરવાનો આદેશ આપ્યો હતો. તેના અનુસાર સુરત જિલ્લાના પંચાયત માર્ગ અને મકાન વિભાગ હેઠળના ચોર્યાસી તાલુકાના નદી અને ખાડી ઉપર આવેલા તમામ નાના–મોટા પુલો, સ્લેબ ડ્રેન,…
- જૂનાગઢ
જૂનાગઢ-ગિરનારમાં મેઘમહેરથી ધોધ અને ઝરણાં જીવંત થતા પ્રકૃતિપ્રેમીઓ ઉમટ્યા: VIDEO…
જૂનાગઢ: રાજ્યમાં વિરામ બાદ ફરી મેઘરાજાની પધરામણી થઈ છે, ત્યારે જૂનાગઢ શહેર અને ગિરનારમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદ બાદ ગિરનારના ડુંગરાઓએ લીલી ચાદર ઓઢી લેતા અને જંગલમાં પડી રહેલા વરસાદને કારણે અનેક ધોધ, ઝરણા વહેતા થયા છે. પ્રકૃતિના…
- નેશનલ
જયપુરમાં ૧૦૦ વર્ષ જૂની ‘જ્યોણાર’ પરંપરા જીવંત: ૫૦ હજાર લોકોએ દાળ-બાટી-ચુરમાની મજા માણી!
જયપુર: રાજસ્થાનના જયપુરમાં રાજાશાહીના સમયથી ચાલી આવતી સદીઓ જૂની પરંપરા ‘જ્યોણાર’ ફરી જીવંત બની છે. જ્યાં આયોજિત એક ભવ્ય સામૂહિક ભોજન સમારંભમાં લગભગ ૫૦ હજાર લોકોએ દેશી ઘીમાં બનેલા શુદ્ધ દાળ-બાટી-ચુરમાનો સ્વાદ માણ્યો હતો. આ આયોજન દ્વારા માત્ર ભોજન જ…
- આપણું ગુજરાત
સાપુતારા પોલીસે ‘લૂંટેરી દુલ્હન’ ગેંગનો પર્દાફાશ કરી ૬ આરોપીને ઝડપ્યા…
આહવા: સાપુતારા પોલીસે યુવકોને લગ્નના બહાને નિશાન બનાવતી ‘લૂંટેરી દુલ્હન’ ગેંગનો પર્દાફાશ કરીને 6 આરોપીઓને ઝડપી પાડ્યા હતાં. આ લુંટેરી દુલ્હન અને તેની ગેંગ મહારાષ્ટ્રીયન પહેરવેશ ધારણ કરી અને મરાઠી ઓળખ બનાવીને યુવકોને લગ્નના બહાને નિશાન બનાવીને લાખો રૂપિયાની છેતરપીંડી…
- આપણું ગુજરાત
ડાંગનો નંદિઉતારા બ્રિજ ‘અત્યંત નબળી’ શ્રેણીમાંઃ ભારે વાહનો માટે એક વર્ષ બંધ
ડાંગ: વડોદરા જિલ્લાના ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્યમાં અનેક પુલોની ચકાસણી કરવામાં આવી હતી અને આ દરમિયાન અમુક પુલની વર્તમાન સ્થિતિ નબળી જણાતા તંત્ર દ્વારા ભારે વાહનોની અવરજવર માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડાંગ જિલ્લાના વઘઈ-સાપુતારા રોડ પર…