- T20 એશિયા કપ 2025

નકવી સ્ટેજ પર રહ્યા એકલા, ટીમ ઈન્ડિયાએ ટ્રોફી ન લીધી, ૨ કલાક ચાલ્યો હાઈ-વોલ્ટેજ ડ્રામા પણ અંતે ટ્રોફી કોણ લઈ ગયું?
દુબઈ: ભારત અને પાકિસ્તાન જ્યારે પણ સામસામે હોય ત્યારે ચર્ચા ક્યારેક અટકે નહિ. જ્યારે આ મુકાબલો એશિયા કપ ફાયનલનો હોય એટલે તે હેડલાઇનમાં રહે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. ભારત-પાકિસ્તાન એશિયા કપ ૨૦૨૫ ફાઇનલ જીત્યા બાદ, ટીમ ઇન્ડિયાએ એશિયન ક્રિકેટ…
- સ્પેશિયલ ફિચર્સ

આજે મહાસપ્તમી: મા કાલરાત્રિનું છે રૌદ્ર સ્વરૂપ, કરો આ વિધિથી પૂજા; કાળ અને અકાળ મૃત્યુનો ભય થશે દૂર!
આજે નવરાત્રીનો 8મો દિવસ છે, પણ તિથી સાતમની છે. આ સાતમા નોરતાને મહાસપ્તમી પણ કહેવાય છે અને આજનો દિવસ નવદુર્ગાના મા કાલરાત્રિ સ્વરૂપને સમર્પિત છે. આજે દેવી કાલરાત્રિની પૂજા કરવામાં આવે છે. મા દુર્ગાના નવ અવતારોમાં દેવી કાલરાત્રીને કોપાયમાન દેવી…
- અમદાવાદ

આજે ગુજરાતના અમદાવાદ સહિત ૧૩ જિલ્લામાં ભારે વરસાદની આગાહી; નોરતામાં પડશે ભંગ
અમદાવાદ: સમગ્ર ગુજરાતમમાં નોરતાના ઉમંગમાં ભંગ પડે તેમ અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના અનેક જિલ્લામાં આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પાડવાની આગાહી કરવામાં આવી છે. તો ખાસ કરીને દક્ષિણ ગુજરાત માટે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી…
- નેશનલ

પાકિસ્તાનને ‘આતંકવાદનું કેન્દ્ર’ ગણાવ્યા બાદ કોંગ્રેસ નેતાનો સવાલ: ક્રિકેટ શા માટે રમો છો?
જયશંકરના નિવેદન અંગે ઉદિત રાજે કેન્દ્ર સરકારને ઘેરી, પૂછ્યું એશિયા કપ કેમ રમાયો? નવી દિલ્હી/ન્યૂયોર્ક: સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UN General Assembly)ના ૮૦મા સત્રમાં ભારતે ફરી એકવાર પાકિસ્તાનને વૈશ્વિક મંચ પર ઘેર્યું હતું. વિદેશ પ્રધાન એસ. જયશંકરે પોતાના સંબોધનમાં પાકિસ્તાનને “વૈશ્વિક…
- નેશનલ

PMOના નામ પર કોલ, UN-BRICSના નકલી કાર્ડ; લંપટ ચૈતન્યાંનદ પાસેથી પોલીસને શું શું મળ્યું?
નવી દિલ્હી: દિલ્હી પોલીસે વસંત કુંજ સ્થિત એક પ્રાઈવેટ કોલેજની ૧૭ વિદ્યાર્થિનીઓનું યૌન શોષણ કરવાના આરોપી સ્વયંભૂ બાબા ચૈતન્યાંનદ સરસ્વતી ઉર્ફ પાર્થસારથીની આજે સવારે ધરપકડ કરી લીધી છે. દિલ્હી પોલીસે તેને ઉત્તર પ્રદેશના આગ્રાની એક હોટલમાંથી ઝડપી પાડ્યો હતો. હાલમાં…
- અમદાવાદ

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી નદીઓમાં પૂરની સ્થિતિ; ૮ ગેટ ખોલી ઉકાઈ ડેમમાંથી પાણી છોડાયું
અમદાવાદ: ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી વરસાદની આગાહીને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. સવારે 10 વાગ્યા સુધીમાં રાજ્યના 60 તાલુકાઓમાંમાં વરસાદ પડ્યો હતો. સૌથી વધુ વરસાદ સુરત જિલ્લાના ઉમરપાડામાં 1.30 ઇંચ પડ્યો હતો. ડેડીયાપાડામાં 1.14 ઇંચ, સુબીરમાં 0.94…
- રાજકોટ

‘સલૂનવાળો સ્પર્શ કરે તે મને પસંદ નથી’ કહી પ્રેમીએ પરિણીતાને જાહેરમાં ફડાકા ઝીંક્યા, જાનથી મારી નાખવાની ધમકી
રાજકોટ: લગ્નના સંબંધો ખૂબ જ પવિત્ર ગણવામાં આવે છે અને આ સંબંધ વફાદારીની ભાવનાના પાયા પર ચણાયેલા હોય છે પરંતુ આજકાલ અનૈતિક સંબંધોનું દૂષણ અનેક સામાજિક સમસ્યાઓઓ પેદા કરે છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો રાજકોટથી પ્રકાશમાં આવ્યોહતો, જેમાં લગ્નના…
- અમદાવાદ

નોરતા પર મેઘાનું ‘ગ્રહણ’ આજથી ગુજરાતના અનેક જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
અમદાવાદ: ગુજરાતમાં એકતરફ નવરાત્રીની ઉજવણી ચાલી રહી છે, ત્યારે બીજી તરફ ખેલૈયાઓના રંગમાં ભંગ પડે તેવી આગાહી હવામાન વિભગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીને પગલે જ આજ સવારથી જ રાજ્યના અનેક જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.…









