- મહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય: ‘ખોટા’ જન્મ-મરણ પ્રમાણપત્રો તાત્કાલિક રદ થશે; 14 જિલ્લાઓ રડાર પર!
મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે રાજ્યભરમાં જારી કરાયેલા ખોટા અને વિલંબિત જન્મ તેમજ મરણ પ્રમાણપત્રોની તાત્કાલિક સમીક્ષા અને રદ્દ કરવાનો આદેશ આપ્યો છે. સરકાર જારી કરાયેલા સરકારી ઠરાવમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે જે પ્રમાણપત્રો નિર્ધારિત સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP)નું પાલન કરતા નથી,…
- અમદાવાદ

ગુડ ગવર્નન્સનું ઉત્તમ ઉદાહરણ: CM ભૂપેન્દ્ર પટેલે પોરબંદરના મોડદર ગામ માટે ₹9 કરોડ મંજૂર કર્યા, વર્ષો જૂની રસ્તાની સમસ્યાનો અંત!
અમદાવાદ: જાહેર વહીવટ જ્યારે પ્રજાના પ્રશ્નોને હલ કરવામાં સફળ નીવડે ત્યારે ગુડ ગવર્નન્સની પોલિસી સફળ થઈ તેમ કહેવાય. આવી જ એક પહેલ ગુજરાતમાં તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 22 વર્ષ પૂર્વે શરૂ કરવામાં આવેલા ‘સ્વાગત’ (સ્ટેટ વાઈડ એટેન્શન ઓન…
- અમદાવાદ

વિરામ બાદ ગુજરાતમાં ફરી ઠંડીનો ચમકારો: કંડલા સૌથી ઠંડુ શહેર, જાણો અન્ય શહેરોનું તાપમાન
અમદાવાદ: ગુજરાતમાં વિરામ લીધા બાદ હવે ઠંડીએ પુનઃ પોતાની હાજરી વર્તાવિ છે. છેલ્લા અઠવાડિયામાં સ્થિર રહેલો ન્યૂનતમ તાપમાનનો પારો ફરીથી નીચે ઉતર્યો છે અને છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના અને શહેરોના ન્યૂનતમ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. કંડલા સૌથી નીચા તાપમાન…
- નેશનલ

સરકારી શાળાઓમાં પ્રાથમિક શિક્ષણની સ્થિતિમાં નોંધપાત્ર પ્રગતિ: 99 ટકા શાળાઓમાં પીવાના પાણીની સુવિધા
નવી દિલ્હી: કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના સ્કૂલ શિક્ષણ અને સાક્ષરતા વિભાગ (DoSEL) દ્વારા તૈયાર કરાયેલા એકીકૃત જિલ્લા માહિતી પ્રણાલી પ્લસ (UDISE+)ના 2024-25ના આંકડાઓ અનુસાર દેશમાં સરકારી શાળાઓમાં પ્રાથમિક શિક્ષણની સ્થિતિમાં નોંધપાત્ર પ્રગતિ જોવા મળી છે. દેશભરની 8,68,987 સરકારી શાળાઓમાં પ્રાથમિક શિક્ષણમાં…
- નેશનલ

10 વર્ષમાં વિદેશમાંથી 40,564 કરોડથી વધુની કર ઉઘરાણી; પણ કેટલું નાણું બહાર ગયું તેનો કોઈ અંદાજ નથી.
નવી દિલ્હી: સંસદમાં શિયાળુ સત્રના પહેલા જ દિવસે નાણા મંત્રાલયે કાળા નાણાં (Black Money) અંગે પૂછાયેલા સવાલના જવાબમાં મહત્વની વિગતો રજૂ કરી હતી. સાંસદ માલા રાયે છેલ્લા દસ વર્ષમાં દેશમાં કેટલું કાળું નાણું પાછું લાવવામાં આવ્યું અને કેટલું નાણું દેશની…
- અમદાવાદ

ગાંધીનગરથી નોકરી પર જતા યુવાનને અજાણ્યા વાહને કચડ્યો; 21 વર્ષીય યુવાનનું ઘટનાસ્થળે જ મોત
અમદાવાદ: શહેરમાં ફરી એકવખત હીટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. શહેરના એસ. જી. હાઇવે પર ગાંધીનગરથી નોકરી કરવા માટે નીકળેલા યુવકને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી. ટક્કર એટલી ઘાતક હતી કે યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.…
- નેશનલ

PMની ‘ટિપ્સ’ પર પ્રિયંકા ગાંધીનો પલટવાર: ‘મુદ્દા ઉઠાવવા નાટક નથી, બોલવા ન દેવું એ જ નાટક છે!’
નવી દિલ્હી: સંસદના શિયાળુ સત્રના પ્રારંભે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર ‘હતાશ’ હોવાનો અને ‘નાટક’ કરવાનો આક્ષેપ કર્યા બાદ સત્તાધારી અને વિપક્ષી નેતાઓ વચ્ચે નિવેદનબાજી શરૂ થઈ ગઈ છે. PM મોદીએ વિપક્ષને રણનીતિ બદલવાની ટિપ્સ આપવાની તૈયારી દર્શાવી હતી, જેના…
- નેશનલ

સંસદનો પ્રારંભ PM મોદીના પ્રહારથી! ’10 વર્ષથી એક જ રમત, હવે લોકો નહીં સ્વીકારે; નાટક કરવા બીજી જગ્યાઓ છે.’
નવી દિલ્હી: સંસદના શિયાળુ સત્રના પ્રારંભે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આ સત્ર દેશના ભવિષ્ય અને વિકાસના મુદ્દાઓ પર કેન્દ્રિત થવું જોઈએ. વડાપ્રધાને વિપક્ષને તેમનું દાયિત્વ નિભાવવા અને ચર્ચામાં વાસ્તવિક મુદ્દાઓ…









